Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mukesh Ambani

લેખ

એસયૂવી કાર

મુકેશ અંબાણીને તિહાડ જેલમાંથી મોકલવામાં આવી હતી ધમકી

મુકેશ અંબાણીને તિહાડ જેલમાંથી મોકલવામાં આવી હતી ધમકી

12 March, 2021 10:56 IST | Mumbai | Agency
મોહન ડેલકર

એસઆઇટી કરશે સંસદસભ્ય મોહન ડેલકરના મોતની તપાસ

એસઆઇટી કરશે સંસદસભ્ય મોહન ડેલકરના મોતની તપાસ

10 March, 2021 08:43 IST | Mumbai | Agency
દેવેન્દ્ર ફડણવીસ

ફડણવીસે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝેની ધરપકડની કરી માગણી

ફડણવીસે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝેની ધરપકડની કરી માગણી

10 March, 2021 07:16 IST | Mumbai | Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે

NIAને તપાસ સોંપાઈ એ કોઈ ગરબડ તરફ નિર્દેશ કરે છે: ઉદ્ધવ ઠાકરે

NIAને તપાસ સોંપાઈ એ કોઈ ગરબડ તરફ નિર્દેશ કરે છે: ઉદ્ધવ ઠાકરે

09 March, 2021 08:53 IST | Mumbai | Agency

ફોટા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ગુજરાતના જામનગર સ્થિત રિફાઈનરી જે વિશ્વની સૌથી મોટી રિફાઈનરીમાં મોખરે છે તેને ઑપરેશનલ થયાને 25 વર્ષ થઈ ગયા છે.

જામનગર રિલાયન્સ રિફાઈનરીનાં 25 વર્ષ પૂર્ણ, જુઓ મુકેશ અંબાણીની પિતા સાથેની તસવીરો

જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિફાઈનરીમાં કરવામાં આવેલું ઈન્વેસ્ટમેન્ટ કોઈ એક લોકેશન પર ભારતમાં કોઈ ખાનગી કંપની તરફથી કરવામાં આવેલું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ છે. મુકેશ અંબાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોવા માટે ક્લિક કરો અહીં...

30 December, 2024 06:37 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી, તેમના બન્ને દીકરા અનંત અને આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા શ્લોકા અંબાણી

Maharashtra વિધાનસભા ચૂંટણી 2024: અંબાણી પરિવારે મુંબઈમાં કર્યું મતદાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્રો અનંત અંબાણી અને આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે બુધવારે દક્ષિણ મુંબઈમાં મતદાન કરવા માટે મતદાન મથક પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. (તસવીરો- શાદાબ ખાન)

20 November, 2024 04:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણીની તસવીરોનો કૉલાજ (સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

અનંત અંબાણીના જન્મદિવસે તેમના વિશે જાણવા જેવી 10 અગત્યની વાતો

Anant Ambani Birthday: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 10 એપ્રિલ, બુધવારે 29 વર્ષના થઈ રહ્યા છે. જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે અનેક હસ્તીઓ ગુજરાતના જામનગર જઈ રહી છે. તેમના જન્મદિવસના થોડાક દિવસો પહેલા, તેઓ અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટને કડક સુરક્ષા વચ્ચે દુબઈના બે મોલમાં ખરીદી કરતા જોવામાં આવ્યા હતા, જેમાં 20 કારનો કાફલો સામેલ હતો.

09 April, 2024 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણબીર કપૂર અને મુકેશ અંબાણીની તસવીરોનો કૉલાજ

મુકેશ અંબાણીને પોતાના આદર્શ માને છે રણબીર કપૂર, એનિમલ સ્ટારને મળી હતી આ સલાહ

Ranbir Kapoor Idol: બૉલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું. ફિલ્મ `એનિમલ`ની સફળતાએ રણબીર કપૂરને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધા છે. તાજેતરમાં જ એક એવૉર્ડ શૉમાં રણબીરે પોતાના જીવનના ત્રણ મજબૂત સ્તંભ વિશે વાત કરી હતી. આની સાથે જ તે જીવનમાં કોને પોતાના આદર્શ માને છે અને તેમની પાસેથી રણબીરને શું સલાહ મળી, આ વિશે પણ અભિનેતાએ વાત કરી છે તો જાણો શું કહ્યું?

17 February, 2024 09:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુકેશ અંબાણીએ પરિવાર સાથે મહાકુંભમાં હાજરી આપી, ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું

મુકેશ અંબાણીએ પરિવાર સાથે મહાકુંભમાં હાજરી આપી, ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે 11 ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થાનનું હિન્દુ ધર્મમાં ઊંડું આધ્યાત્મિક મહત્વ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ આદરણીય સ્થળ પર દૈવી આશીર્વાદ મેળવવા માટે તેમની મુલાકાત ધાર્મિક યાત્રાનો એક ભાગ હતી.

12 February, 2025 06:43 IST | Prayagraj
મહારાષ્ટ્ર ચૂંટણી 2024: મુકેશ અંબાણી અને પરિવારે મુંબઈમાં મતદાન કર્યું

મહારાષ્ટ્ર ચૂંટણી 2024: મુકેશ અંબાણી અને પરિવારે મુંબઈમાં મતદાન કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મુંબઈમાં મતદાન કરીને ભાગ લીધો હતો. અંબાણી પરિવાર મતદાન મથક પર વહેલો પહોંચતો જોવા મળ્યો હતો, જે નાગરિકોને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. તેમની હાજરીએ નાગરિક સહભાગિતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને જાહેર જનતા માટે ઉદાહરણ સ્થાપિત કરવામાં પ્રભાવશાળી વ્યક્તિઓની ભૂમિકા પર ભાર મૂક્યો.

20 November, 2024 05:44 IST | Mumbai
મુકેશ અંબાણીએ વડાપ્રધાન મોદીને “ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ” ગણાવ્યા

મુકેશ અંબાણીએ વડાપ્રધાન મોદીને “ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ” ગણાવ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 10મી જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર માટેના વિઝનની પ્રશંસા કરી અને તેમને “ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન” ગણાવ્યા. તેમણે કહ્યું, “હું ગેટવે ઓફ ઈન્ડિયાના શહેરથી આધુનિક ભારતના વિકાસના પ્રવેશદ્વાર - ગુજરાતમાં આવ્યો છું. હું ગર્વી ગુજરાતી છું... જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. આ પરિવર્તન કેવી રીતે થયું? એક નેતાને કારણે, જે આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે -વડાપ્રધાન મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ.

11 January, 2024 12:24 IST | Ahmedabad
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

મુકેશ અંબાણી હમણાં જ દુનિયાના સૌથી વધુ અમીર 15 લોકોની યાદીમાં હતા. તેમને નેટ વર્થ 54 બિલીયન યૂએસ ડૉલર કરતા પણ વધારે છે. એ તો તમામ લોકો જાણે છે કે મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલ એકદમ રોયલ અને એલિગન્ટ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા, રોયલ બકિંગહામ પેલેસ પછીનું સૌથી મોંઘું ઘરે છે. જુઓ આવી જ કેટલીક કિંમતી વસ્તુઓ જે મુકેશ અંબાણી પાસે છે.

21 April, 2019 05:09 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK