લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી રચાતા ગીતો એટલે લોકગીતો, હવે આ લોકગીતો આજના અર્વાચીન સંગીતમાં ક્યાંક ખોવાઈ જતા જોવા મળે છે, ત્યારે ગુજરાતી સાહિત્ય સાથે પોતાના મૂળ જોડાયેલાં હોવાથી જાણીતાં ગુજરાતી ગાયક, કવિ એવા પ્રિયા સરૈયાએ આ પારંપરિક ખજાનો એવા `વારસો` સાથે તમારી સામે છ ગીતોની સિરીઝની પહેલી સીઝનની શરૂઆત કરી છે જેમાં તેમનું પહેલું ગીત વીછુડો રિલીઝ કરી દેવામાં આવ્યું છે જે તેમણે સંગીતા લાબડિયા સાથે ગાયું છે.
25 January, 2023 09:02 IST | Mumbai | Shilpa Bhanushali