Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Richa Chadha

લેખ

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી

04 March, 2021 01:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રીલની સાથે રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા પસંદ છે રિચા ચઢ્ઢાને

રીલની સાથે રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા પસંદ છે રિચા ચઢ્ઢાને

રીલની સાથે રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા પસંદ છે રિચા ચઢ્ઢાને

04 February, 2021 12:31 IST | Mumbai | Mumbai correspondent
તસવીર સૌજન્ય - જાગરણ

Madam Chief Minister આજે રિલીઝ થશે, થિયેટરોમાં આવનારી બીજી ફિલ્મ

Madam Chief Minister આજે રિલીઝ થશે, થિયેટરોમાં આવનારી બીજી ફિલ્મ

22 January, 2021 11:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅડમ ચીફ મિનિસ્ટરનું પોસ્ટર

મૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને

મૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને

19 January, 2021 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રિચા-અલીના વેડિંગ રિસેપ્શનમાં આ સેલેબ્સ હાજર રહ્યા હતા

Photos:રિચા ચઢ્ઢા-અલી ફઝલના રિસેપ્શનમાં મનોજ બાજપેયી સહિત આ સ્ટાર્સે આ આપી હાજરી

મંગળવારે બૉલિવૂડ કલાકારો અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં સ્ટાર-સ્ટડેડ હતું, જેમાં અનેક હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. રિચા અને અલી મુંબઈની એક ખાનગી હોટેલમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પ્રસંગે મનોજ બાજપેયી, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, કલ્કી કોચલીન, એશા ગુપ્તા, તબ્બુ અને વિશાલ ભારદ્વાજ સહિતના સ્ટાર્સ સામેલ થયા હતા. (તમામ તસવીરો/ યોગેન શાહ)

07 October, 2022 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઋચા ચડ્ઢા અને અલી ફઝલના લગ્નની તસવીરોનો કૉલાજ (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

RiAliનાં લગ્નની તસવીરો વાયરલ, જુઓ કપલનો રૉયલ લૂક

ઋચા ચડ્ઢા (Richa Chaddha) અને અલી ફઝલ (Ali Fazal) લગ્ન (Wedding) બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બન્નેએ પોતાના વેડિંગ આઉટફિટમાં (Twinning in Wedding Outfit) ટ્વિનિંગ કર્યું છે. કપલે જાણીતા ડિઝાઈનર અબૂ જાની (Designer Abu Jani and Sandeep Khosla) અને સંદીપ ખોસલાના ડિઝાઇનર કપડાં પહેરીને લગ્ન કર્યા.

04 October, 2022 05:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંગીત અને મહેંદી સેરેમનીની તસ્વીરોનો કૉલાજ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલની સંગીત અને મહેંદી સેરેમનીમાં મચી ધૂમ, જુઓ તસવીરો

તાજેતરમાં જ રિચા ચઢ્ઢા અને અલી ફઝલનો લગ્નપ્રસંગ દિલ્હીમાં જોરશોરથી સંપન્ન થયો છે. કલાકારો હવે ભવ્ય ઉજવણી માટે લખનઉમાં છે. તેમના જીવનની આ ખાસ પળોની ઉજવણી કરવા માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

02 October, 2022 05:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

Photos: એક બીજાના પ્રેમમાં ડુબેલા રિચા અને અલી, લગ્નના ફંક્શનની તસવીરો જુઓ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલનાં પ્રી-વેડિંગ ફંક્શન દિલ્હીમાં શરૂ થઈ ગયાં છે. રિચાએ તેની મેંદીની ડિઝાઇન દેખાડી છે. રાજસ્થાનથી ખાસ મેંદી અને મેંદી મૂકનારાઓને બોલાવવામાં આવ્યા છે. મહેમાનોને અહીં વિવિધ શહેરોમાંથી સ્વાદિષ્ટ પકવાનોનો સ્વાદ પણ ચાખવા મળશે. દિલ્હી બાદ બૉલીવુડના ફ્રેન્ડ્સ માટે મુંબઈમાં પણ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. લૉકડાઉનમાં બે વર્ષ પસાર થઈ જવાથી તેમનાં લગ્નની વાત આગળ ન વધી શકી. હવે ફાઇનલી ૬ ઑક્ટોબરે આ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જવાનાં છે. આ દરમિયાન લગ્ન પહેલાના ફંક્શનની ક્યૂટ કપલ્સની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

01 October, 2022 03:06 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`ફૂકરે`ના શૂટિંગ દરમિયાન કઈ રીતે રિચા ચડ્ઢાને કર્યા આકર્ષિત- અલી ફઝલનો ખુલાસો

`ફૂકરે`ના શૂટિંગ દરમિયાન કઈ રીતે રિચા ચડ્ઢાને કર્યા આકર્ષિત- અલી ફઝલનો ખુલાસો

વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ `ગર્લ્સ વિલ બી ગર્લ્સ`, જે ઈન્ડો-ફ્રેન્ચ કૉલેબરેશન છે, ભારતમાં 18 ડિસેમ્બરે પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થશે. નવોદિત કલાકારો પ્રીતિ પાણિગ્રહી, કેશવ બિનય કિરોન અને કની કુસરુતિ અભિનીત, આ ફિલ્મને વ્યાપક માન્યતા મળી છે, સનડાન્સ, બુસાન, TIFF અને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ (MAMI)માં પુરસ્કારો જીત્યા છે. નિર્માતા રિચા ચઢ્ઢા અને અલી ફઝલે તેની ભારતીય રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. `મસાન` અભિનેત્રીએ એ પણ શેર કર્યું કે કેવી રીતે તેનો સીધો અભિગમ હોવા છતાં, તેમની ફિલ્મ `ફુકરે` ના શૂટિંગ દરમિયાન અલીના રોમેન્ટિક રસ વિશે તે શરૂઆતમાં અજાણ હતી.

13 December, 2024 05:41 IST | Mumbai
ગણેશ ચતુર્થી 2023: ફુકરે 3 કાસ્ટે લીધી લાલબાગચા રાજાની ભવ્ય મુલાકાત

ગણેશ ચતુર્થી 2023: ફુકરે 3 કાસ્ટે લીધી લાલબાગચા રાજાની ભવ્ય મુલાકાત

પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા, વરુણ શર્મા અને મનજોત સિંહ સહિત ફુકરે 3 ના કલાકારો ગણેશ ચતુર્થી 2023ના અવસર પર પ્રખ્યાત લાલબાગચા રાજા પંડાલમાં એકસાથે આવ્યા હતા. આ ફિલ્મ 29 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, જેનું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત છે. અને રિતેશ સિધવાની એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ.

19 September, 2023 04:49 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK