Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Parineeti Chopra

લેખ

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ

પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ

04 March, 2021 04:11 IST | Mumbai | Mid-day Online Correspondent
ચોપડાનું વર્ચસ્વ

ચોપડાનું વર્ચસ્વ

ચોપડાનું વર્ચસ્વ

01 March, 2021 01:00 IST | Mumbai | Mumbai correspondent
‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં પરિણીતી ચોપડા

ધ ગર્લ ઑન ધ ટ્રેન: પ્રિડિક્ટેબલ હોવાથી પાટા પરથી ઊતરી ફિલ્મ

ધ ગર્લ ઑન ધ ટ્રેન: પ્રિડિક્ટેબલ હોવાથી પાટા પરથી ઊતરી ફિલ્મ

28 February, 2021 03:21 IST | Mumbai | Harsh Desai
પરિણીતી ચોપડા

દરેક વસ્તુ જાણવાની મને ખૂબ જ તાલાવેલી હોય છે: પરિણીતી ચોપડા

દરેક વસ્તુ જાણવાની મને ખૂબ જ તાલાવેલી હોય છે: પરિણીતી ચોપડા

27 February, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કરવા ચૌથ સેલિબ્રેટ કરતી અભિનેત્રીઓ

Karwa Chauth 2024: બૉલિવૂડની સુંદરીઓના સેલિબ્રેશનની તસવીરો જોઈ તમે?

આજે દેશભરમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચૌથ એટલે વિવાહિત સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત હિન્દુ તહેવાર. જ્યાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા અને સુખી આયુષ્ય માટે ઉપવાસ કરે છે. એ પહેલા મહેંદી લગાડે, વહેલી સવારે સરગી કરે અને પછી સાંજે ચાંદ જોઈને ઉપવાસ તોડે. બૉલિવૂડની અભિનેત્રીઓ પણ કરવા ચૌથની ધુમધામથી અને રિતી-રિવાજ સાથે ઉજવણી કરે છે. ચાલો જોઈએ કેવી છે આ વર્ષની તેમની ઉજવણી… (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

20 October, 2024 03:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરવા ચોથની ઉજવણી દરમિયાન રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કિયારા અડવાણી

Karwa Chauth 2023: પરિણીતી ચોપરાથી લઈ કિયારા અડવાણીએ કરી પરંપરાગત ઉજવણી!

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા અને કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા તાજેતરમાં જ પરણેલાં કપલ હોય કે પછી અનિલ કપૂર-સુનીતા કપૂર જેવા વરિષ્ઠ યુગલ હોય સૌ બૉલિવૂડ સેલેબ્સે પ્રેમ અને આનંદ સાથે કરવા ચોથ તહેવારની ઉજવણી કરી હતી. (તમામ તસવીરો : યોગેન શાહ અને ઈન્સ્ટાગ્રામ)

02 November, 2023 12:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરિણીતિની ચૂડા સેરેમની દરમિયાન તેનો આનંદનો પાર નહોતો એવી તસવીરોનો કૉલાજ

રાઘવના નામનો ચૂડો પહેરીને નાચી ઊઠી પરીણિતી ચોપડા, જુઓ અનસીન તસવીરો

પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાયા હતા. તેમણે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પોતાના લગ્ન કર્યા જેમાં તેમના ફેમિલી અને ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. લગ્ન બાદ કપલના વેડિંગ વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. હવે ધીમે-ધીમે પરિણીતિ અને રાઘવના પ્રી વેડિંગ ફંકશન્સની તસવીરો અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ પરિણીતિની ચૂડા સેરેમનીની તસવીરો

26 October, 2023 09:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીર (ઈન્સ્ટાગ્રામ)

Ragneeti Wedding: આખરે લગ્નની તસવીરો આવી સામે, પરીની ચુંદડીમાં લાગ્યો નેતાનો રંગ

આખરે, એ શુભ ક્ષણ સામે આવી જ ગઈ, અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા કાયમ માટે એક થઈ ગયા છે. બંનેએ આજે ​24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ ક્યૂટ કપલના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં રહ્યા હતા અને બંનેના લગ્નની તમામ વિધિઓ ભારે સુરક્ષા વચ્ચે ખુશીથી સંપન્ન થઈ હતી. આવી સ્થિતિમાં, ચાહકો બંનેના લગ્નના ફોટા જોવા માટે ઉત્સુક હતા. પરંતુ હવે ચાહકોની આતુરતાનો પણ અંત આવ્યો છે. અભિનેત્રી અને નેતાના લગ્નની ખુબ જ અદ્ભૂત અને સુંદર કેટલીક તસવીરો સામે આવી છે.

25 September, 2023 12:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`ચમકીલા`નું શૂટિંગ એક સ્વપ્ન જેવું હતું: પરિણીતી ચોપરા

`ચમકીલા`નું શૂટિંગ એક સ્વપ્ન જેવું હતું: પરિણીતી ચોપરા

ઇમ્તિયાઝ અલીની દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપરા અભિનીત ગાયક અમર સિંહ ચમકીલા પરની બાયોપિક `ચમકિલા` 12 એપ્રિલે નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની છે. આ નેટફ્લિઝ મૂવી ગાયકના જીવન પર આધારિત છે, જેની 27 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. એક પ્રેસ મીટમાં બાયોપિક વિશે વાત કરતાં, દિલજીતે જણાવ્યું હતું કે, તે શરૂઆતમાં અચરજમાં હતો કે આ ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવશે. જ્યારે પરિણિતી ચોપરાએ ઉલ્લેખ કર્યો હતો કે અમરજોત કૌરનું પાત્ર ભજવવા માટે તેણે સખત મહેનત કરવી પડી હતી, પરંતુ સેટ પર દિલજીત દોસાંજ તેના શિક્ષક જેવા હતા.

01 March, 2024 06:14 IST | Mumbai
Karwa Chauth 2023: પરિણીતી ચોપરાથી લઈ કિયારા અડવાણીએ ઊજવી કરવા ચોથ!

Karwa Chauth 2023: પરિણીતી ચોપરાથી લઈ કિયારા અડવાણીએ ઊજવી કરવા ચોથ!

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા અને કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા નવદંપતીઓથી લઈને અનિલ કપૂર-સુનીતા કપૂર જેવા વરિષ્ઠ યુગલો સુધી સૌ બોલિવૂડ સેલેબ્સે પ્રેમ અને આનંદ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર જેઓ તેમના ઘરે કરાવવા ચોથ પર સૌને આમંત્રે છે. તેમણે આ વર્ષે પણ બધાને સાથે મળીને ઉજવણી કરવા આમંત્રણ આપ્યું હતું.

02 November, 2023 02:44 IST | Mumbai
પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar)નો બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) માટેનો ગાઢ પ્રેમ કોઈનાથી છુપો નથી. હવે અભિનેત્રીના લગ્નની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સાંભળીને મલ્હાર ઠાકર દુઃખી થઈ ગયો છે. પરિણીતી ચોપરાના લગ્નની વાત સાંભળીને મલ્હાર ઠાકરનું શું રિએક્શન છે તે જુઓ આ વીડિયોમાં…

28 April, 2023 12:02 IST | Mumbai
જ્યારે મલ્હાર ઠાકરે પરિણીતી ચોપરા માટે ગાયું,

જ્યારે મલ્હાર ઠાકરે પરિણીતી ચોપરા માટે ગાયું, "વાલમ આવો ને..."

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે નક્કી કર્યુ હતું કે મલ્હાર ઠાકરને તેમની બર્થ-ડે પર જોરદાર સરપ્રાઇઝ આપવી. મલ્હાર માટે પરિણીતી ચોપરાના સ્પેશ્યલ મેસેજથી મોટી સરપ્રાઇઝ મલ્હાર ઠાકર માટે ન જ હોઇ શકે તે આપણે જાણીએ છીએ. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા મલ્હાર ઠાકરને અપાઇ આ જ સરપ્રાઇઝ. તાજેતરમાં જ્યારે મલ્હાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ઑફિસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે એ મેસેજ મળ્યા પછી તેમને કેવું લાગ્યું તે અંગે મસ્ત પ્રતિભાવ આપ્યો હતો. એટલું જ નહીં તેમણે પરિણીતી માટે લલકાર્યું એક સુપર રોમેન્ટિક ગીત પણ...  

20 July, 2022 03:05 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK