Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Priyanka Chopra

લેખ

કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા

કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા

કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા

04 March, 2021 10:49 IST | Mumbai | Agencies
Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

20 February, 2021 01:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

14 February, 2021 04:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી

નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી

નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી

12 February, 2021 12:20 IST | Mumbai | Mumbai correspondent
બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવા કહેવાયેલું

બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવા કહેવાયેલું

બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવા કહેવાયેલું

10 February, 2021 10:52 IST | Mumbai | Agencies
ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ

ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ

ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ

04 February, 2021 11:22 IST | Mumbai | Agencies
આ ફિલ્મની સક્સેસ બાદ તે તેની ડૉગી ડાયનાને લઈને ફરવા નીકળી હતી. ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘વાઇટ ટાઇગર અને એનું બચ્ચું.’

ડાયના સાથે ટહેલવા નીકળી પ્રિયંકા

ડાયના સાથે ટહેલવા નીકળી પ્રિયંકા

03 February, 2021 12:02 IST | Mumbai | Mumbai correspondent
પ્રિયંકા ચોપરા જોનસ (ફાઈલ તસવીર)

પ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ

પ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ

27 January, 2021 01:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

(તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા સહિત આ સેલેબ્સે ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ

બૉલીવુડના અનેક સેલિબ્રિટીએ 2025 પ્રજાસત્તાક દિવસ પર ભારતની એકતા અને સ્વતંત્રતાની ભાવનાની ઉજવણી પ્રેરણાદાયી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અપલોડ કરી. આ પ્રજાસત્તાક દિવસે, પ્રખ્યાત સેલિબ્રિટીઓએ તેમની ઇન્સ્ટાગ્રામ વાર્તા દ્વારા તેમના ચાહકો અને અનુયાયીઓને શુભેચ્છા પાઠવી! (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

26 January, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિક સાથે રોમેન્ટિક થતી પ્રિયંકા અને આંખો બંધ કરતી માલતી

મમ્મી-પપ્પાને રોમેન્ટિક થતાં જોઈ દીકરી માલતીએ આંખો કરી લીધી બંધ, જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરા જ્યારે પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક તતી જોવા મળી, તો દીકરી માલતીએ જે રીતે આંખો બંધ કરી, તેણે ચાહકોનું દિલ જીતી લીધું. અઢી વર્ષની માલતીનો આ અંદાજ જોઈ ચાહકો ફિદા થઈ ગયા. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લાડલી માલતીની તસવીરો જ્યારે પણ સામે આવે છે તે, ઝટપટ વાયરલ થાય છે. ફેન્સ પણ માલતીની ક્યૂટનેસના વખાણ કરતાં નથી થાકતા. હવે માલતી અઢી વર્ષની થઈ ગઈ છે, અને એવું વર્તન કરે છે કે પ્રિયંકા પણ ચોંકી જાય છે. આ વખતે માલતીએ ફરી એકવાર કંઈક આવું જ કર્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ માલતી સાથેની સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જુઓ તસવીરો

18 September, 2024 06:50 IST | London | Gujarati Mid-day Online Correspondent
(તસવીર: પ્રિયંકા ચોપરાનું ઇનસ્ટા એકાઉન્ટ અને મિડજર્ની)

Photos: હૉલિવૂડની અભિનેત્રી પણ કરે છે ભારતનો આ દેસી ઈલાજ, જાણો શું થાય છે ફાયદો

બૉલિવૂડ સાથે હૉલિવૂડમાં પણ પોતાની અદા અને અભિનય માટે પ્રખત અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઓસ્ટ્રેલિયામાં રહીને તેની આગામી ફિલ્મ `ધ બ્લફ` ની શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન પ્રિયંકાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પ્રિયંકાના આ વિડિયોથી જાણવા મળી રહ્યું છે કે શૂટિંગ દરમિયાન તેને ગંભીર ઇજા થઈ હતી. જો કે આ ઇજાનો ઈલાજ કરવા માટે દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ દેસી નુસખો અપનાવ્યો હતો, તો જોઈએ શું હતો તે ઈલાજ અને આ નુસખો કેવી રીતે ફાયદા કારક છે તે જાણીએ. (તસવીર: પ્રિયંકા ચોપરાનું ઇનસ્ટા એકાઉન્ટ અને મિડજર્ની)

28 June, 2024 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમામ તસવીરો: યોગેન શાહ

#RagNeeti: પ્રિયંકા લઈને પી. ચિદમ્બરમ સુધી, તસવીરોમાં જાણો કોણ-કોણ આપી હાજરી

તમામ અફવાઓ અને અટકળો પર પૂર્ણવિરામ મૂકતા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે સાંજે નવી દિલ્હીના કનોટ પ્લેસના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી રહ્યા છે. આ શુભ પ્રસંગમાં હાજરી આપવા મનોરંજન જગત અને રાજનીતિના દિગ્ગજો પહોંચ્યા છે. જુઓ તસવીરો

13 May, 2023 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા ભટ્ટનું મેટ ગાલામાં ડેબ્યુ

Met Gala 2023: મેટ ગાલામાં આલિયાનું ડેબ્યુ, જુઓ પ્રિયંકા અને ઈશા અંબાણીનો લૂક

આ સમયે બધાની નજર મેટ ગાલા 2023 (Met Gala 2023) પર છે. ફેશન લવર્સની આ ફેવરિટ ઈવેન્ટમાં સેલેબ્સની અલગ-અલગ સ્ટાઈલ દેખાવા લાગી છે. આ કડીમાં આલિયા ભટ્ટે આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યૂ (Alia Bhatt in Met Gala)કર્યું છે. આલિયાએ આ ઈવેન્ટ માટે બોલરૂમ વ્હાઈટ પર્લ ગાઉન પહેર્યું હતું. 

02 May, 2023 10:43 IST | New York | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચોપરા, અપૂર્વ અસરાની અને સુશાંત સિંહ રાજપૂત

અપૂર્વ અસરાનીએ ખોલી બૉલિવૂડ માફિયાઓની પોલ, કહ્યું- પ્રિયંકા સુશાંતને કોરી ખાધા

ફિલ્મ મેકર અપૂર્વ અસરાની(Film maker Apurva Asrani)પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના સમર્થનમાં આવ્યા છે. અપૂર્વ બોલિવૂડમાં કેવી રીતે ગેંગ બને છે અને કેવી રીતે તેઓ આખી ઈન્ડસ્ટ્રીને નિયંત્રિત કરે છે તેના પર વાત કરી. અપૂર્વએ એમની પાવર વિશે પણ ખુલાસો કર્યો કે કેવી રીતે તે કોઈ પણનું કરિયર બરબાદ કરવાની ક્ષમતા રાખે છે.  ગત દિવસોમાં પ્રિયંકા ચોપરા(Priyanka Chopra on Bollywood)એ કેટલાય ખુલાસા કર્યા હતાં. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેણીએ હોલીવૂડમાં કામ શોધવાનું કેમ શરૂ કર્યુ હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રીમાં થતી પોલિટિક્સથી થાકી ગઈ હતી. કારણ કે તે આવી રમતો નહોતી રમી શકતી. આ જ કારણસર તેણીને હાંસિયામાં ધકેલામાં આવી રહી હતી. લોકોએ તેને કાસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું. 

04 April, 2023 03:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: સતેજ શિંદે

NMACC Grand Opening: અંબાણીની સ્ટાર સ્ટડેડ ઈવેન્ટ

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે જમીન પર જાણે સિતારાઓ ઊતરી આવ્યા હતા. અવસર હતો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની લૉન્ચિંગ સેરેમનીનો. નીતા અંબાણીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ જાજરમાન ઇવેન્ટમાં ઈશા અંબાણી અને અજય પિરામલ, આકાશ અને શ્લોકા અંબાણી તેમ જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાજર રહ્યાં હતાં. આ ઇવેન્ટમાં ક્લાસિકલ સંગીતના મધુર સૂરોએ સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું હતું.

01 April, 2023 01:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્નુ કપૂર

Annu Kapoor Birthday: જ્યારે પ્રિયંકા ચોપરાએ તેમની સાથે બોલ્ડ સીન કરવાની ના પાડી

ટીવી પર આવતો મ્યુઝિકલ શૉ અંતાક્ષરી લગભગ બધાને યાદ જ હશે. અંતાક્ષરી શૉને અન્નુ કપૂર ( Annu Kapoor) હોસ્ટ કરતા હતાં. વર્ષ 1983માં ફિલ્મ `મંડી`થી અન્નુ કપૂરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ બૉલિવૂડમાં તેમને ફિલ્મ `ઉત્સવ`થી લોકપ્રિયતા મળી, આ ફિલ્મ માટે અનુ કપૂરને `ફિલ્મફેર એવૉર્ડ ફોર બેસ્ટ પર્ફોમન્સ ઈન અ કૉમિક રોલ`થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આજનો દિવસ અન્નુ કપૂર માટે ખુબ જ સ્પેશ્યલ છે, કારણ કે આજે તેમનો જન્મદિવસ (Annu Kapoor Birthday)છે. અન્નુ કપૂરના 67માં જન્મદિવસ પર જાણીએ તેમની કેટલીક રસપ્રદ વાતો...

20 February, 2023 12:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Jio Mami Festival 2023: પરી થઈ આવી પ્રિયંકા ચોપરા તો કરીના કપૂર ઑલ-બ્લેકમાં હાજર

Jio Mami Festival 2023: પરી થઈ આવી પ્રિયંકા ચોપરા તો કરીના કપૂર ઑલ-બ્લેકમાં હાજર

Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 27 ઑક્ટોબરે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે રેડ કાર્પેટ સમારોહ સાથે શરૂ થયો હતો. પ્રિયંકા ચોપરા જોનાસ, ચેરપર્સન, Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અને ઈશા અંબાણીએ ફેસ્ટિવલનું લોકાર્પણ કર્યું હતું. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીના 10 દિવસમાં વૈશ્વિક અને સાઉથ એશિયન સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોની ઝીણવટપૂર્વક ક્યુરેટેડ લાઇન-અપ 250થી વધુ ફિલ્મો રજૂ કરવામાં આવશે.

28 October, 2023 05:56 IST | Mumbai
Sit With Hitlist: પ્રિયંકા ચોપરા સાથેની કેટ ફાઈટ પર કરીનાએ આપી પ્રતિક્રિયા

Sit With Hitlist: પ્રિયંકા ચોપરા સાથેની કેટ ફાઈટ પર કરીનાએ આપી પ્રતિક્રિયા

Sit With Hitlist: કરીનાએ 90 અને 2000 ના દાયકાની શરૂઆતમાં નોંધાયેલી કેટફાઇટ્સ વિશે પણ વાત કરી, "ઓહ ગોડ! 90નું દશક તેનાથી ભરેલું હતું, 90નું દશક શરૂ થયું અને 2000માં, દરેક જણ કેટફાઇટ કરી રહ્યા હતા." જ્યારે એન્ટવર્પમાં કુખ્યાત પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરની "કેટફાઇટ" વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેત્રીએ શું ટિપ્પણી કરી તે જાણવા માટે જુઓ વીડિયો...

21 October, 2023 01:13 IST | Mumbai
Priyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ

Priyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ

બોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે. 

06 November, 2019 02:56 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK