Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mind

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

સ્વાસ્થ્યાસનના સાડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: તનથી લઈને મન સુધી બન્નેને મજબૂત બનાવે છે આ 12 સ્ટેપ્સનો સંપૂર્ણ યોગ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું યોગાસનો પૈકીનું સૌથી સર્વશ્રેષ્ઠ આસન ગણાતું ‘સૂર્ય નમસ્કાર’. આ આસન તો સર્વશ્રેષ્ઠ છે જ, તેમ જ આ એક જ આસન કરવાથી સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પણ મળે છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ બને છે અને તેજસ્વીપણું વધે છે. આ આસન મન અને શરીર બન્નેને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

28 February, 2025 07:06 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના ૨૫માં એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: શરીરનાં તમામ ચક્રોને જાગૃત કરશે યોગ મુદ્રાસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘યોગ મુદ્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

05 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshi
સ્વાસ્થ્યાસનના સોળમાં એપિસોડમાં યોગ નિર્દેશક અમિષા પંચાલ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: તન અને મન બન્નેની શક્તિને વધારવામાં મદદરૂપ છે ચક્રાસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન’ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ચક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે.

03 October, 2024 11:00 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના છઠ્ઠા એપિસોડમાં યોગ નિર્દેશક વનિતા ભાનુશાલી (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: એકાગ્રતા વધારવી છે? તો દરરોજ કરજો ‘વૃક્ષાસન’, જાણી લો અન્ય ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘વૃક્ષાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

25 July, 2024 01:15 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

આયુષી ખુરાના એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની ભૂમિકા ભજવવા વિષે ખુલીને વાત કરે છે

આયુષી ખુરાના એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની ભૂમિકા ભજવવા વિષે ખુલીને વાત કરે છે

આ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, આયુષી ખુરાનાએ જાને અંજાને મિલે હમમાં એક ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર તરીકેની તેણીની ભૂમિકાની તૈયારીની તેણીની સફર શેર કરી છે. પ્રતિભાશાળી અભિનેતા બહુમુખી કલાકાર બનવાની તેણીની ઇચ્છા વિશે ખુલે છે, તે કેવી રીતે ટીકાને હેન્ડલ કરે છે અને શા માટે TRP રેટિંગ તેના અભિનય પ્રત્યેના અભિગમને અસર કરતી નથી. મનોરંજન ઉદ્યોગમાં સંતુલિત કાર્ય અને સ્વ-વૃદ્ધિ પર તેણીની વાતચીત જુઓ!

27 November, 2024 01:29 IST | Mumbai
ભારતીય મતદાતાની બદલાતી માનસિકતાના મુખ્ય કારણો કયા?

ભારતીય મતદાતાની બદલાતી માનસિકતાના મુખ્ય કારણો કયા?

અપણો દેશ ભારત વિશ્વની સૌથી મોટી અને કોમ્પ્લેક્સ લોકશાહી છે. સત્તાના આ સર્કસમાં નેતાઓ પોતાને રિંગ માસ્ટર સમજે છે અને જનતા/વૉટર્સને પ્રેક્ષકો. પણ જો આ પ્રેક્ષકો ઈચ્છે તો રાતોરાત ખેલ બદલી શકે છે. સ્વાતંત્ર્ય મળ્યા બાદ આપણાં દેશમાં ઘણું બદલાયું છે, પણ જો કોઈ તટસ્થ રહ્યું હોય તો એે છે આપના દેશના વૉટર્સ. આજના આ વીડિયોમાં આપણે સમજીશું ભારતીય મતદાતાની માનસિકતા, માનસિકતામાં બદલાવ અને અન્ય એવા ઘણા મુદ્દા જે લોકસભા ચૂંટણીઓને હંમેશાં રસપ્રદ બનાવે છે. કમિટેડ વોટર vs ફ્લોટિંગ વોટર, તેમજ સ્વિંગ વોટિંગ જેવા વિવધ ઘટકો વિશે જાણવા અને સમજવા માટે જુઓ આખો વીડિયો.

10 May, 2024 07:31 IST | New Delhi
જાણો એક્સપર્ટ પાસેથી કે Covid-19ની મન પર શું અસર થાય છે

જાણો એક્સપર્ટ પાસેથી કે Covid-19ની મન પર શું અસર થાય છે

કોરોનાવાઇરસનું સંક્રમણ માણસ પર અનેક પ્રકારની અસર કરે છે. આ વાઇરસની મન પર શું અસર થાય છે અને તે માટે શું થઇ શકે તે જાણીએ એક્સપર્ટ પાસેથી. 

07 May, 2021 01:45 IST | Mumbai
મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

ઉંઘ નથી આવતી? લૉકડાઉનનો ગુસ્સો છે? છૂટકારો મેળવવો છે? હતાશા અનુભવાય છે? આ બધા સવાલોને જવાબ જો હા હોય તો આ વીડિયો ઇન્ટરવ્યૂ તમારે ખાસ જોવો જ જોઇએ. શા માટે શરીર અને મનનું સંતુલન કરવું જોઇએ એ કદાચ આપણને ખબર છે પણ કેવી રીતે કરવું જોઇએ એ જો શીખવું હોય તો પ્રતિષ્ઠિત ડૉક્ટર મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમની આ વિશેષ વાતચીત તમારે જોવી જ જોઇએ.

09 June, 2020 09:59 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK