ગઈકાલથી અમદાવાદ (Ahmedabad Cricket Match)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ ભારત અને ઍસ્ટ્રેલિયા વચ્ચે શરુ થઈ ગઈ છે. આ મેચના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)સાથે ઓસ્ટ્રેલિયા (Australia)ના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ (Anthony Albanese)સ્ટેડિયમમાં હાજરી આપી હતી.
(તસવીરો : જનક પટેલ, પી.ટી.આઇ.)
10 March, 2023 04:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent