Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ramayan

લેખ

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ફિલ્મ એક્ટર હ્રિતિક રોશન

હ્રિતિક અને દીપિકાને લઈને બની શકે છે 'રામાયણ', બજેટ સાંભળીને ચોંકી જશો

હ્રિતિક અને દીપિકાને લઈને બની શકે છે 'રામાયણ', બજેટ સાંભળીને ચોંકી જશો

30 January, 2021 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ ખન્ના, કપિલ શર્મા

આખરે કપિલ શર્માએ તોડયું મૌન, શોને બકવાસ કહેનાર મુકેશ ખન્નાને આપ્યો જવાબ

આખરે કપિલ શર્માએ તોડયું મૌન, શોને બકવાસ કહેનાર મુકેશ ખન્નાને આપ્યો જવાબ

20 October, 2020 03:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ટીવીના 'રામ-સીતા' ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જી કોરોના સંક્રમિત

ટીવીના 'રામ-સીતા' ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જી કોરોના સંક્રમિત

30 September, 2020 06:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

TRP Rating: રામાયણ અને શ્રીકૃષ્ણ ટૉપ-5માં, TMKOC કઈ રેન્ક ઉપર?

TRP Rating: રામાયણ અને શ્રીકૃષ્ણ ટૉપ-5માં, TMKOC કઈ રેન્ક ઉપર?

20 September, 2020 03:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા ચિખલિયા માતા સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

દીપિકા ચિખલિયા ઉર્ફ 'સીતા'ના માતાનું નિધન

દીપિકા ચિખલિયા ઉર્ફ 'સીતા'ના માતાનું નિધન

12 September, 2020 02:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પેરિન માલદે

ખુલ્લા પગ, ઉઘાડું શરીર અને ધમધખતો તાપ

ખુલ્લા પગ, ઉઘાડું શરીર અને ધમધખતો તાપ

04 September, 2020 07:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિગ-બૉસ 14

બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસનું નામ પણ ચર્ચામાં, 'રામાયણ' સાથે છે કનેક્શન

બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસનું નામ પણ ચર્ચામાં, 'રામાયણ' સાથે છે કનેક્શન

11 August, 2020 08:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અખિલેન્દ્ર મિશ્રા

અખિલેન્દ્ર નહોતો બનવાનો રાવણ

અખિલેન્દ્ર નહોતો બનવાનો રાવણ

07 August, 2020 11:52 IST | Mumbai | Rashmin Shah

ફોટા

શ્રી રામ અને હનુમાન

મળીએ રામાયણનાં પ્રચંડ પાત્રોને

ભગવાન શ્રીરામને મહાનતા આપવાની સાથોસાથ દુન્યવી રીતે પણ અનેક પ્રકારના સંદેશાઓ આપી જતાં અનેક પાત્રો રામાયણમાં સમાયેલાં છે. એ પાત્રોમાંથી પસંદ કરેલાં કેટલાંક પાત્રો અને એમની ક્વૉલિટી તથા આજના સમયમાં પણ એ કેવી રીતે પ્રસ્તુત છે એ જાણવા જેવું છે. હંમેશાં કહેવાયું છે કે તમે ત્યારે જ મહાન છો જ્યારે તમારી આજુબાજુમાં પણ મહાનતા ધરાવતા લોકો હોય. રામાયણ એવો જ એક ગ્રંથ છે જેણે ભગવાન શ્રીરામને સાધ્ય બનાવ્યા છે તો એ સાધ્ય સુધી પહોંચવા માટે તેમની આસપાસ અનેક એવાં પાત્રો આવ્યાં છે જે સાધ્ય એવા ભગવાન શ્રીરામ સુધી લઈ જવા માટે ઉપયોગી પુરવાર થાય છે. એ પાત્રોમાં અનેકાનેક ગુણો છે તો ગુણોની સાથોસાથ એ પાત્રોમાં અનેક પ્રકારનાં એવાં સત્ત્વો છે જે આજના સમયમાં પણ જીવનમાં અપનાવવામાં આવે તો જીવન સુખમય બનવાને પૂરું સક્ષમ બને છે. ચાલો, રામાયણમાં આવનારાં એ તમામ પાત્રો પૈકીનાં કેટલાંક પાત્રો, એ પાત્રોના ગુણ અને એમનામાં રહેલા સત્ત્વને જાણવાનો પ્રયાસ કરીએ....  

22 January, 2024 11:10 IST | Ayodhya | Rashmin Shah
આજે દીપિકા ચિખલિયાના જન્મદિવસે જુઓ તેમની લાઇફ જર્ની તસવીરો સાથે....

હેપ્પી બર્થ-ડે દીપિકા ચિખલિયા: જુઓ `રામાયણ`ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે

રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકા ચિખલીયા ઘર ઘરમાં જાણીતાં બની ગયાં હતાં. જો કે રામાયણ સિરીયલ બાદ તેઓ ભુલાઈ ગયાં. બાદમાં કેટલીક ફિલ્મો અને સિરીયલ બાદ થોડોક સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ `નટસમ્રાટ`માં દેખાયાં હતાં. ત્યારે જુઓ એક સમયની સીતા આજે કેવી લાઈફ જીવી રહી છે. આજે દીપિકા ચિખલિયા પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. જુઓ તસવીરો (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

29 April, 2023 02:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરુણ ગોવિલ

Happy B`day Arun Govil:લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન,થતી હતી રોજ એમની પૂજા

આજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે. (તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો)

12 January, 2023 01:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન

'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન

જ્યારથી દૂરદર્શન પર ધાર્મિક શૉ રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થયો છે, ત્યારથી આ શૉના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે. 33 વર્ષ પહેલા શરૂ થયેલા આ શૉના પુન:પ્રસારણથી લોકોને શૉ જોડાયેલી રોચક વાતો અને કરેક્ટર્સ વિશે બધુ જાણવું હોય છે. હાલ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી સોશિયલ મીડિયા પર ઘણા છવાયેલા છે અને હવે વારો આવ્યો છે એમના દીકરાનો. હવે સુનીલ લહરીનો દીકરો ક્રિશ પાઠક સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો છે. ક્રિશ પણ પિતાની જેમ એક્ટિંગનો દીવાનો છે અને ક્રિશ સલમાન ખાનનો પણ જબરો ફૅન છે.. આજે ક્રિશના જન્મદિવસે જોઈએ તેની તસવીરો.. ચલો કરીએ એક નજર (તસવીર સૌજન્ય- ક્રિશ પાઠક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

04 March, 2021 03:43 IST
કહાં ગયે વો દિનઃ એંશી-નેવુંના દાયકાનાં આ શોઝ આજે પણ થઇ શકે છે એટલાં જ પૉપ્યુલર

કહાં ગયે વો દિનઃ એંશી-નેવુંના દાયકાનાં આ શોઝ આજે પણ થઇ શકે છે એટલાં જ પૉપ્યુલર

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન નેશનલ પર જૂના જમાનાનાં કાર્યક્રમો ફરી ચાલૂ કરાયા હતા અને લોએએ તે મન ભરીને માણ્યા.  રામાયણ, મહાભારત, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી અને સર્કસ. નેવુંના દાયકામાં આવતી એવી ઘણી સિરિયલ્સ છે જે આજે પણ એક પેઢીની યાદગીરીમાં જીવંત છે. નજર કરીએ એવી કેટલીક તસવીરો પર જે યાદ કરાવશે આપણને કે કઇ સિરિયલ્સ એ જમાનામાં જીતી લેતી હતી સૌનાં હ્રદય. તસવીરો- યૂ ટ્યૂબ

04 January, 2021 11:06 IST
દીપિકા ચિખલિયા : 'સીતા'એ માત્ર સ્ક્રીન નહીં, રાજકારણમાં પણ બનાવ્યું હતું કરિયર

દીપિકા ચિખલિયા : 'સીતા'એ માત્ર સ્ક્રીન નહીં, રાજકારણમાં પણ બનાવ્યું હતું કરિયર

રામાનંદ સાગરની રામાયણમાંની સીતાનું પાત્ર ભજવાનારી દીપિકા ચિખલિયા આજકાલ ઘણી ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકોને રામાયણમાં એની એક્ટિંગ ઘણી પસંદ આવી રહી છે. એ સિવાય દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઈ ગઈ છે અને એના દ્વારા તે પોતાની જૂની અને રાજકારણથી જોડાયેલી કેટલીક તસવીરો પણ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહી છે. આજે દીપિકા ચિખલિયાનો 55મો જન્મદિવસ છે, તેમનો જન્મ 29 એપ્રિલ 1965એ મુંબઈમાં થયો હતો. જુઓ એમની રાજકીય સફરની કેટલીક તસવીરો તસવીર સૌજન્ય -દીપિકા ચિખલિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

27 May, 2020 06:50 IST
મુલુંડનો આ પરિવાર માત્ર રામાયણ જોતો નથી, રોજ ઘરમાં ભજવે પણ છે

મુલુંડનો આ પરિવાર માત્ર રામાયણ જોતો નથી, રોજ ઘરમાં ભજવે પણ છે

દેશમાં લૉકડાઉન લાગુ થતાંની સાથે જ દૂરદર્શનની ચૅનલો પર રામાયણ, મહાભારત જેવી પૌરાણિક ધારાવાહિકો શરૂ થઈ ગઈ અને એમાંય રામાયણે તો ટીઆરપીના તમામ રેકૉર્ડ બ્રેક કરી નાખ્યા ત્યારે આ સિરિયલો માત્ર બાળકો તેમ જ ઘરના સભ્યો જુએ એના કરતાં એને જીવનમાં સરળતાથી ઉતારી શકે એ માટે શું કરી શકાય એવો વિચાર પરિવારનાં પુત્રવધૂ રંજન મકવાણાએ રજૂ કર્યો કે આપણે ઘરમાં રામાયણના પ્રસંગો ભજવીએ તો? જુઓ તસવીરો કે કેવી રીતે ભજવી રહ્યા છે તેઓ રોજે રોજ રામાયણ, આ વિશેષ અહેવાલ છે મનસુખ ચોટલીયાનો.

13 May, 2020 12:56 IST
સાંઇબાબાનાં પાત્રને અમર કરનારા 'સુધીર દળવી', રામાયણમા હતા રામનાં ગુરૂ

સાંઇબાબાનાં પાત્રને અમર કરનારા 'સુધીર દળવી', રામાયણમા હતા રામનાં ગુરૂ

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે બધા લોકો પોતાના ઘરમાં બંધ છે. સાથે કોરોના વાઈરસથી બચવા સરકારે 17 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે ટીવી પર જૂની ધાર્મિક સીરિયલ જોવા મળી રહી છે. આજે અમે વાત કરવાના છીએ 81 વર્ષના સુધીર દળવી વિશે જેમણે 'રામાયણ', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ 'થી જેવી પ્રખ્યાત સીરિયલમાં કામ કર્યું છે. સાથે જ ફિલ્મ 'શિરડી કે સાઈબાબા'માં પણ રોલ ભજવ્યો છે. ચલો કરીએ એમની તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય- સોશિયલ મીડિયા

12 May, 2020 04:25 IST

વિડિઓઝ

અયોધ્યા રામ મંદિર: વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા

અયોધ્યા રામ મંદિર: વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા

22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિશ્વની સૌથી મોંઘી રામાયણ અયોધ્યા પહોંચી છે અને તેની કિંમત એક લાખ 65 હજાર રૂપિયા છે. પુસ્તકનું કવર ઇમ્પોર્ટેડ મટિરિયલ છે અને તેની શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે.

20 January, 2024 11:47 IST | Delhi
અરુણ ગોવિલે અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર તેમના હૃદયની વાત કરી

અરુણ ગોવિલે અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર તેમના હૃદયની વાત કરી

આઇકોનિક શો ‘રામાયણ’માં ભગવાન રામના ચિત્રણ માટે મનોરંજન ઉદ્યોગના શ્રી રામ તરીકે ઓળખાતા, અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘695’માં જોવા મળશે. ‘695’ એક આગામી રામ મંદિર ફિલ્મ છે જે રામમંદિર માટેના અવિરત સંઘર્ષ અને બલિદાનને દર્શાવે છે. આ વાર્તા રામ જન્મભૂમિ સંઘર્ષ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ તેના પર એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને અભિનેતા અરુણ ગોવિલ અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર પોતાનું હૃદય બોલતા જોવા મળ્યા હતા.

06 January, 2024 06:00 IST | New Delhi
Krish Pathak: રામાયણના લક્ષ્મણનો કાન્હા જેવો આ યંગ દીકરો વાત કરે છે પોતાની અને પિતાની પૉપ્યુલારીટીની

Krish Pathak: રામાયણના લક્ષ્મણનો કાન્હા જેવો આ યંગ દીકરો વાત કરે છે પોતાની અને પિતાની પૉપ્યુલારીટીની

ક્રિષ પાઠકે (Krish Pathak) બંદી યુદ્ધ કે સિરીઝમાં રોલ કર્યો, અને હવે તે એક્ટિંગના કૌવતને વધુ ધારદાર બનાવી પોતાનું કરિયર બનાવવા માંગે છે. તે પોતાના પિતા સુનિલ લાહિરી એટલે કે લક્ષ્મણ માટે લોકોના ફેન ફોલોઇંગથી આશ્ચર્યમાં છે. જાણીએ આ યંગ ક્યૂટ એસ્પાયરિંગ એક્ટર વિશે વધુ. 

28 December, 2020 11:33 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK