Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Prabhas

લેખ

જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે

Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?

Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?

15 February, 2021 11:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનૂ સુદ અને હ્રિતિક રોશન તસવીર સૌજન્ય- PR

આ સુપરસ્ટાર્સ જે બન્યા Corona Warriors, જેમણે કર્યું લાખો રૂપિયાનું દાન

આ સુપરસ્ટાર્સ જે બન્યા Corona Warriors, જેમણે કર્યું લાખો રૂપિયાનું દાન

14 December, 2020 03:59 IST | Mumbai | Agency
સોનુ સૂદ

ગ્લોબલ એશિયન સેલિબ્રિટી લિસ્ટમાં સોનુ સૂદ ટૉપ પર, આ સેલેબ્સ રહ્યાં પાછળ

ગ્લોબલ એશિયન સેલિબ્રિટી લિસ્ટમાં સોનુ સૂદ ટૉપ પર, આ સેલેબ્સ રહ્યાં પાછળ

10 December, 2020 04:06 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ક્રિતી સૅનન

આદિપુરુષમાં પ્રભાસની સીતા બનશે ક્રિતી સૅનન?

આદિપુરુષમાં પ્રભાસની સીતા બનશે ક્રિતી સૅનન?

29 November, 2020 06:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

HBD: બાહુબલી સ્ટાર પ્રભાસને લોકો કેમ `ડાર્લિંગ` કરીને બોલાવે છે, જાણો અહીં

HBD: બાહુબલી સ્ટાર પ્રભાસને લોકો કેમ `ડાર્લિંગ` કરીને બોલાવે છે, જાણો અહીં

સાઉથ ફિલ્મના બાહુબલી સુપરસ્ટાર એટલે પ્રભાસ આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 1979ના રોજ ચેન્નઈમાં થયો હતો. બહુ જ ઓછા લોકો જાણે છે બધા એમને ડાર્લિંગ નામથી ઓળખે છે. તો આજે આપણે એમની ફિલ્મ કરિયર અને સુંદર તસવીરો પર કરીએ એક નજર તસવીર સૌજન્ય- પ્રભાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

23 October, 2021 02:18 IST | Mumbai
સાહોના પ્રમોશન ઈવેન્ટમાં આ અંદાજમાં દેખાયા શ્રદ્ધા કપૂર અને પ્રભાસ

સાહોના પ્રમોશન ઈવેન્ટમાં આ અંદાજમાં દેખાયા શ્રદ્ધા કપૂર અને પ્રભાસ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સાહોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બન્ને સ્ટાર્સ પ્રમોશનલ ઈવેન્ટ માટે સાથે જોવા મળી રહ્યાં છે. એક્શન અને થ્રિલર કોમ્બિનેશન સાથે પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર સાહો સિલ્વર સ્ક્રિન પર ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે ત્યારે આ પહેલા મુંબઈના જુહુમાં પ્રમોશનલ ઈવેન્ટ માટે પહોંચ્યા હતા.

22 August, 2019 08:17 IST

વિડિઓઝ

કલ્કિ 2898 એડી ઇવેન્ટઃ બિગબી અને પ્રભાસ દોડ્યા દીપિકાની મદદ કરવા

કલ્કિ 2898 એડી ઇવેન્ટઃ બિગબી અને પ્રભાસ દોડ્યા દીપિકાની મદદ કરવા

ગઈ રાત્રે, `કલ્કી 2898 એડી` ના કલાકારો નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મની સ્પેશિયલ પ્રિ-રિલીઝ ઇવેન્ટ માટે એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન હાજર રહ્યાં હતાં, જેનું સંચાલન રાણા દગ્ગુબાતીએ કર્યું હતું. સાંજની શરૂઆત દરેક અભિનેતાઓ વારાફરતી મંચ પર આવતા સાયફાય એપિક પર તેમના વિચારો શેર કરીને કરી હતી. જ્યારે દીપિકા પાદુકોણ સ્ટેજ પરથી જઈ રહી હતી ત્યારે બિગ બી અને પ્રભાસ તેની મદદ માટે દોડતા જોવા મળ્યા હતા. આ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ દરમિયાન શું બન્યું તે જોવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ.

21 June, 2024 03:20 IST | Mumbai
પૃથ્વીરાજ સુકુમારન: પ્રભાસ સાથે કામ કરવું સૌથી સહેલું છે

પૃથ્વીરાજ સુકુમારન: પ્રભાસ સાથે કામ કરવું સૌથી સહેલું છે

સાલાર ફિલ્મમાં વર્ધરાજા મન્નારનું પાત્ર ભજવતા પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મના સ્કેલ અને દિગ્દર્શક પ્રશાંત નીલના વિઝન વિશે ખૂબ વાત કરી હતી. `KGF`ના દિગ્દર્શક પ્રશાંત નીલની આગામી ફિલ્મ `સાલારઃ સીઝ ફાયર પાર્ટ 1` 22 ડિસેમ્બરે થિએટરો પર આવવાની છે.

20 December, 2023 04:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK