Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Raveena Tandon

લેખ

કેજીએફ એક્ટર યશ

શું ‘KGF 2’ના રિલીઝ દિવસે મળવી જોઈએ નેશનલ હૉલીડે? ફૅને લખ્યો PMને પત્ર

શું ‘KGF 2’ના રિલીઝ દિવસે મળવી જોઈએ નેશનલ હૉલીડે? ફૅને લખ્યો PMને પત્ર

02 February, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેજીએફ એક્ટર યશ

આવી ગઈ 'KGF 2'ની રિલીઝ ડેટ, આ દિવસે થશે રૉકી અને અધીરા આમને-સામને

આવી ગઈ 'KGF 2'ની રિલીઝ ડેટ, આ દિવસે થશે રૉકી અને અધીરા આમને-સામને

29 January, 2021 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
KGF એક્ટર યશ

KGF 2 Release Date: આજે થશે 'કેજીએફ 2' ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા

KGF 2 Release Date: આજે થશે 'કેજીએફ 2' ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા

29 January, 2021 03:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
KGF યશ

HBD Yash: 'KGF' સ્ટાર યશના પિતા આજે પણ ચલાવે છે બસ, જાણો 'રૉકી' વિશે

HBD Yash: 'KGF' સ્ટાર યશના પિતા આજે પણ ચલાવે છે બસ, જાણો 'રૉકી' વિશે

08 January, 2021 12:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ભક્તિના રંગે રંગાયું બૉલીવુડ

ટોટલ ટાઈમપાસ:ભક્તિના રંગે રંગાયું બૉલીવુડ

રવીના ટંડન તેની દીકરી રાશા થડાની, સારા અલી ખાન અને મનીષ મલ્હોત્રા સાથે માતાનાં દર્શન કરવા ગઈ હતી. એ દરમ્યાન તેમની સાથે વીતેલા જમાનાનાં ઍક્ટ્રેસ બિંદિયા ગોસ્વામી પણ હાજર હતાં. 

24 October, 2023 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટિમ કૂકે માધુરી દીક્ષિત સાથે તેનું પહેલું વડાપાવ ખાધું હતુ, તેઓ દિગ્ગજ સંગીતકાર એઆર રહેમાનને પણ મળ્યા હતા

એપલના CEO ટિમ કૂકે માધુરી દીક્ષિત સાથે પહેલીવાર ખાધું વડાપાવ, જુઓ તસવીર

Appleના CEO, ટિમ કૂક (Tim Cook in Mumbai) તાજેતરમાં જ બિઝનેસ ટ્રિપ માટે ભારત આવ્યા છે. જ્યારથી આવ્યા ત્યારથી તેઓ દેશભરમાંથી અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે મુલાકાત કરી રહ્યાં છે. મુંબઈના પ્રથમ એપલ સ્ટોર (Mumbai First Apple Store)ના ઉદ્ઘાટન પહેલા તેમણે સોમવારે રાત્રે ભારતીય ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. (તમામ ફોટા/ઇન્સ્ટાગ્રામ)    

18 April, 2023 11:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિના ટંડન

#NOSTALGIA : રવિના ટંડનની આ તસવીરો જોઈ કહેશો…‘તુ ચીજ બડી હે મસ્ત મસ્ત’

અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) ૯૦ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. એક મોડેલ તરીકે રવિનાએ કારકિર્દીની શરૂઆત કરી હતી અને અનેક હિટ ફિલ્મોથી લોકોના દિલ જીત્યા હતા. આવો આજે જાણીએ અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ, અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)

17 April, 2023 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Ghudchadi Screening: રવિના ટંડન, ખુશાલી કુમાર અને પાર્થ સમથાનની સ્ટાઈલ જોવા જેવી

Ghudchadi Screening: રવિના ટંડન, ખુશાલી કુમાર અને પાર્થ સમથાનની સ્ટાઈલ જોવા જેવી

મુંબઈમાં `ઘુડચડી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં, રવિના ટંડન, ખુશાલી કુમાર, પાર્થ સમથાન અને અર્જન બાજવા જેવા સ્ટાર્સ આવ્યા હતા. 90 ના દાયકાની આઇકન રવીના બ્લેક ડ્રેસમાં અદભૂત દેખાતી હતી, જ્યારે ખુશાલીએ ડેનિમ કો-ઓર્ડમાં ગ્લેમર વિખેર્યો હતો. પાર્થ સમથાન આ ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. અવિકા ગોર અને પાવર કપલ શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કર સાથે સુનીલ શેટ્ટી, તેની પત્ની માના અને પુત્ર અહાને પણ હાજરી આપી હતી. વધુ માટે વીડિયો જુઓ.

06 August, 2024 05:30 IST | Mumbai
શુરાએ અરબાઝ ખાનનું બર્થ ડે સેલિબ્ર્શન મિસ કર્યું, રવિના ટંડન, ચંકી પાંડે...

શુરાએ અરબાઝ ખાનનું બર્થ ડે સેલિબ્ર્શન મિસ કર્યું, રવિના ટંડન, ચંકી પાંડે...

અરબાઝ ખાને તાજેતરમાં જ તેનો 57મો જન્મદિવસ ઉજવ્યો, અને અભિનેતાએ તેના નજીકના મિત્રો માટે બોલાવ્યા હતા. આ સેલિબ્રેશનમાં સંજય કપૂર, ચંકી પાંડે, રવિના ટંડન અને રાશા થડાનીએ હાજરી આપી હતી, પણ અરબાઝ ખાનની પત્ની શુરા ખાને તેમાં આવી નહોતી. વધુ માટે વીડિયો જુઓ.

06 August, 2024 05:13 IST | Mumbai
Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે બીજા સમારોહમાં વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યાં. સંગીત કલાકાર એમએમ કીરવાણીને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે ઑસ્કાર વિજેતા ગીત “નાટુ નાટુ” રચ્યું હતું. આનંદ કુમાર, શિક્ષણવિદ્ અને ફેમ ‘સુપર 30’ કોચિંગ પ્રોગ્રામના સ્થાપકને પદ્મશ્રી મળ્યો હતો. અભિનેત્રી રવિના ટંડનને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. 

06 April, 2023 08:43 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK