Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nora Fatehi

લેખ

તૈમુર અલી ખાન, નોરા ફતેહી

નોરા ફતેહીને કરીનાનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે

નોરા ફતેહીને કરીનાનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે

09 January, 2021 04:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહી

ગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?

ગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?

08 November, 2020 04:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહીને અયોગ્ય સ્પર્શ અંગે ટેરેન્સ લુઇસે કરી સ્પષ્ટતા, કહ્યું આ...

નોરા ફતેહીને અયોગ્ય સ્પર્શ અંગે ટેરેન્સ લુઇસે કરી સ્પષ્ટતા, કહ્યું આ...

નોરા ફતેહીને અયોગ્ય સ્પર્શ અંગે ટેરેન્સ લુઇસે કરી સ્પષ્ટતા, કહ્યું આ...

08 October, 2020 08:51 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
નોરા ફતેહીને ટેરેન્સે તેની ભાષામાં કર્યું પ્રપૉઝ,અભિનેત્રીએ કર્યું આ

નોરા ફતેહીને ટેરેન્સે તેની ભાષામાં કર્યું પ્રપૉઝ, અભિનેત્રીએ કર્યું આ

નોરા ફતેહીને ટેરેન્સે તેની ભાષામાં કર્યું પ્રપૉઝ, અભિનેત્રીએ કર્યું આ

05 October, 2020 02:04 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મલઇકા અરોરા, નોરા ફતેહી

કોરોના રિપ્લેસમેન્ટ...

કોરોના રિપ્લેસમેન્ટ...

09 September, 2020 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહીને ભુજ:ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાના શૂટિંગ દરમ્યાન કપાળ પર ઇજા થઈ

નોરા ફતેહીને ભુજ:ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાના શૂટિંગ દરમ્યાન કપાળ પર ઇજા થઈ

નોરા ફતેહીને ભુજ:ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાના શૂટિંગ દરમ્યાન કપાળ પર ઇજા થઈ

06 February, 2020 11:23 IST | Mumbai
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર

રિવ્યુ સ્ટ્રીટ ડાન્સર 3D- વરુણ અને શ્રદ્ધા બન્ને પર નોરા ફતેહી ભારે પડી

રિવ્યુ સ્ટ્રીટ ડાન્સર 3D- વરુણ અને શ્રદ્ધા બન્ને પર નોરા ફતેહી ભારે પડી

25 January, 2020 03:06 IST | Mumbai | Harsh Desai
પરિણીતીને રિપ્લેસ કરી હવે ફિલ્મમાં અજય દેવગન સાથે દેખાશે નોરા ફતેહી....

પરિણીતીને રિપ્લેસ કરી હવે ફિલ્મમાં અજય દેવગન સાથે દેખાશે નોરા ફતેહી....

પરિણીતીને રિપ્લેસ કરી હવે ફિલ્મમાં અજય દેવગન સાથે દેખાશે નોરા ફતેહી....

04 January, 2020 06:53 IST | Mumbai Desk

ફોટા

નોરા ફતેહી અને કાર્તિકના ઘરે સારા અલી ખાન

ટોટલ ટાઇમપાસ : વધુ એક ડાન્સ નંબર લઈને આવશે નોરા અને બૉલિવૂડ જગતના અન્ય સમાચાર

નોરા ફતેહીએ આગામી ફિલ્મ ‘ક્રૅક : જીતેગા તો જિયેગા’ માટે ડાન્સ નંબરનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મમાં તે અગત્યના રોલમાં દેખાવાની છે. તેમ જ સિંગર કિંજલ દવે હાલમાં અમેરિકામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. જાણો આ સાથે બૉલિવુડ જગતના અન્ય સમાચાર

22 September, 2023 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહી

HBD નોરા ફતેહી : પૈસાની તંગીને કારણે એક સમયે કરવું પડ્યું હતું આવું કામ!

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી અને ડાન્સિંગ દિવા નોરા ફતેહી (Nora Fatehi)નો આજે જન્મદિવસ છે. બોલિવૂડ, ટેલિવિઝન અને રિયાલિટી શોમાં હંમેશા છવાયેલી રહેતી નોરા ફતેહીનો આજે જન્મદિવસ છે. તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો. (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 February, 2023 12:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કશ્વી મજમુદાર

જક્કાસ! નોરાને ટક્કર આપે એવા ડાન્સ મુવ્ઝ કર્યા આ ગુજ્જુ ગર્લે, IIFAમાં મચાવી ધૂમ

નોરા ફતેહી (Nora Fatehi)બૉલિવૂડની ફેમસ ડાન્સર છે. ડાન્સમાં નોરાને ટક્કર આપવી મુશ્કેલ છે. પરંતુ અમદાવાદની આ કશ્વી મજમુદાર( Kashvi Majmundar) ના ડાન્સ અને મુવ્ઝ સામે નોરાનો ડાન્સ પણ ફિક્કો લાગે છે. કશ્વીએ આઈફા એવોર્ડ(IIFA Award)માં નોરા સાથે સ્ટેજ શેર કર્યુ હતું. સ્ટેજ પર 7 વર્ષની કશ્વીનો આત્મવિશ્વાસ અને ગ્રેસફુલ ડાન્સ જોઈ બૉલિવૂડ સેલેબ્સ પણ હક્કા બક્કા રહી ગયા હતાં. આવો જાણીએ કોણ છે આ અમદાવાદની કશ્વી મજમુદાર અને કેવી રીતે પહોંચી આઈફાના સ્ટેજ સુધી.

30 November, 2022 09:05 IST | Mumbai | Nirali Kalani
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

HBD પ્રિન્સ નરુલા : લગ્ન પહેલા આ અભિનેત્રીઓની કરી ચૂક્યો છે ડેટ

‘એમટીવી રોડીઝ’ હોય કે ‘બિગ બોસ’ દરેક રિયાલિટી શોનો તાજ પોતાના નામે કરનાર પ્રિન્સ નરુલા (Prince Narula) આજે ઘર-ઘરમાં જાણીતું નામ છે. તેની લોકપ્રિયતા એટલી છે કે પ્રિન્સ તે જ શોને જજ કરતી જોવા મળે છે જેમાં તે એક વખત સ્પર્ધક તરીકે જોવા મળે છે. અભિનેતાનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૯૦ના રોજ ચંદીગઢમાં થયો હતો. હાલમાં અભિનેત્રી યુવિકા ચૌધરી સાથે સુખી લગ્નજીવન જીવી રહેલા પ્રિન્સનું નામ લગ્ન પહેલા ઘણી છોકરીઓ સાથે જોડવામાં આવ્યું હતું. ચાલો આજે જાણીએ અભિનેતાના અફેર વિશે… (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

24 November, 2022 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Nora Fatehi: જુઓ 'દિલબર' ગર્લની બૉલીવુડ જર્ની અને તસવીરો

Nora Fatehi: જુઓ 'દિલબર' ગર્લની બૉલીવુડ જર્ની અને તસવીરો

નોરા ફતેહી છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવામાં સક્સેસ રહી છે. ક‌ૅનેડામાં રહેનારી નોરા ફતેહીએ ફિલ્મ રૉર: ટાઈગર્સ ઑફ ધ સુંદરબંસથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે જ એની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે, તો આવો આપણે જાણીએ બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીની બૉલીવુડ જર્ની પર એક નજર કરીએ તસવીર સૌજન્ય- નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

06 February, 2021 01:13 IST
સુઝૈન, નેહા ધૂપિયા, નોરા ફતેહી સહિત બોલીવુડ સ્ટાર્સે સાફ કર્યો મુંબઈનો બીચ

સુઝૈન, નેહા ધૂપિયા, નોરા ફતેહી સહિત બોલીવુડ સ્ટાર્સે સાફ કર્યો મુંબઈનો બીચ

શનિવાર સવારે ઘણા બોલીવુડ સેલેબ્સે મુંબઈના બીચની સાફ સફાઈની જવાબદારી ઉપાડી હતી. નોરા ફતેહીથી લઈને સુઝૈન ખાન સહિતના અનેક સ્ટાર્સે મુબઈના બીચ પર સફાઈ અભિયાનમાં ભાગ લીધો

31 August, 2019 04:12 IST
ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

નોરા ફતેહી, જેકલિન ફર્નાન્ડીઝ, સોનમ કપૂર, ઈશાન ખટ્ટર, અલી કુલી મિર્ઝા, આશા પારેખ, જેકી શ્રોફ, જ્હાન્વી કપૂર, જિમ સર્ભ, મધુર ભંડારકર, મિથિલા પારકર, રાજકુમાર રાવ, રિમિ સેન, તબુ સહિતના સિતારાઓએ મિડલ ઈસ્ટમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં હાજરી આપી. અમારી પાસે છે તેના તમામ ફોટો.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

02 April, 2019 06:09 IST
અઝહર મોરાનીના સંગીતમાં બોલીવુડના સિતારાઓનો જમાવડો, જુઓ તસવીરો

અઝહર મોરાનીના સંગીતમાં બોલીવુડના સિતારાઓનો જમાવડો, જુઓ તસવીરો

સિનેયુગ એંટરટેનમેંટના માલિક મોહમ્મદ ઈરાનીના દીકરાની મુંબઈમાં યોજાયેલી સંગીત સેરેમનીમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનથી લઈને રવીના ટંડન સહિતના સિતારાઓ જોવા મળ્યા. તસવીરોમાં જુઓ કોણ-કોણ આ સેરેમનીમાં આવ્યું નજર.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

08 February, 2019 01:35 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK