બોલીવુડ સ્ટાર આમિર ખાન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે અમારા રેડિયો સિટીના આર.જે. પલક આજે તેમને આમિર ખાનના ભવિષ્યને લઇને પ્રિડીક્શન કરવા ડૉ. સુંદીપ કોચર સાથે મુલાકાત કરાવશે. આ એપિશોડમાં સ્ટાર પ્રિડીક્શન ડૉ. સુંદીપ કોચર તમને આમિર ખાનની લાઇફ સાથે જોડાયેલ અજાણી વાતો વિશે વાત કરશે. વધુ જાણવા અને અમારી જ્યોતિષીય વિડિઓ શ્રેણી માટે ટ્યૂન રહેવા માટે આ વીડિયો જુઓ.
14 March, 2019 08:02 IST |