Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Local Train

લેખ

લોકલ ટ્રેન

હાશ! લોકલ ટ્રેનના ટાઇમ હેમખેમ રહેશે

હાશ! લોકલ ટ્રેનના ટાઇમ હેમખેમ રહેશે

12 March, 2021 07:31 IST | Mumbai
૨૦૧૯માં યોજાયેલા ટ્રેન યોગા કૅમ્પેનની ઝલક.

ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે નિમિત્તે લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં આજે સ્પેશ્યલ યોગ

ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે નિમિત્તે લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં આજે સ્પેશ્યલ યોગ

08 March, 2021 09:02 IST | Mumbai | Ruchita Shah
ચોમાસામાં પ્રવાસીઓ લાંબા સમય સુધી ટ્રેનમાં ફસાયેલા હોય ત્યારે આ સંદેશ-વ્યવહાર મહત્ત્વનો સાબિત થશે.

મુંબઈ: હવેથી ટ્રેન કેમ અટકી છે એની માહિતી પળભરમાં મળી જશે

મુંબઈ: હવેથી ટ્રેન કેમ અટકી છે એની માહિતી પળભરમાં મળી જશે

02 March, 2021 08:22 IST | Mumbai | Rajendra Aklekar
આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?

આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?

આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?

27 February, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના તમામ કોચમાં આર્મ્સ સાથે સુરક્ષા-વ્યવસ્થા સંભાળી રહેલી મહિલા આરપીએફ

તમારી સુરક્ષા માટે મેદાનમાં આવી ગઈ યુનિફૉર્મધારી દુર્ગાઓ

તમારી સુરક્ષા માટે મેદાનમાં આવી ગઈ યુનિફૉર્મધારી દુર્ગાઓ

27 February, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

લોકલની સર્વિસ મર્યાદિત કરવાનો સંકેત

લોકલની સર્વિસ મર્યાદિત કરવાનો સંકેત

27 February, 2021 08:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ

રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ

26 February, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ઘણા લોકો માટે ટ્રેનની ઉપલબ્ધતા મોટી રાહત બની છે. તસવીર : આશિષ રાજે

મુંબઈ : 100 ટકા લોકલની સામે 50 ટકા પૅસેન્જર્સ

મુંબઈ : 100 ટકા લોકલની સામે 50 ટકા પૅસેન્જર્સ

24 February, 2021 07:27 IST | Mumbai | Rajendra Aklekar

ફોટા

મલાડમાં નવી લાઇન તરફ સ્થાનાંતરિત પ્લેટફોર્મ નંબર બે પર રવિવારે મુસાફરોની ભીડ જોવા મળી હતી. તસવીરો/સતેજ શિંદે

પશ્ચિમ રેલવેના મલાડમાં નવી લાઇન પર મુંબઈ લોકલ ટ્રેનનું સંચાલન શરૂ, જુઓ તસવીરો

પશ્ચિમ રેલવેએ રવિવારથી મુંબઈના મલાડ સ્ટેશન પર નવા પ્લેટફોર્મ પર લોકલ ટ્રેનનું સંચાલન શરૂ કરી દીધું છે. (તસવીરો- સતેજ શિંદે)

08 September, 2024 06:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘Wear Your White’ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા મુંબઈકર્સ

લોકલ ટ્રેનની અસુવિધાઓ માટે મુંબઈકર્સનો શાંતિપૂર્ણ વિરોધ

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આજે દસ અગ્રણી રેલવે પ્રવાસી સંસ્થાઓ દ્વારા રેલવે સ્ટેશનો પર ‘વૅર યૉર વ્હાઇટ’ (Wear Your White Protest) વિરોધ શરૂ કર્યો છે. સ્ટેશનો પર ભીડ દૂર કરવા, લોકલ ટ્રેનોને પ્રાથમિકતા આપવા અને ઉપનગરીય રેલવે પરિવહન સંસ્થાની સ્થાપનાની માંગ બદલ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એકતાના પ્રદર્શન તરીકે, યુનિયનોએ મુંબઈકરોને ૨૨ ઓગસ્ટના રોજ એટલે કે આજે આંદોલનમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું. આ વિરોધ લોકલ ટ્રેન સેવાઓના સંચાલનને અસર કરશે નહીં.

22 August, 2024 01:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: સતેજ શિંદે અને કરણ નેગાંધી

ટેક્નિકલ ખામીને કારણે બોરીવલી સ્ટેશન પર લોકલ સેવા ખોરવાઈ, પ્રવાસીઓને ભારે હાલાકી

સોમવારે, બોરીવલી સ્ટેશન પર કેબલ કપાઈ જવાને કારણે ઊભી થયેલી ટેક્નિકલ સમસ્યાઓને કારણે મુંબઈમાં પશ્ચિમ રેલવે નેટવર્ક પર લોકલ ટ્રેન સેવાઓ નોંધપાત્ર રીતે ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ઘણા મુસાફરોને વિલંબ અને અસુવિધા થઈ હતી.

03 June, 2024 04:31 IST | Mumbai | Karan Negandhi
આવતા વર્ષે બધા માટે શરૂ થશે લોકલ ટ્રેન? BMC કમિશનરે આપ્યું આશ્વાસન

આવતા વર્ષે બધા માટે શરૂ થશે લોકલ ટ્રેન? BMC કમિશનરે આપ્યું આશ્વાસન

મહારાષ્ટ્ર (Maharashtra)ની વિપક્ષ પાર્ટી સહિત પ્રવાસી સંગઠન દ્વારા વારંવાર ચેતવણી આપ્યા છતાં, મુંબઇની લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેન (Mumbai Local Train)માં હજી પણ સામાન્ય લોકોને પ્રવાસની પરવાનગી આપવામાં આવી નથી. જો કે, લોકલ સેવા ડિસેમ્બર મધ્ય સુધી બધા માટે શરૂ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. જ્યારે બીએમસીના કમિશનર પ્રમાણે, નવા વર્ષમાં બધા માટે લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે.

11 December, 2020 06:26 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK