સંજય લીલા ભણસાલીની ફિલ્મ `રામ લીલા`ને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. છતાં પણ આ ફિલ્મને દાયકાની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચેની સિઝલિંગ કેમિસ્ટ્રીથી લઈને બ્રિલિયન્ટ મ્યુઝિક સ્કોર સુધી આ ફિલ્મે ભારતીય સિનેમા પર ઊંડી છાપ છોડી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. રામ-લીલાની 10મી વર્ષગાંઠના અવસર પર રણવીર સિંહે કેટલીક થ્રોબેક તસવીરો શૅર કરી છે.
15 November, 2023 04:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent