બોલિવૂડ એક્ટર અંગદ બેદી (Angad Bedi) આજે ટલે કે ૬ ફેબ્રુઆરીના રોજ ૪૧મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. અભિનેતા બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા (Neha Dhupia) સાથે સુખી લગ્નજીવન માણી રહ્યો છે. પણ લગ્ન પહેલાં તે ૭૫ છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે. આજે અંગદ બેદીના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ વાતો.
(તસવીર સૌજન્ય : અભિનેતાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
06 February, 2024 08:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent