મુંબઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉ્દઘાટન ગુરુવારે કરવામાં આવેલું એ મેટ્રો-2A અને મેટ્રો-7ને ગઈ કાલે મુંબઈગરાઓએ વધાવી લીધી હતી અને પહેલા જ દિવસે આ મેટ્રો શરૂ થવાથી તેમને જે રાહત મળી હતી એની વાતો કરી હતી. ટ્રાફિકથી છુટકારાથી લઈને પૈસા અને સમયની બચત સહિતનાx અનેક કારણોસર આ નવી મેટ્રોએ લોકોના મનમાં હાલ ઘર કરી લીધું છે.
21 January, 2023 07:50 IST | Mumbai | Priti Khuman Thakur