Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ms Dhoni

લેખ

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ કરી ધોનીના અણગમતા રેકૉર્ડની બરાબરી

વિરાટ કોહલીએ કરી ધોનીના અણગમતા રેકૉર્ડની બરાબરી

06 March, 2021 11:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મકલ તસવીર

એક્ટર સંદીપ નાહરે કર્યું સુસાઈડ, MS Dhoni અને કેસરીમાં દેખાયા હતા

એક્ટર સંદીપ નાહરે કર્યું સુસાઈડ, MS Dhoni અને કેસરીમાં દેખાયા હતા

16 February, 2021 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો

Viral Video:MS ધોની વૃદ્ધ મહિલા ફૅને આપી સલાહ,દીકરાનું નામ 'રોશન' રાખજે

Viral Video:MS ધોની વૃદ્ધ મહિલા ફૅને આપી સલાહ,દીકરાનું નામ 'રોશન' રાખજે

24 January, 2021 05:14 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

22 January, 2021 03:02 IST | New Delhi | Agencies

ફોટા

તસવીરઃ iplt20.com

IPL 2024: લખનઉન રંગાયું ધોનીના રંગમાં, સ્ટેડિયમમાં દેખાયો યેલો જર્સી ફીવર

ગઈ કાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) માં વર્તમાન સિઝન (IPL 2024) માં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે લખનઉના હૉમ ગ્રાઉન્ડ એકાના સ્પોર્ટ્સ સિટી (Ekana Sports City) માં રમાઈ હતી. ગઈકાલે મેચમાં એકાના ગ્રાઉન્ડમાં જે દ્રશ્યો જોવા મળ્યાં હતા તે જોઈને લાગતું હતું કે આ ગ્રાઉન્ડ લખનઉનું નહીં થાલા એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીનું છે. (તસવીરોઃ iplt20.com)

20 April, 2024 11:15 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે પહોંચેલા મહેમાનો

Jamnagar Pre-Wedding: મોંઘેરા મહેમાનોથી છલકાયું જામનગર, જુઓ ફોટોઝ

Jamnagar Pre-Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમ જ રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. ન માત્ર બૉલીવુડ જગત પરંતુ ખેલ જગત, બિઝનેસ જગત સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો જામનગરમાં ઊતરી રહ્યાં છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓએ જોરદાર ધૂમ પકડી છે. આજે પહેલા જ દિવસે ઇવેન્ટ માટે જોરદાર સજાવટ કરવામાં આવી છે. રાશિદ ખાન, ઈશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, અનુ મલિક સહિતના અનેક સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. એક પછી એક મહેમાનો જામનગર આવી રહ્યા છે.

01 March, 2024 02:44 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્મા, એમએસ ધોની, વિરાટ કોહલી

T20Iમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટન છે રોહિત શર્મા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી20 મૅચ સિરીઝની ચાલી રહી છે. જેમાંથી બે મેચમાં જીત મેળવીને ભારતે સિરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ હિટ મેન રોહિત શર્મા કરે છે. શું તમે જાણો છો કે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટન છે. આ યાદીમાં અન્ય ભારતીય ક્રિકેટ પ્લેયર્સના નામ પણ સામેલ છે. આવો જોઈએ ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટનની યાદીમાં કોનું કોનું નામ છે. (તસવીરો : પીટીઆઇ, એએફપી, ફાઇલ તસવીર)

16 January, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૅપ્ટન કૂલ એમ એસ ધોની

કૅપ્ટન કૂલને કલકત્તાની ફેરવેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની ધમાકેદાર સિઝન ૧૬ (16th Season) ચાલી રહી છે. રવિવારે કલકત્તા (Kolkata)ના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) મેદાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની મેચ દરમિયાન એક જુદો જ નજારો જોવા મળ્યો. હૉમ ગ્રાઉન્ડ ભલે કેકેઆર (KKR)નું હતું પણ દબદબો મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જોવા મળ્યો હતો. આ ધોનીની છેલ્લી આઇપીએલ હોવાની અફવાઓ વચ્ચે મેદાનના પ્રેક્ષકોએ કૅપ્ટન કૂલને નોખા અંદાજમાં ફેરવેલ આપી હતી. આવો જોઈએ તસવીરોમાં…. (તસવીરો : તી.  પી.ટી.આઇ., એ.એફ.પી., iplt20.com, ટ્વિટર)

25 April, 2023 12:06 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અંબાણી વેડિંગમાં નિક-પ્રિયંકા, હાર્દિક પંડ્યા, રજનીકાંત

અંબાણી વેડિંગમાં નિક-પ્રિયંકા, હાર્દિક પંડ્યા, રજનીકાંત

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનાં લગ્ન એક સ્ટાર-સ્ટડેડ રહ્યા છે, જેમાં ફિલ્મ, રમતગમત અને રાજકારણની દુનિયાની હસ્તીઓ સામેલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમની આકર્ષક હાજરી, જ્યારે કૃતિ સેનન સુંદર લહેંગામાં ચમકી. સ્પોર્ટ્સ આઇકન્સ હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીએ ઇવેન્ટમાં એથ્લેટિક અટ્રેક્શનનો સ્પર્શ ઉમેર્ય. દિશા પટણી અને કરણ જોહર ભવ્ય પોશાકમાં છવાઈ ગયા. ઓરીએ આ ભવ્ય લગ્નમાં મહેમાનોની સીરિઝમાં યોગદાન આપતા ફેશનેબલ એન્ટ્રી પણ લીધી.

12 July, 2024 07:56 IST | Mumbai
લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કોઃ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કોઃ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન ચાલી રહ્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું હતું. દરમિયાન, જ્યારે એમએસડીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે ભારતના ચૂંટણી પંચે ધોનીની પ્રશંસા કરી અને ટ્વીટ કર્યું "થાલા ફૉર અ રીઝન".

25 May, 2024 05:18 IST | Ranchi
BCCIએ એમએસ ધોનીની 7 નંબરની જર્સી નિવૃત્ત કરી

BCCIએ એમએસ ધોનીની 7 નંબરની જર્સી નિવૃત્ત કરી

ભારતમાં ક્રિકેટમાં ક્રિકેટર એમએસ ધોનીના યોગદાનને સન્માનિત કરવાના પગલામાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI)એ રમતવીરની આઇકોનિક નંબર 7 જર્સીને રિટાયર કરી છે.

16 December, 2023 11:34 IST | Mumbai
IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પછી, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ 30 મેના રોજ 5 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાતના અમદાવાદમાં આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોના મહાસાગરોએ ઉત્સાહ વધાર્યો. ઘણાં લોકોએ મોટી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી.

30 May, 2023 03:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK