Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Radio City

લેખ

માર્ગરિટા વિથ અ સ્ટ્રો ફિલ્મમાં મહીનાનાં ઑડિશન્સ બાદ તેને કામ મળ્યું અને ત્યાર બાદ પાર્ચ્ડ કરી.

સ્ત્રી પણ સેક્સને મામલે પોતાની સ્વતંત્ર ચોઇસ કરી જ શકે છેઃ સયાની ગુપ્તા

સ્ત્રી પણ સેક્સને મામલે પોતાની સ્વતંત્ર ચોઇસ કરી જ શકે છેઃ સયાની ગુપ્તા

06 May, 2020 08:12 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
32 દિવસ હૉસ્પિટલમાં રહેલી નિયોમીએ RJ હર્ષિલ સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તેનો અનુભવ કેવો રહ્યો.

RJ હર્ષિલે વાત કરી અમદાવાદની બહુ ચર્ચિત કોરોના પેશન્ટ નિયોમી શાહ સાથ

RJ હર્ષિલે વાત કરી અમદાવાદની બહુ ચર્ચિત કોરોના પેશન્ટ નિયોમી શાહ સાથ

06 May, 2020 07:55 IST | Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent
RJ જિયાએ બની કડી

Radio City: ભૂખ્યાનાં પેટ ઠર્યા એક ફોન કૉલને કારણે, જુઓ વીડિયો

Radio City: ભૂખ્યાનાં પેટ ઠર્યા એક ફોન કૉલને કારણે, જુઓ વીડિયો

18 April, 2020 01:37 IST | Vadodara | Gujarati Mid-Day Online Correspondent
સુમિતિ સિંઘ કોરોનામાંથી સાજી થયેલી દર્દી છે.

Coronavirus: RJ હર્ષિલે વાત કરી કોરોનામાંથી બેઠી થયેલી સુમિતિ સાથે

Coronavirus: RJ હર્ષિલે વાત કરી કોરોનામાંથી બેઠી થયેલી સુમિતિ સાથે

10 April, 2020 09:37 IST | Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

અમદાવાદ, વડોદરા, સુરત રેડિયો સિટીના RJsએ કર્યું મતદાન, જુઓ તસવીરો

અમદાવાદ, વડોદરા, સુરત રેડિયો સિટીના RJsએ કર્યું મતદાન, જુઓ તસવીરો

મંગળવારે ગુજરાતમાં મતદાન થયું. ગુજરાતીઓએ પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવી, તો રેડિયો સિટીના આરજે કેમ પાછળ રહે? રેડિયો સિટીના આરજેએ પણ મતદાન કર્યું. જુઓ તેમની તસવીરો.

24 April, 2019 12:21 IST

વિડિઓઝ

પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 212

પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 212

આપણી લાઇફમાં કોઇને કોઇ તબક્કે આપણને કિશોરકાકા મળે જ છે. આ એક એવું પાત્ર છે જેને માટે ગમે તેટલી ગંભીર બાબતોમાં પણ રમૂજ શોધવી ચપટીની વાત છે. કાકા કશું બોલે કે ના બોલે તમારે હસવું જ પડે. કિશોરકાકા વાત કરી રહ્યા છે રેડિયો સિટીનાં RJ સાથે. તમને ગેરંટી સાથે કહું કે તમે હસ્યા વગર નહીં રહી શકો. આજે શું વાત માંડી છે કાકાએ ચાલો સાંભળીએ.

29 May, 2020 12:12 IST |
કિશોરકાકાની એકદમ ‘ક્લાસ’ ‘પેલી વાતો’ સાંભળો, જાણવા જેવું અને નહીં જાણવા જેવું ઘણું મળશે Episode-45

કિશોરકાકાની એકદમ ‘ક્લાસ’ ‘પેલી વાતો’ સાંભળો, જાણવા જેવું અને નહીં જાણવા જેવું ઘણું મળશે Episode-45

કિશોરકાકાનું એવું છેને કે બસ તમે વિચારતા જ રહી જશો કે કેવું છે...અહં..તમે ખોટો અર્થ ના કાઢશો યાર...આવું બધું હું તો ના કહું આ કિશોરકાકા જ કહે છે...એમની પેલી સ્પેશ્યલ પેલી વાતોમાં...સાંભળો RJ હર્ષિલ સાથે

19 May, 2020 10:28 IST |
પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 211

પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 211

આપણી લાઇફમાં કોઇને કોઇ તબક્કે આપણને કિશોરકાકા મળે જ છે. આ એક એવું પાત્ર છે જેને માટે ગમે તેટલી ગંભીર બાબતોમાં પણ રમૂજ શોધવી ચપટીની વાત છે. કાકા કશું બોલે કે ના બોલે તમારે હસવું જ પડે. કિશોરકાકા વાત કરી રહ્યા છે રેડિયો સિટીનાં RJ સાથે. તમને ગેરંટી સાથે કહું કે તમે હસ્યા વગર નહીં રહી શકો. આજે શું વાત માંડી છે કાકાએ ચાલો સાંભળીએ.

15 May, 2020 10:38 IST |
ગુજરાત દિવસ નિમિત્તે Radio Cityનો આ ખાસ સંદેશ, રખે ચૂકતાં

ગુજરાત દિવસ નિમિત્તે Radio Cityનો આ ખાસ સંદેશ, રખે ચૂકતાં

ગુજરાત દિવસ નિમિત્તે આજે જ્યારે ગુજરાતની યશગાથાઓ ગવાઇ રહી છે, મહાગુજરાત આંદોલનનો જુસ્સો યાદ કરાઇ રહ્યો છે ત્યારે જરૂરી છે કેટલીક સાવચેતી સમજવી.. ગુજરાત સ્થાપના દિવસે  રેડિયો સિટીનાં આપણા RJs કહે છે કંઇક ખાસ..

01 May, 2020 04:12 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK