Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Mira Rajput

લેખ

મીરા રાજપૂત

લૉકડાઉનમાં બાળકો એવી લાઇફ જીવે છે જેની તેમને કલ્પનાય નહોતી:મીરા રાજપૂત

લૉકડાઉનમાં બાળકો એવી લાઇફ જીવે છે જેની તેમને કલ્પનાય નહોતી:મીરા રાજપૂત

03 May, 2020 06:30 IST | Mumbai Desk | Agencies
પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં મીરા રાજપૂત અને શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

07 March, 2020 01:40 IST | Mumbai
નેહા ધુપિયા

પ્રેગાથૉનમાં ફિટનેસ અને સેલ્ફ લવ પર ભાર મૂક્યો નેહા ધુપિયાએ

પ્રેગાથૉનમાં ફિટનેસ અને સેલ્ફ લવ પર ભાર મૂક્યો નેહા ધુપિયાએ

24 February, 2020 01:08 IST | Mumbai
નેહા ધુપિયા

પ્રેગાથૉનમાં ફિટનેસ અને સેલ્ફ લવ પર ભાર મૂક્યો નેહા ધુપિયાએ

પ્રેગાથૉનમાં ફિટનેસ અને સેલ્ફ લવ પર ભાર મૂક્યો નેહા ધુપિયાએ

24 February, 2020 01:08 IST | Mumbai

ફોટા

શાહિદ સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી મીરાએ, અહીં જાણો કારણ

શાહિદ સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી મીરાએ, અહીં જાણો કારણ

બોલીવુડમાં પોતાની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહેતી મીરા રાજપૂતનો આજે જન્મદિવસ છે ત્યારે જાણીએ તેના વિશેની કેટલીક અજાણી વાતો...

07 September, 2020 01:56 IST
મુંબઈમાં વરસાદ વચ્ચે પણ નથી અટક્યું આ બોલીવુડ સ્ટાર્સનું રૂટિન

મુંબઈમાં વરસાદ વચ્ચે પણ નથી અટક્યું આ બોલીવુડ સ્ટાર્સનું રૂટિન

શનાયા કપૂર, ઇલિયાના ડિ ક્રૂઝ, મીરા રાજપૂત કપૂર, લારા દત્તા, ઇશાન ખટ્ટર, માધુરી દીક્ષિતહસબન્ડ શ્રીરામ નેને સાથે મુંબઈમાં જોવા મળ્યા. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય યોગેન શાહ)

09 September, 2019 02:37 IST
Misha Kapoor:શાહિદ કપૂરની દિકરીના ફોટોઝ જોઈને તમને આવશે વ્હાલ

Misha Kapoor:શાહિદ કપૂરની દિકરીના ફોટોઝ જોઈને તમને આવશે વ્હાલ

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દિકરી મિશાનો આજે જન્મ દિવસ છે. ત્યારે જોઈએ મિશાના પરિવાર સાથેના કેટલાક ક્યૂટ ફોટોઝ. જેને જોઈને તમને એ પરાણે વહાલી લાગશે. (All photos/Mira Rajput Kapoor and Shahid Kapoor's official Instagram account)  

26 August, 2019 04:26 IST
શાહિદ કપૂર-મીરા રાજપુત ઉર્ફે ‘સમીરા’ની અનોખી લવ સ્ટોરી

શાહિદ કપૂર-મીરા રાજપુત ઉર્ફે ‘સમીરા’ની અનોખી લવ સ્ટોરી

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુત કે જેણે શાહિદ સાથે 4 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. મીરા શાહિદ કરતા 14 વર્ષ નાની છે. શાહિદ કપૂર સાથે લગ્ન પહેલા મીરા એક સામાન્ય છોકરી હતી. જે લગ્ન પછી ફેશન સ્ટાર બની ગઈ છે. શાહિદ અને મીરાની જોડી સમીરાના નામથી ઓળખાય છે. જુઓ શાહિદ અને મીરાની અનોખી લવસ્ટોરીનું ફ્લેશબેક

08 July, 2019 06:54 IST

વિડિઓઝ

NMACC ખાતેના ‘માટિલ્ડા ધ મ્યુઝિકલ’ પ્રીમિયરમાં અનેક સેલિબ્રિટીઝની હાજરી

NMACC ખાતેના ‘માટિલ્ડા ધ મ્યુઝિકલ’ પ્રીમિયરમાં અનેક સેલિબ્રિટીઝની હાજરી

‘માટિલ્ડા: ધ મ્યુઝિકલ’ની 16મી મેના રોજ ભારતમાં અદભૂત શરૂઆત થઈ હતી. આ મ્યુઝિક પ્રીમિયરમાં રાશા થડાની, શનાયા કપૂર અને મીરા રાજપૂત જેવી અનેક સેલિબ્રિટીઝે પણ હાજરી આપી હતી. ગુરુવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.

17 May, 2024 06:41 IST | Mumbai
મીરા રાજપૂત સાથેના લગ્નજીવન વિશે ખુલાસો કર્યો શાહિદ કપૂરે

મીરા રાજપૂત સાથેના લગ્નજીવન વિશે ખુલાસો કર્યો શાહિદ કપૂરે

શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત સાથેના તેમના લગ્ન વિશે નિખાલસતાથી ખુલાસો કર્યો હતો. ગોઠવાયેલા લગ્નો પ્રત્યેની તેમની પ્રારંભિક શંકાને છતી કરી હતી. એક અભિનેતા તરીકે કપૂર માનતો હતો કે પ્રેમ લગ્નનો પાયો હોવો જોઈએ. જો કે જ્યારે તે મીરાને મળ્યો ત્યારે તેણે પરિવર્તનશીલ તબક્કાનો અનુભવ કર્યો. તે તેના સાસરિયાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને કોવિડનો સમયગાળો તેમની સાથે વિતાવ્યો હતો. મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપે છે. કપૂર સ્વીકારે છે કે બહારના વ્યક્તિ સાથે લગ્ન કરવાથી તેમના પરિવારના ઘણા સભ્યો તેમના દૂરના સંબંધોને જોતા હોય છે. તેમ છતા તે હકારાત્મક વલણ સાથે તેને સ્વીકારે છે. મીરા નાની હોવા છતાં તેણે ખુલ્લા મનથી તેમના સંબંધોનો સ્વીકાર કર્યો અને તેના સ્ટારડમથી અપ્રભાવિત એક સામાન્ય વ્યક્તિ તરીકે તેની સાથે વ્યવહાર કર્યો. કપૂર અવિશ્વસનીય રીતે ભાગ્યશાળી માને છે કે સાસરિયાં છે જેઓ તેમના સેલિબ્રિટી સ્ટેટસથી આગળ જુએ છે. રોગચાળા દરમિયાન તેણે પંજાબમાં તેમની સાથે વિસ્તૃત સમયગાળો વિતાવ્યો હતો. સાથે વિતાવેલા સમયની પ્રશંસા કરી હતી.

08 July, 2023 06:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK