જિંદગીનો પ્રવાહ બદલાઇ ગયો છે. પહેલાં જેવું જાણે કશું રહ્યું જ નથી. નાની મોટી કેટલી બધી બાબતો છે જે આપણે નોટિસ કરવાનું ભૂલી જતા હોઇશું કારણકે કોરોનાનાં સિરિયસ મેસિજીઝ પણ તો લોકોને ફોરવર્ડ કરવાનાં છે. RJ હર્ષિલે કંઇ મસ્ત મજાનું અલગ જ નોટિસ કર્યું છે. સાંભળો એ કયા અને કેવા ઓબ્ઝર્વેશન્સ લઇને આવ્યો છે તમારે માટે.
12 April, 2020 04:03 IST |