Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pankaj Tripathi

લેખ

પંકજ ત્રિપાઠી

દર્શકોનો પ્રેમ મારા માટે ફિક્સ ડિપોઝિટ છે: પંકજ ત્રિપાઠી

દર્શકોનો પ્રેમ મારા માટે ફિક્સ ડિપોઝિટ છે: પંકજ ત્રિપાઠી

26 January, 2021 04:28 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી મોનલ ગજ્જર ફિલ્મ કાગઝમાં

'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે...

'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે...

06 January, 2021 01:28 IST | Mumbai | Shilpa Bhanushali
પંકજ ત્રિપાઠી

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

05 January, 2021 05:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયદીપ અહલાવત

Year 2020: OTT એક્ટર્સ જેમના પરફોર્મન્સે બનાવ્યું લૉકડાઉનને લાજવાબ

Year 2020: OTT એક્ટર્સ જેમના પરફોર્મન્સે બનાવ્યું લૉકડાઉનને લાજવાબ

02 January, 2021 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતીશ કૌશિક

સતીશ કૌશિક તેમનો ઇરાદો બદલે એ પહેલાં જ કાગઝ સાઇન કરી હતી પંકજ ત્રિપાઠીએ

સતીશ કૌશિક તેમનો ઇરાદો બદલે એ પહેલાં જ કાગઝ સાઇન કરી હતી પંકજ ત્રિપાઠીએ

28 December, 2020 10:31 IST | Mumbai | PTI
કીર્તિ કુલ્હારી, પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી સાથે કામ કરવું ખૂબ સરળ છે: કીર્તિ કુલ્હારી

પંકજ ત્રિપાઠી સાથે કામ કરવું ખૂબ સરળ છે: કીર્તિ કુલ્હારી

18 December, 2020 12:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ પીઆર

શકીલાના ટ્રેલરમાં રિચા ચઢ્ઢા એડલ્ટ સ્ટારના પાત્રમાં લાગે છે આવી શાનદાર

શકીલાના ટ્રેલરમાં રિચા ચઢ્ઢા એડલ્ટ સ્ટારના પાત્રમાં લાગે છે આવી શાનદાર

16 December, 2020 05:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંકજ ત્રિપાઠી

બચ્ચન પાન્ડેમાં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી

બચ્ચન પાન્ડેમાં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી

15 December, 2020 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો: નિમેષ દવે

મુંબઈના ટ્રાફિકથી ત્રાસીને પંકજ ત્રિપાઠીએ ગાડી મૂકી કરવી પડી રીક્ષા, જુઓ તસવીરો

સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી સૌ કોઈ હેરાન રહે છે. કલાકો વેડફાય છે અને કામનો સમય પણ બગડે છે. આ સમસ્યાથી પરેશાન અભિનેતા પંકજ ત્રિપાઠીએ આજે રીક્ષાનો સહારો લીધો હતો.

30 January, 2024 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વહીદા રહેમાન અને આલિયા-રણબીર

નૅશનલ અવૉર્ડ મેળવીને હરખાઈ સેલિબ્રિટીઝ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે  રાષ્ટ્રપતિ ભવનમાં ૬૯મા નૅશનલ ફિલ્મ અવૉર્ડથી અનેક સેલિબ્રિટીઝને સન્માનિત કર્યા હતા. એ વખતે આલિયા ભટ્ટ, પંકજ ​ત્રિપાઠી, ક્રિતી સૅનન, કરણ જોહર, આર. માધવન, વિવેક અગ્નિહોત્રી અને અલ્લુ અર્જુન પણ હાજર હતાં.

18 October, 2023 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેતા પરિતોષ ત્રિપાઠીએ કર્યા લગ્ન

ટીવીના મામાજી પરિતોષ ત્રિપાઠીને મળી તેની શાયરી, લગ્નમાં પંકજ ત્રિપાઠી થયા સામેલ

લોકપ્રિય એન્કર, લેખક અને અભિનેતા તથા  ટેલિવિઝનમાં `મામાજી` તરીકે જાણીતા પરિતોષ ત્રિપાઠી(Paritosh tripathi) લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. પરિતોષ ત્રિપાઠી(Paritosh tripathi Wedding)એ ઉત્તરાખંડના પિથૌરાગઢની મીનાક્ષી સાથે ગત 10 ડિસેમબરના રોજ સાત ફેરી લીધા. આ ભવ્ય વેડિંગમાં બૉલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠી(Pankaj Tripathi)અને કોર્રિયોગ્રાફર ગીતા કપૂર તથા ટેલિવિઝનના કેટલાક સ્ટાર્સ સામેલ થયા હતાં. 

12 December, 2022 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

શિક્ષક દિને જન્મેલા પંકજ ત્રિપાઠી વિશે જાણો એવું જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે, શું તમને ખબર છે કે બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી શિક્ષણ માટે શું કહે છે?

05 September, 2021 01:17 IST | Mumbai
આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે 

14 April, 2019 03:02 IST

વિડિઓઝ

મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ ફરીથી જોડાશે; દિવ્યેન્દુ...

મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ ફરીથી જોડાશે; દિવ્યેન્દુ...

સુપરહિટ સિરીઝ મિર્ઝાપુર ટૂંક સમયમાં જ મોટા પડદા પર ફિલ્મ તરીકે આવશે! કાલીન ભૈયા તરીકે પંકજ ત્રિપાઠી, ગુડ્ડુ પંડિત તરીકે અલી ફઝલ અને મુન્ના ત્રિપાઠીની ભૂમિકામાં દિવ્યેન્દુ અભિષેક બેનર્જી સાથે, આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે. આ સિનેમેટિક રૂપાંતરણ મિર્ઝાપુરની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક જોવાનું વચન આપે છે, જ્યાં રૌડી ગુંડાઓ તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓને મહાકાવ્ય થિયેટ્રિકલ ભવ્યતામાં ફરીથી રજૂ કરશે. આ ફિલ્મને એમેઝોન, એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટનું સમર્થન છે. આ ફિલ્મ પુનીત ક્રિષ્ના દ્વારા બનાવવામાં આવી છે અને તેનું નિર્દેશન ગુરમીત સિંહ કરશે.

29 October, 2024 05:19 IST | Mumbai
Main Atal Hoon Public Review: પંકજ ત્રિપાઠીએ અટલ બિહારી વાજપેયીને જીવંત કર્યા

Main Atal Hoon Public Review: પંકજ ત્રિપાઠીએ અટલ બિહારી વાજપેયીને જીવંત કર્યા

મૈં અટલ હૂં પબ્લિક રિવ્યુ: પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ `મૈં અટલ હૂં` 19 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. લોકોના મતે હંમેશની જેમ, પંકજ ત્રિપાઠીનો અભિનય પોઈન્ટ પર હતો અને તે ભૂતપૂર્વ વડાપ્રધાનને લાવે છે. અટલ બિહારી વાજપેયીને પોતાના અભિનયથી જીવિત કરી દીધા.

19 January, 2024 03:00 IST | Mumbai
હિન્દી મિડ-ડે વેબસાઈટ વિશે આનંદ વ્યક્ત કર્યો પંકજ ત્રિપાઠી સહિતના આ સેલેબ્સે

હિન્દી મિડ-ડે વેબસાઈટ વિશે આનંદ વ્યક્ત કર્યો પંકજ ત્રિપાઠી સહિતના આ સેલેબ્સે

મિડ-ડે ડૉટ કૉમે તેની હિન્દી વેબસાઈટ, હિન્દી મિડ-ડે ડૉટ કૉમ 8મી નવેમ્બર 2023ના રોજ લૉન્ચ કરી હતી. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ હિન્દી મિડ-ડે વેબસાઈટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. મિડ-ડે સાથે વિશેષ જોડાણ ધરાવતી ઘણી હસ્તીઓએ આ નવા પ્રયાસ માટે તેમનો આનંદ વ્યક્ત કર્યો છે. સુષ્મિતા સેને આ નવી શરૂઆતની શુભેચ્છા પાઠવી તો કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટનું શું કહેવું હતું તે જાણો આ વીડિયોમાં

15 November, 2023 12:35 IST | Mumbai
69th National Film Awards: રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત થયાં સેલેબ્રિટીઝ

69th National Film Awards: રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત થયાં સેલેબ્રિટીઝ

69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે 17મી ઑક્ટોબર, 2023ના રોજ દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે એક સમારોહ યોજાયો હતો. જ્યાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓને અન્ય કોઈ નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ ઓગસ્ટમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પ્રેસ કોન્ફરન્સમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. 28 ભાષાઓમાંથી કુલ 280 ફીચર ફિલ્મો અને 23 ભાષાઓમાં 158 નોન-ફીચર ફિલ્મો રાષ્ટ્રીય પુરસ્કાર વિચારણા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને સબમિટ કરવામાં આવી હતી.

18 October, 2023 12:59 IST | Mumbai
Fukrey 3 Trailer : પંકજ ત્રિપાઠીએ ‘હિન્દી વિ અંગ્રેજી’ ચર્ચા વિશે આપ્યો પ્રતિસાદ

Fukrey 3 Trailer : પંકજ ત્રિપાઠીએ ‘હિન્દી વિ અંગ્રેજી’ ચર્ચા વિશે આપ્યો પ્રતિસાદ

પંકજ ત્રિપાઠી નિઃશંકપણે બૉલિવૂડ જગતના દિગ્ગજમાંથી એક છે. તેમણે પોતાની અભિનય પ્રતિભા સાથે કોમેડી અને ગંભીર બંને ભૂમિકાઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. બિહારના એક ગામડાના પંકજ ત્રિપાઠીએ સાબિત કર્યું છે કે કઈ રીતે સખત મહેનતે તેમને જશ અપાવ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમને `હિન્દી વિ. અંગ્રેજી` ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. વધુ જાણવા માટે જુઓ આ વિડિયો

06 September, 2023 05:32 IST | Mumbai
Teacher`s Day 2023: જન્મદિવસ પર પંકજ ત્રિપાઠીએ અભિનયના ખોલ્યા રહસ્યો

Teacher`s Day 2023: જન્મદિવસ પર પંકજ ત્રિપાઠીએ અભિનયના ખોલ્યા રહસ્યો

આજે પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ છે. તેણે કરેલી વાતચીતને કેવી રીતે ભૂલી શકીએ.જ્યારે આપણે તેના ખાસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે તે આપણે  કેટલું બધુ જાણી શકીએ છીએ. લોકડાઉન દરમિયાન પંકજ ત્રિપાઠીએ મિર્ઝાપુરની બીજી સીઝન સાથે લોકોને આકર્ષિત કર્યા. ગુજરાતી મિડ-ડે ડોટ કોમને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા સાથે નિખાલસ વાર્તાલાપમાં જોડાવવાનો લહાવો મળ્યો હતો.

05 September, 2023 03:25 IST | Mumbai
`OMG 2` પરના વિવાદો પર બોલ્યાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી

`OMG 2` પરના વિવાદો પર બોલ્યાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી

યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીએ ફિલ્મ `OMG 2` વિશે પોતાની વાત કરી હતી. તેઓએ બાળકોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી ફિલ્મ `OMG 2` ના મહત્વ વિશે વિગતવાર વાત કરી હતી. યામીએ મૂવીમાં ચર્ચાયેલા વિષયોની છણાવટ કરી હતી. પંકજ ત્રિપાઠીએ અક્ષય કુમારના પણ વખાણ કર્યા હતા. `OMG 2`માં અક્ષય કુમાર,  પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ,  2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

09 August, 2023 05:18 IST | Mumbai
Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ગુપ્તા, આ પાત્ર આપણા સૌના દિલમાં ઘર કરી ગયું છે. આ ઇન્ટરવ્યુમાં જાણો શ્વેતાએ પહેલી વાર ગન પકડી ત્યાર શું થયું અને કેમ તેની મમ્મીને તેણે સ્ક્રીન પરની કિસ વિશે છેલ્લી ઘડી સુધી કહ્યું હતું...

23 October, 2020 06:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK