‘એમટીવી રોડીઝ’ હોય કે ‘બિગ બોસ’ દરેક રિયાલિટી શોનો તાજ પોતાના નામે કરનાર પ્રિન્સ નરુલા (Prince Narula) આજે ઘર-ઘરમાં જાણીતું નામ છે. તેની લોકપ્રિયતા એટલી છે કે પ્રિન્સ તે જ શોને જજ કરતી જોવા મળે છે જેમાં તે એક વખત સ્પર્ધક તરીકે જોવા મળે છે. અભિનેતાનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૯૦ના રોજ ચંદીગઢમાં થયો હતો. હાલમાં અભિનેત્રી યુવિકા ચૌધરી સાથે સુખી લગ્નજીવન જીવી રહેલા પ્રિન્સનું નામ લગ્ન પહેલા ઘણી છોકરીઓ સાથે જોડવામાં આવ્યું હતું. ચાલો આજે જાણીએ અભિનેતાના અફેર વિશે…
(તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
24 November, 2022 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent