Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


National News

લેખ

માયાવતીએ મુકાવી કોરોનાની વૅક્સિન

માયાવતીએ મુકાવી કોરોનાની વૅક્સિન

માયાવતીએ મુકાવી કોરોનાની વૅક્સિન

15 March, 2021 05:20 IST | Lucknow | Agencies
કુશવાહાની પાર્ટીનો જનતા દળ (યુ)માં વિલય

કુશવાહાની પાર્ટીનો જનતા દળ (યુ)માં વિલય

કુશવાહાની પાર્ટીનો જનતા દળ (યુ)માં વિલય

15 March, 2021 04:57 IST | Mumbai | Agencies
શરદ પવારે કરી ભ​વિષ્યવાણી : આસામ સિવાયનાં રાજ્યોમાં બીજેપી નિષ્ફળ જશે

શરદ પવારે કરી ભ​વિષ્યવાણી : આસામ સિવાયનાં રાજ્યોમાં બીજેપી નિષ્ફળ જશે

શરદ પવારે કરી ભ​વિષ્યવાણી : આસામ સિવાયનાં રાજ્યોમાં બીજેપી નિષ્ફળ જશે

15 March, 2021 04:46 IST | Pune | Agencies
ગઈ કાલે કલકત્તામાં રોડ-શો દરમ્યાન સમર્થકો સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી.  પી.ટી.આઇ.

ઘાયલ વાઘણ વધુ ખતરનાક હોય

ઘાયલ વાઘણ વધુ ખતરનાક હોય

15 March, 2021 04:28 IST | Kolkata | Agencies

ફોટા

નાણાકીય વર્ષ ૨૧-’૨૨ના બજેટ વિષે આવો છે નિષ્ણાતોનો મત, વાંચો

નાણાકીય વર્ષ ૨૧-’૨૨ના બજેટ વિષે આવો છે નિષ્ણાતોનો મત, વાંચો

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ‌ે સોમવારે સાંસદમાં નાણાકીય વર્ષ ૨૧-’૨૨નું બજેટ રજુ કર્યું હતું. બજેટ રજુ થયા બાદ નિષ્ણાતોનો આ બાબતે શું મત છે તે જાણીએ...

02 February, 2021 08:18 IST
ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કેન્દ્રીય બજેટ 2021 22 રજૂ કર્યું, બજેટ રજૂ કરતા પહેલા નાણાંમંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. નાણાંમંત્રીએ પરંપરા પ્રમાણે સંસદ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. બજેટ ભાષણ દરમિયાન નાણાંમંત્રી, વડાપ્રધાન અને લોકસભા સ્પીકરના ડ્રેસ ધ્યાન આકર્ષિત કરનારા હતા. આ નેતા પોતાની વેશભૂષા દ્વારા લોકલ ફૉર વોકલને પ્રમોટ કરી રહ્યાં હતા. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ અને એએનઆઇ)

01 February, 2021 01:58 IST
હમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ

હમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ

લૉકડાઉન પછીનો કૉમન સવાલ, વૅક્સિન ક્યારે? બસ, તો આનો જવાબ મળી ગયો ગઈ કાલે. ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કોરોનાને ખલાસ કરવાની શરૂઆત જ્યારથી થઈ એ દિવસ તરીકે લખાશે અને રાઇટલી સો. કોવિડ-19ને કારણે ૧૦ મહિનાનાં જીવન, આરોગ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થચિહ્‍ન અંધકાર સામે ૧૬ જાન્યુઆરી એટલે નવા સૂર્યોદયનો દિવસ. જાણીએ દેશ અને રાજ્યમાં પહેલાં રસી મૂકનાર તેમ જ દેશમાં કોરોના સામેની લડાઈના મુખ્ય સ્ટ્ર‍ૅટેજિસ્ટ એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વૅક્સિનનો ગઈ કાલે ડોઝ મુકાવ્યા પછી શું કહ્યું? (અહેવાલ: રોહિત પરીખ, પ્રકાશ બાંભરોલિયા, ઉર્વી શાહ, બકુલેશ ત્રિવેદી, રશ્મિન શાહ, શૈલેષ નાયક, ઉમેશ દેશપાંડે)

17 January, 2021 11:29 IST
જાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ

જાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ

દેશભરમાં ગઈ કાલે કોવિડ-19 વૅક્સિનેશનની ડ્રાય રન હાથ ધરાયા બાદ આવતા અઠવાડિયે ૧૬ જાન્યુઆરીથી ભારતમાં કોવિડ વૅક્સિન આપવાની શરૂઆત થવાની શક્યતા છે. અસંખ્ય પરિવારો કોરોનામાં સપડાઈને મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ક્યારે અને કેવી રીતે પોતાના સુધી સરકારે માન્યતા આપેલી રસી પહોંચશે એની ઉત્સુકતા છે. લૅબોરેટરીમાંથી નીકળીને વૅક્સિન સરકાર પાસે અને ત્યાંથી દેશભરના જિલ્લાઓમાં કેવી રીતે પહોંચશે એની માહિતી ભારત સરકારે તાજેતરમાં લોકો સમજી શકે એ માટે જાહેર કરી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૅક્સિન વૅક્સિનનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધા બાદ પહેલાં અમુક જિલ્લા અને ગઈ કાલે દેશભરના તમામ જિલ્લામાં વૅક્સિન સામાન્ય લોકો સુધી પહોંચાડવાની ડ્રાય રન હાથ ધરાઈ હતી. (લખાણ: પ્રકાશ બાંભરોલિયા)

10 January, 2021 10:23 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK