પ્રિયંકા પાસે ઑટોગ્રાફ માગી રહ્યો છે નિક
13 February, 2021 10:44 IST |નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી
12 February, 2021 12:20 IST | Mumbai | Mumbai correspondentઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ
04 February, 2021 11:22 IST | Mumbai | Agenciesગ્લોબલ સિટિઝન પ્રાઇઝ અવૉર્ડમાં સ્પેશ્યલ અપિઅરન્સ આપશે પ્રિયંકા અને નિક
10 December, 2020 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપોતાને અસ્થમા, નિકને ટાઇપ1 ડાયાબિટીઝ હોવાથી કોરોનામાં કાળજી રાખવી પડે
08 August, 2020 06:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપ્રિયંકાએ પતિ સાથેની ડેટિંગની યાદો તાજા કરી, કિંગ ખાન સાથેની તસવીરો વાયરલ
26 May, 2020 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપ્રિયંકાએ લોકોની અનેક શંકાઓનું WHOના ડૉક્ટરો સાથે મળીને નિવારણ કર્યું
26 March, 2020 07:11 IST | New Delhi | AgenciesCoronavirus Lockdown વચ્ચે પ્રિયંકાએ આપી અમિતાભ બચ્ચનને ચેલેન્જ
26 March, 2020 12:27 IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondentપ્રિયંકા ચોપરા જ્યારે પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક તતી જોવા મળી, તો દીકરી માલતીએ જે રીતે આંખો બંધ કરી, તેણે ચાહકોનું દિલ જીતી લીધું. અઢી વર્ષની માલતીનો આ અંદાજ જોઈ ચાહકો ફિદા થઈ ગયા. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લાડલી માલતીની તસવીરો જ્યારે પણ સામે આવે છે તે, ઝટપટ વાયરલ થાય છે. ફેન્સ પણ માલતીની ક્યૂટનેસના વખાણ કરતાં નથી થાકતા. હવે માલતી અઢી વર્ષની થઈ ગઈ છે, અને એવું વર્તન કરે છે કે પ્રિયંકા પણ ચોંકી જાય છે. આ વખતે માલતીએ ફરી એકવાર કંઈક આવું જ કર્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ માલતી સાથેની સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જુઓ તસવીરો
18 September, 2024 06:50 IST | London | Gujarati Mid-day Online Correspondentપ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના પરિવાર સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. ફરી એકવાર અભિનેત્રીએ ચાહકો સાથે તેની કેટલીક અનસીન ફેમિલી ફોટોઝ શૅર કરી છે જુઓ તસવીરો...
26 January, 2024 04:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas) થ્રિલર સિરીઝ ‘સિટાડેલ’ (Citadel)ના પરમોશનમાં વ્યસ્ત છે. આ શોનું વર્લ્ડ પ્રીમિયર તાજેતરમાં લંડનમાં યોજાયું હતું. જેમાં પ્રિયંકા લાલ ગાઉનમાં ખુબ જ સુંદર લાગતી હતી. પતિ નિક જોનસ (Nick Jonas) તેની સાથે રેડ કાર્પેટ પર આવ્યો હતો અને પત્ની માટે દિલ ખોલીને ચિયર કર્યું હતું. આ પ્રીમિયરની તસવીરો કપલે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. (તસવીરો : પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
20 April, 2023 02:45 IST | London | Gujarati Mid-day Online Correspondentતાજેતરનાં બોલિવૂડ માફિયાઓનો ખુલાસો કરનાર ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas)એ આજે ફૅન્સને બહુ મોટી સરપ્રાઇઝ આપી છે. તે પહેલી વાર દીકરી માલતી મૅરી ચોપરા જોનસ (Malti Marie Chopra Jonas)ને લઈને ભારત આવી છે. સાથે પતિ નિક જોનસ (Nick Jonas) પણ છે. (તસવીરો : પલ્લવ પાલિવાલ)
31 March, 2023 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની એક્ટિવિટીઝ શૅર કરતી હોય છે. એક્ટ્રેસે હવે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર દીકરી માલતી અને પતિ નિક જોનસ સાથે સન્ડે એન્જૉયમેન્ટની તસવીરો અને વીડિયોઝ શૅર કર્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. (તસવીર સૌજન્ય : પ્રિયંકા ચોપડા ઑફિશિટલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
08 August, 2022 07:49 IST | Mumbaiતાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
14 January, 2021 10:10 ISTસેકેંડ મેરેજ એનિવર્સરી નિમિત્તે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ઈન્સ્ટાગ્રામમાં લગ્નની અમૂક તસવીરો શૅર કરી છે જે ફૅન્સે નહીં જોઈ હોય. (તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
03 December, 2020 08:02 ISTબૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas) 'દેસી ગર્લ'ના નામે જાણિતી અભિનેત્રીનો 18 જૂલાઈના રોજ જન્મ થયો છે. અભિનેત્રીએ 2018માં અમેરિકન પોપ સિંગર નિક જોનસ (Nick Jonas) સાથે લગ્ન કર્યા હતા. જે બહુ ચર્ચિત હતા. પ્રિયંકાની લવસ્ટૉરી એકદમ રસપ્રદ અને લવીડવી છે. આજે અભિનેત્રીના જન્મદિવસે જાણીએ તેની લવસ્ટૉરી.... (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
19 July, 2020 11:10 IST`બિગ બોસ 17` સ્પર્ધક મન્નારા ચોપરાએ શહેરમાં જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં તેણીની પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરા અને તેના સાળા નિક જોનાસે હાજરી આપી હતી. તેણે પોતાનો જન્મદિવસ પરિવારના સભ્યો સાથે ઉજવ્યો. એક્ટર રેડ બોડીકોન ડ્રેસમાં અદ્ભુત દેખાતી હતી. પ્રિયંકા અને નિક હાલમાં તેમની પુત્રી માલતી મેરી સાથે ભારતમાં છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડે તાજેતરમાં નોઈડામાં તેના પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી.
30 March, 2024 04:37 IST | New Delhiબોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે.
06 November, 2019 02:56 IST |ADVERTISEMENT