Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Poetry

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
કવિ રમેશ આચાર્ય

કવિવાર : હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે- અલવિદા કવિ રમેશ આચાર્ય

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. તાજેતરમાં જ ગુજરાતી ભાષાએ કવિ રમેશ આચાર્યને ગુમાવ્યા. ગૌરવ સાથે પોતાની કલમે `હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે` એવું લખનાર રમેશ આચાર્યની રચનાઓ થકી એમને શ્રદ્ધાંજલિ આપીએ. લીંબડી મુકામે જન્મેલા આ કવિએ પોતાના પિતા કવિશ્રી રવિશંકરભાઈ આચાર્યનો શબ્દવારસો સાચવ્યો. રમેશ આચાર્યના પુત્ર દર્શક આચાર્ય પણ જાણીતા સર્જક છે. ક્યાંક રમેશભાઈએ પોતે જ નોંધ્યું છે કે એમનો ઉછેર વગડાઉ વનસ્પતિની જેમ થયો. સ્નાતકની પદવી લઈ તેઓ બેન્કર તરીકે નોકરીએ જોડાયા. કવિએ ૧૯૭૮માં `ક્રમશઃ` નામનો મોનોઇમેજનો કાવ્યસંગ્રહ આપ્યો. ત્યારબાદ તેમની શબદયાત્રામાં `હાઈફન`, `મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી છે`, `ઘર બદલવાનું કારણ`, `પાથરણાવાળો`, `ડોકે ચાવી બાંધેલ કાગડો`, `ઓસરેલાં પૂર` વગેરે સંગ્રહો ઉમેરાયા.

02 April, 2025 07:00 IST | Mumbai | Dharmik Parmar
કવિ રિષભ મહેતા

કવિવાર: ભરઉનાળે વરસાદમય કરતી કવિતાઓના સર્જક- રિષભ મહેતા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.

18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
કવિ અનિલ જોશી

કવિવાર: સૈ! પાણીમાં ગાંઠ પડી... પાનખર બેઠી... કવિ અનિલ જોશીની આ રચનાઓ વાંચી છે?

તાજેતરમાં જ ભાષાનો એક અનિલ નામનો ટહુકો પીગળી ગયો. જેની ડાળખી સતત ગીતો અને કવિતાઓથી મઘમઘતી રહી એવા અનિલભાઈને આજે તેમની જ રચનાઓ થકી યાદ કરવા છે. મૂળ ગોંડલમાં જન્મ. શિક્ષણ મોરબી અને પછી વાટ પકડી મુંબઈની. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે પણ તેઓએ ફરજ બજાવી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

05 March, 2025 07:03 IST | Mumbai | Dharmik Parmar
કવિ માધવ રામાનુજ

કવિવાર : જેની અંદર રમે છે શબ્દોનું અજવાળું - કવિ માધવ રામાનુજ

ગુજરાતી કવિતાસર્જનમાં મોખરે રહેલું નામ એટલે માધવ રામાનુજ. પાઠ્યપુસ્તકમાં એમની બે જ પંક્તિઓ `એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…`થી એમની કવિતાના પ્રેમમાં પડનાર હું. ચાલો, આજે એમની કેટલીક કવિતાઓ તરફ અજવાળું કરીએ. આ તો અજવાળાંના કવિ છે. ચોમેર શબ્દોથી જેણે આજવાળાં પાથર્યા છે. તળપદા ગ્રામ્યજીવનને લય આપતા આ કવિની કલમમાં હિલ્લોળા લેતો લય તો છે જ. સંવેદનને વ્યક્ત કરવાની નાજુક પીંછી પણ છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.

26 February, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar
કવિ ચિનુ મોદી

કવિવાર: તને ફૂલ ધરવાનો મોકો મળ્યો- કવિ ચિનુ મોદી

ચિનુ મોદી એટલે ગુજરાતી ગઝલનો એક આગવો મિજાજ. મૂળ કડી ગામના આ સર્જક ગુજરાતી કવિતાઓ માટે કેડી બની રહ્યા. ગુજરાત વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરી તેઓએ અનેક ઠેકાણે નોકરી કરી. `રે`, ‘ઊર્ણનાભ, ‘શાપિત વનમાં’, ‘દેશવટો’ ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઇર્શાદગઢ’,‘ઇનાયત’, તસ્બી’, ‘બાહુક’ ‘નળાખ્યાન’ જેવા સંગ્રહોમાં કવિનો આગવો અવાજ ગુજરાતી સાહિત્યનેર મળ્યો. પરંપરાનો છેદ ઉડાડી આધુનિકતાનો પ્રવેશ એમણે કાવ્યમાં કરાવ્યો. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.

11 February, 2025 11:09 IST | Mumbai | Dharmik Parmar
કવિ તુષાર શુક્લ

કવિવાર: જેની આસપાસ ફર્યા કરે છે શબ્દોનું ચોમાસુ - કવિ તુષાર શુક્લ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવાં વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતાં હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દીવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેનાં થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાનાં જાણીતાં કવિઓનાં જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્‍મશ્રીથી સન્માનિત કરાયા છે. સૌ પ્રથમ તો તુષારભાઈને હાર્દિક અભિનંદન. આજે કવિવારની આ મહેફિલને `તુષારવાર` તરીકે ઉજવીએ. મૂળ સુરેન્દ્રનગરના આ કવિનો જન્મ અમદાવાદમાં. અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી એમ.એ. એલ.એલ.બી.ની પદવી લઈ કવિએ તો શબ્દ સાથે જ રંગત જમાવી છે. આમ તો, રેડિયોથી તુષારભાઈની યાત્રા આરંભાઈ હતી. `શાણાભાઈ – શકરાભાઈ`ના સફળ અને અદભૂત સંચાલનથી તેમની કારકિર્દી આગળ વધી આજે પદ્મશ્રી સુધી વિસ્તરી છે. આવો, તુષારભાઈની કેટલીક સદાબહાર રચનાઓ થકી વધુ ઓળખવાનો પ્રયાસ કરીએ.

28 January, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

તેમને તમે અનેક ફિલ્મોમાં કૉમિક રોલ્સમાં જોયા હશે, રણબીર કપૂરનાં પિતા તરીકે અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં તેમનો અભિનય અજબ-ગજબ જોરદાર હતો એમ કહેવું પડે. આ જ દર્શન જરીવાલાએ જ્યારે 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવવા 20 કિલો વજન ઉતાર્યું ત્યાર પછી જાણે તમામને બેન કિંગ્સલે બાદ બીજા ગાંધી બાપુ મળ્યા. તેમણે ગુજરાતી મિડ-ડે સાથેના આ ઇન્ટરવ્યુમાં હૉલિવુડમાં કામ કરાવાનો અનુભવ પણ વિગતવાર શેર કર્યો અને પોતાની લખેલી કવિતાઓ પણ સંભળાવી. 

29 May, 2020 12:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK