Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Narendra Modi Stadium

લેખ

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

14 March, 2021 01:07 IST | Ahmedabad | Agency
સ્પિનર્સ સાથે રમી શકે છે બન્ને ટીમ : ટેસ્ટ સિરીઝમાં માથાકૂટનું કારણ બનેલી પિચ આજે ફ્લૅટ રહેશે

ભારત-ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝનો એક્સાઇટિંગ આરંભ

ભારત-ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝનો એક્સાઇટિંગ આરંભ

12 March, 2021 09:58 IST | Ahmedabad
જોશીલા ખેલાડીઓ: લાંબા સમય બાદ આવતી કાલથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી૨૦ સિરીઝની પહેલી મૅચ રમાશે. ખેલાડીઓ પણ આ મૅચને લઈને ભારે ઉત્સાહિત છે. મૅચ પહેલાં ખેલાડીઓના ફોટોસેશનનાે એક વિડિયો પણ ક્રિકેટ બોર્ડ દ્વારા ઉતારાયો હતો. રિષભ પંત, અક્ષર પટેલ, ઇશાન કિશન, નવદીપ સૈની અને હાર્દિક પંડ્યાનો ફોટો પણ શૅર કરવામાં આવ્યો હતો.

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે આવતી કાલથી ટી20માં જામશે ટક્કર

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે આવતી કાલથી ટી20માં જામશે ટક્કર

11 March, 2021 10:22 IST | Ahmedabad
રોહિત શર્મા

રોહિતના ૧૦૦૦ રન: ડબ્લ્યુટીસીમાં વિક્રમ

રોહિતના ૧૦૦૦ રન: ડબ્લ્યુટીસીમાં વિક્રમ

06 March, 2021 11:18 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા (તમામ તસવીરો: પીટીઆઈ)

Photo: વર્લ્ડ કપનો આખરી મુકાબલો જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા ફેન્સ

ભારતની જર્સી પહરી હજારો ચાહકો રવિવારે વહેલી સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જુઓ તસવીરો!

19 November, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વર્લ્ડ કપ 2023 ફાઇનલ: ભારતીય ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે રવાના

વર્લ્ડ કપ 2023 ફાઇનલ: ભારતીય ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે રવાના

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે રવાના થતી જોવા મળી હતી. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ આજે અમદાવાદમાં યોજાવાની છે અને વર્લ્ડ કપનો ફિવર ભારતમાં છવાઈ ગયો છે.

19 November, 2023 01:21 IST | Ahmedabad
IAF ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એર શો રિહર્સલ કર્યું

IAF ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એર શો રિહર્સલ કર્યું

18 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડબલ્યુસી ફાઈનલની પૂર્વે, ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એક્રોબેટીક ટીમ, જે એર શો કરશે, તેનું રિહર્સલ સત્ર યોજાયું હતું.

18 November, 2023 05:17 IST | Ahmedabad
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ મૅચની તૈયારીઓ પૂરજોશમાં શરૂ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ મૅચની તૈયારીઓ પૂરજોશમાં શરૂ

ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચ 5 ઓક્ટોબરે સ્ટેડિયમમાં રમાનાર છે. ભારત 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે મુકાબલો કરશે. ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ આ સ્ટેડિયમમાં નિર્ધારિત છે.

29 September, 2023 10:54 IST | Ahmedabad
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : PM મોદી અને ઓસ્ટ્રેલિયન PM પહોંચ્યા અમદાવાદ સ્ટેડિયમમાં

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : PM મોદી અને ઓસ્ટ્રેલિયન PM પહોંચ્યા અમદાવાદ સ્ટેડિયમમાં

બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૩ શ્રેણી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 09 માર્ચે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

09 March, 2023 12:55 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK