Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Music Director

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

નાટકના અભિનેતા અને નિર્દેશક સુરેશ રાજડા

થર્ડ બેલ: નાટકમાં ઓતપ્રોત થયા પછી મ્યુઝિક ડિરેક્ટર બનવાનું સપનું છુટી ગયું 

અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ...તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે.

28 November, 2022 05:27 IST | Mumbai | Nirali Kalani
HBD Khayyam: ઉમરાવજાન જેવી ફિ્લ્મોમાં સંગીત આપનાર આ મહારથી વલ્ડ વૉર 2ની આર્મીમાં હતા

HBD Khayyam: ઉમરાવજાન જેવી ફિ્લ્મોમાં સંગીત આપનાર આ મહારથી વલ્ડ વૉર 2ની આર્મીમાં હતા

હિન્દી સિનેમા અને સંગીતની દુનિયાના પ્રખ્યાત સંગીત નિર્દેશક મોહમ્મદ ઝહુર ખૈય્યમનો જન્મ 18 ફેબ્રુઆરીએ આવે છે. સંગીત જગતમાં તેમનો ફાળો અમૂલ્ય છે. જોઇએ તેમની તસવીરો, યાદ કરીએ ઉમરાવજાન જેવા માસ્ટરપીસને સંગીત બક્ષનારા આ મહારથીને... (તસવીરો- મિડ-ડે આર્કાઇવ્ઝ, નિમેશ દવે, યોગેન શાહ)

18 February, 2021 12:14 IST

વિડિઓઝ

Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

પાર્થ ભરત ઠક્કરે (Parth Bharat Thakkar) જ્યારે લૉકડાઉનમાં રસોડામાં જમાવટ કરી ત્યારે શું થયું તે જાણીએ તેમની સાથેની આ ખાસ વાતચીતમાં.

21 December, 2020 11:22 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK