મંગળવારે બૉલિવૂડ કલાકારો અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં સ્ટાર-સ્ટડેડ હતું, જેમાં અનેક હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. રિચા અને અલી મુંબઈની એક ખાનગી હોટેલમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પ્રસંગે મનોજ બાજપેયી, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, કલ્કી કોચલીન, એશા ગુપ્તા, તબ્બુ અને વિશાલ ભારદ્વાજ સહિતના સ્ટાર્સ સામેલ થયા હતા. (તમામ તસવીરો/ યોગેન શાહ)
07 October, 2022 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent