Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Navsari

લેખ

ફાઈલ તસવીર

ગુજરાતમાં આગામી બે દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

23 September, 2020 12:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

ગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી

06 July, 2020 01:32 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

વલસાડ, તાપી અને નવસારીમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી

વલસાડ, તાપી અને નવસારીમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી

22 April, 2020 10:02 IST | Ahmedabad | Agencies
નવસારીમાં મસ્જિદને તાળાં મારી દીધાં

નવસારી: મુસ્લિમ ગામ પાસેથી મર્કઝના લોકો શીખે, લૉકડાઉન એટલે શું…

નવસારી: મુસ્લિમ ગામ પાસેથી મર્કઝના લોકો શીખે, લૉકડાઉન એટલે શું…

09 April, 2020 07:14 IST | Navsari | Ronak Jani

ફોટા

ગુજરાતના નવસારીમાં `લખપતિ દીદીઓ` સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓ સાથે કર્યો ખાસ સંવાદ, જુઓ તસવીરો

ગુજરાતના નવસારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ જાણે પીએમ મોદી કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય તેવો છે. દરેકના હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્ત્વના મુદ્દાઓને ટાંક્યા હતા.

11 March, 2025 07:00 IST | Navsari | Gujarati Mid-day Online Correspondent
બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં

`વેકેશન`ને બાળકોના વિકાસનો ઉત્તમ સ્ત્રોત બનાવ્યો નવસારીના આ પુસ્તકાલયે 

વેકેશન દરમિયાન બાળક સમયનો સદુપયોગ કરે અને ગમતી પ્રવૃત્તિઓ દ્વારા સ્વવિકાસ અને આનંદ મેળવે એવા હેતુસર સયાજી વૈભવ પુસ્તકાલય, નવસારી, દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી બાળકોની રજાઓને તાજગી સભર બનાવવા દર વેકેશનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. ત્યારે આ વર્ષે પણ વેકેશનમાં સયાજી વૈભવ પુસ્તકાલય દ્વારા બાળકો માટે વિવિધ ઈત્તર પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

15 June, 2023 08:14 IST | Mumbai | Nirali Kalani
વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

10 April, 2019 03:08 IST
નવસારી: ફોટોઝમાં જુઓ કેવું છે ઐતિહાસિક દાંડી સ્મારક

નવસારી: ફોટોઝમાં જુઓ કેવું છે ઐતિહાસિક દાંડી સ્મારક

30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. બાપુની પુણ્યતિથિના દિવસે ગુજરાતને ઐતિહાસિક દાંડી સત્યાગ્રહના સ્મારકની ભેટ મળવા જઈ રહી છે. ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી ખુલ્લું મૂક્શે તસવીર સૌજન્ય - દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

30 January, 2019 03:14 IST

વિડિઓઝ

મહિલા દિવસ 2025: વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન

મહિલા દિવસ 2025: વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન

મહિલા દિવસ 2025ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નવસારીમાં વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ આ કાર્યક્રમ દરમિયાન 1.1 લાખથી વધુ મહિલાઓને સંબોધિત કરશે. કૃષિ, પશુપાલન અથવા નાના વ્યવસાયો દ્વારા વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરતી સ્વ-સહાય જૂથો (એસએચજી)ની મહિલાઓની પ્રશંસા કરતા કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.  25,000 એસએચજીની 2.5 લાખ મહિલાઓને ટેકો આપવા માટે 450 કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવશે.

08 March, 2025 02:39 IST | Navsari
મહિલા દિવસ પર ગુજરાતમાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી

મહિલા દિવસ પર ગુજરાતમાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી

ગૃહ પ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદી નવસારી જિલ્લામાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં લગભગ 1.50 લાખ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ ચોક્કસપણે પોલીસ ક્ષેત્રે એક નવો સીમાચિહ્નરૂપ બનશે. કાયદો અને વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાપનના તમામ પાસાઓનું સંચાલન મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. લગભગ 2165 મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા PSI, 61 મહિલા PI, 19 મહિલા DySP, પાંચ મહિલા DSP, એક મહિલા IGP અને એક ADGP આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે અને તેને ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક બનાવશે."

06 March, 2025 05:59 IST | Gandhinagar
ટેક્સટાઇલ સેક્ટરને વેગ આપવા માટે વડાપ્રધાન મોદી નવસારીમાંકરશે પીએમ મિત્ર પાર્કનુ

ટેક્સટાઇલ સેક્ટરને વેગ આપવા માટે વડાપ્રધાન મોદી નવસારીમાંકરશે પીએમ મિત્ર પાર્કનુ

વડાપ્રધાનના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબરથી ફેબ્રિકથી ફેશનથી ફોરેનથી પ્રેરિત, ગુજરાત સરકાર ભારત સરકાર તરફથી ઔપચારિક મંજૂરી મેળવ્યા બાદ ગુજરાતના નવસારીમાં PM મિત્ર પાર્કની સ્થાપના કરી રહ્યું છે. ૨૨ મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્રમોદી દ્વારા આ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે .ગુજરાતને ભારતના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય તેના વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને રોકાણ-સહાયક પહેલ માટે પણ જાણીતું છે. ગુજરાત ક્ષેત્રીય વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સુઘડ નીતિઓ ધરાવે છે. ટેક્સટાઇલ સેક્ટરમાં ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી, 2019 હેઠળ વ્યાજ સબસિડી, પાવર ટેરિફમાં રાહત, ટેક્નોલોજી અપગ્રેડેશન અને અન્ય ઘણા પ્રોત્સાહનો આપવામાં આવે છે. "આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 હેઠળ,  ટેક્સટાઇલ સેક્ટરને "થ્રસ્ટ" તરીકે ઓળખવામાં આવ્યું છે જે ઉદ્યોગપતિઓને વધારાના આકર્ષક લાભો પણ પૂરા પાડે છે

19 February, 2024 12:55 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK