Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rajnath Singh

લેખ

રાજ્યસભાને સંબોધતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ.  તસવીર :  પી.ટી.આઇ.

પૅન્ગૉન્ગ સરહદેથી પાછળ હટશે ચીન અને ભારતની સેના

પૅન્ગૉન્ગ સરહદેથી પાછળ હટશે ચીન અને ભારતની સેના

12 February, 2021 12:15 IST | New Delhi | Agency
Corona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...

Corona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...

Corona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...

17 January, 2021 11:54 IST | Mumbai | Mumbai correspondent
રાજનાથ સિંહ

ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર: રાજનાથ સિંહ

ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર: રાજનાથ સિંહ

31 December, 2020 02:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૃષિ કાયદાને એક-બે વર્ષ લાગુ કરીને જુઓ: રાજનાથ સિંહ

કૃષિ કાયદાને એક-બે વર્ષ લાગુ કરીને જુઓ: રાજનાથ સિંહ

કૃષિ કાયદાને એક-બે વર્ષ લાગુ કરીને જુઓ: રાજનાથ સિંહ

26 December, 2020 03:05 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિજય દિવસ પર શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પી, જુઓ

દર વર્ષે 16 ડિસેમ્બરનો દિવસ `વિજય દિવસ` તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે હાંસલ કરેલી જીતનાં પ્રતીકરૂપે આ દિવસની ઉજવણી થાય છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

16 December, 2024 02:09 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લેહમાં ભારતીય જવાનો સાથે ઊજવી ધુળેટી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લેહમાં જવાનો સાથે ઊજવી ધુળેટી, જુઓ તસવીરો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લેહમાં ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. ( તમામ તસવીરો : રાજનાથસિંહનું ઓફિશિયલ એક્સ અકાઉન્ટ)

24 March, 2024 05:42 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક

ભારત અને યુકે મળીને કરશે આ કામ, રાજનાથ સિંહે લીધી યુકે પીએમ સુનકની મુલાકાત

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, આર્થિક સહયોગ, શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમો-આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત અને યુકે કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. (તસવીરો : પીટીઆઇ, એક્સ)

11 January, 2024 02:01 IST | London | Gujarati Mid-day Online Correspondent
મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...

મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...

આખરે વડાપ્રધાન મોદીની નવી કેબિનેટની જાહેરાત થઈ ગઈ છે. જાણો કોને ક્યું ખાતુ ફાળવવામાં આવ્યું છે તસવીરો સાથે.

31 May, 2019 01:43 IST

વિડિઓઝ

25th Kargil Vijay Diwas સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી

25th Kargil Vijay Diwas સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી

કારગિલ યુદ્ધ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના બહાદૂરોને શ્રદ્ધાંજલિ આપી. આ દિવસ 1999ના કારગીલ સંઘર્ષ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલના શિખરોને ફરીથી મેળવ્યા હતા. મેથી જુલાઈ 1999 સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ બલિદાન આપ્યું હતું.

26 July, 2024 12:26 IST | Delhi
INS સંધાયકના કમિશનિંગ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર

INS સંધાયકના કમિશનિંગ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 03 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડ ખાતે INS સંધ્યાકના કમિશનિંગ સમારોહમાં હાજરી આપી હતી. ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર પણ કમિશનિંગ સમારોહમાં હાજર રહ્યા હતા.

03 February, 2024 04:07 IST | Delhi
ઈન્ડિયા ડ્રોન સ્ટ્રાઈક: રાજનાથ સિંહે ભારતીય જળસીમામાં હુમલા કરનારાઓને આપી ચેતવણી

ઈન્ડિયા ડ્રોન સ્ટ્રાઈક: રાજનાથ સિંહે ભારતીય જળસીમામાં હુમલા કરનારાઓને આપી ચેતવણી

23 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હતું. ભારતે ભારતીય સમુદ્રી સરહદો નજીક વેપારી જહાજોના હુમલાખોરોને કડક ચેતવણી આપી છે.

27 December, 2023 11:37 IST | Mumbai
કારગિલ વિજય દિવસ: કેન્દ્રીય મંત્રી સહિત આ નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

કારગિલ વિજય દિવસ: કેન્દ્રીય મંત્રી સહિત આ નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાયો હતો. 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત ભારતીય નેવી ચીફ આર હરિ કુમારે પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે પણ કારગીલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે લદ્દાખ પહોંચ્યા હતા. લદ્દાખના ઉપરાજ્યપાલ બીડી મિશ્રા પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ટોલોલિંગ,  ટાઈગર હિલ અને પોઈન્ટ 4875ના વ્યૂહાત્મક શિખરો પર ફરીથી કબજો કર્યો હતો.

26 July, 2023 05:55 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK