ડૂ નૉટ ડિસ્ટર્બની સીઝન 2માં દર્શકોને વધુ એક્સાઇટિંગ ડ્રામા જોવા મળશે
21 December, 2020 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમલ્હાર ઠાકર - માનસી પારેખની વેબસીરિઝ ડુ નોટ ડિસ્ટર્બ-2નું ટ્રેલર લૉન્ચ
18 December, 2020 01:56 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentકમલેશ મોતાની એક્ઝિટ અંગે સોશ્યલ મીડિયા પર કલાકારોએ વ્યક્ત કર્યો શોક
06 October, 2020 05:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentદિગ્દર્શક વિરલ શાહ આવી રહ્યાં છે 'ગોળકેરી 2' લઈને
25 September, 2020 10:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુજરાતી ફિલ્મ 'ગોળકેરી'નું IFFA 2020માં સ્ક્રિનિંગ થશે
26 August, 2020 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆ એક ગીતમાં જોવા મળ્યા અનેક ગુજરાતી સિતારા, જાણો કોણ કોણ છે...
16 August, 2020 05:45 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentમલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ 'ઘૂંઆધાર' 2021માં વૈશ્ચિક સ્તરે રિલીઝ થશે
04 July, 2020 09:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમલ્હાર ઠાકરના જન્મદિવસે ફૅન્સ માટે વધુ એક ભેટ: 'સારા ભાઈ'નું ટીઝર લૉન્ચ
28 June, 2020 07:55 IST | Mumbai | Rachana Joshiગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ વર્ષે એટલે કે વર્ષ 2024માં આ સિતારાઓએ મંગળફેરા ફરીને પોતાના જીવનસાથીઓને સપ્તપદીનાં વચનો આપ્યા છે. પોતાના મનનાં માણીગર સાથે મંગલ પરિણયમાં બંધયા છે. જુઓ કોણે ક્યારે અને કોની સાથે કર્યા લગ્ન.
31 December, 2024 04:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentમલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 26 નવેમ્બરે લગ્ન કર્યા બાદ એક યુગલ તરીકે પોતાના જીવનની શરૂઆત કરી છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં ઢોલિવૂડના અનેક સેલેબસે હાજરી આપી હતી, તેમ જ ગઇકાલે મજાની વેડિંગ (MaJa NI Wedding) નું રિસેપ્શન યોજાયું હતું, જેમાં પણ મલ્હાર અને પૂજાના પરિવાર, ગુજરાતી ફિલ્મ જગતના અનેક કલાકારો સહિત સેલેબસે પણ હાજરી આપી હતી. MaJa NI Wedding બાદ રિસેપ્શનની તસવીરો સામે આપી છે જેમાં અનેક સેલેબ્સ, પરિવાર અને મિત્રો ન્યૂલી વેડ્સ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મલ્હાર અને પૂજાના વેડિંગ રિસેપ્શનની તસવીરો અનેક સેલેબ્સે પોસ્ટ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
28 November, 2024 08:15 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentઢોલિવૂડ ફિલ્મોની પ્રખ્યાત ઍક્ટર બેલડી મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ આજે 26 મી નવેમ્બરે લગ્નગાંઠ બાંધી છે. આજે અભિનેતા મલ્હાર ઠાકરની બેચલર લાઈફનો છેલ્લો દિવસ હતો અને તે હવે અભિનેત્રી પૂજા જોષી સાથે તેના સુખી લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતાં ન્યૂલીવેડ્સ કપલે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તો ચાલી જાણીએ કે કેવા રહ્યા મજાની સુપરહિટ જોડી પૂજા અને મલ્હારના લગ્ન. (તસવીર: સોશિયલ મીડિયા)
26 November, 2024 08:30 IST | Ahmedabad | Viren Chhayaફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા અભિનેતા મલ્હાર ઠાકર ફૂડ પ્રેમી છે એ તેમના દરેક ફેન્સને ખબર છે. ફૂડ માટે અભિનેતા કેટલી ગદ સુધી જઈ શકે તે ખરેખર જાણવું રોમાંચક છે. ચાલો જાણીએ શું કહે છે મલ્હાર ઠાકર…
11 May, 2024 11:00 IST | Mumbai | Rachana Joshiછેલ્લા બે દિવસથી ફિલ્મફેર એવોર્ડ 2024 ખુબ જ ચર્ચામાં છે. એમાંય ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં બૉલિવૂડનો ફેમસ એવોર્ડ સમારોહ યોજાયો હતો. કરણ જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિતની મોટી મોટી હસ્તીઓનો જમાવડો ગિફ્ટ સીટી ખાતે જોવા મળ્યો હતો. ત્યારે આ તકે ઢોલીવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એવોર્ડ સમારોહમાં સામેલ થયા હતાં. મલ્હારથી લઈ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ સહિતના કલાકારોએ રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી કરી હતી.
29 January, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમલ્હાર ઠાકર (Malhar Thakar)ની ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ (Gajab Thai Gayo!)માં દમદાર પર્ફોમન્સ દ્વારા લોકોના દિલમાં વસનાર ગુજરાતી અભિનેત્રી પૂજા ઝવેરી (Pooja Jhaveri)એ તાજેતરમાં તેના મનના માણીગર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. ગુજરાતી, કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી પૂજા ઝવેરીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા #justmarried થયા હોવાનું જણાવ્યું છે. સાથે જ લગ્નની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
14 December, 2023 01:15 IST | Mumbai | Rachana Joshiફિલ્મ નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ `ત્રણ એક્કા` લાવી રહ્યા છે. આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સહિત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, ઇશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું ગીત આજે જોરશોરથી લૉન્ચ કરવામાં આવ્યું છે જુઓ તસવીરો...
27 July, 2023 08:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મોના એવા સ્ટાર છે જેમને ડિસ્ક્રાઇબ કરવા માટે કહેવાય છે કે તે ગુજરાતી ફિલ્મોનાં સલમાન ખાન છે, એ ફિલ્મમાં હોય અને ફિલ્મ હિટ ના હોય એવું બને જ નહીં. ચાલો જરા નજર કરીએ કે માળું આ મલ્હાર ઠાકરમાં એવું છે શું?ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવા આ મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ છે. ત્યારે આવો જોઈએ તેની ક્યુટ અને ચાર્મિંગ તસવીરો... (તસવીરો: મલ્હાર ઠાકરનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
21 July, 2023 12:10 IST | Mumbai | Chirantana Bhattમલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમની ફિલ્મ `લગન સ્પેશિયલ` વિશે ચર્ચા કરી. તેઓએ લગ્નને લઈને દિલથી વિચારો શૅર કર્યા હતા. આ સાથે જ તેઓ તેમના જીવનસાથીમાં શું શોધી રહ્યા છે તે વિશે પણ ખુલાસા સાથે વાત કરી હતી. કલાકારોએ શું ક્યારેય અન્ય કોઈના લગ્ન પ્રસંગમાં ધમાલ કરી છે? એ વિષે જાણવા તમારે રસપ્રદ ઇંટરવ્યૂ માણવો રહ્યો., ફિલ્મ વિશે ચર્ચા કરતી વખતે મલ્હાર ફક્ત એટલું જ કહે છે કે જો કોઈપણ વ્યક્તિ ફિલ્મને ક્રિટિક નજરથી જોવા માંગે છે, તો તેણે તેવું ન્ કરવું જોઈએ કારણ કે આ ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે દર્શકોનું મનોરંજન કરવું
13 February, 2024 01:22 IST | Mumbaiઢોલીવુડ અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશીને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ કેવા જીવનસાથી ઇચ્છે છે? બંનેએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. જુઓ શું કહેવું છે બંને એક્ટર્સનું.
28 June, 2023 09:29 IST | Mumbaiઓમ મંગલમ સિંગલમ(Aum Manglam Singlem)ના એક્ટર્સ મલ્હાર ઠાકર (Malhar Thakar), આરોહી પટેલ (Aarohi Patel), તત્સત મુન્શી (Tatsat Munshi) અને ભામીની ગાંધીએ (Bhamini Oza Gandhi)જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરી ત્યારે જાહેર કર્યું શું છે તેમના આઇડિયલ ડેટનો આઇડિયા. આ ફિલ્મમાં કામ કરવાના અનુભવથી માંડીને પોતાના પાત્રને રિયલ લાઇફમાં મળે તો શું કહેશે એ સિક્રેટ્સ પણ રિવીલ કર્યાં. જુઓ મુલાકાત.
18 November, 2022 03:40 IST | Mumbaiમલ્હાર ઠાકરને પ્રેમ કરનારાઓની કોઇ સીમા નથી પણ મલ્હાર ઠાકરના પરિણીતી ચોપરા માટેના પ્રેમની પણ કોઇ હદ નથી. મલ્હાર ઠાકરના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે પરિણીતી ચોપરાની વિનંતી કરીને મંગાવ્યું ખાસ બર્થ ડે વિશ - જાણો પરિણીતીએ મલ્હાર ઠાકરને શું કહ્યું?
14 July, 2022 02:56 IST | Mumbaiપૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...
25 January, 2021 02:23 IST |વિરલ શાહ (Viral Shah), દિગ્દર્શક પણ છે અને લેખક પણ, વળી બાળકલાકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં શૅર કરે છે તેઓ પોતાની જર્ની, કોન્ફ્લિક્ટ અને શા માટે તેમને ગમે છે લાઇટ હાર્ટેડ ફિલ્મો બનાવવાનું.
08 December, 2020 10:42 IST |મલ્હાર ઠાકર (Malhar Thakar) એટલે ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેણે શૅર કર્યું કે ક્યારેક તેને સુપરસ્ટાર હોવાનો થાક પણ લાગે છે અને કઇ બાબતો તેને નથી પસંદ. તેની લાઇફની બાબતો સિક્રેટ રાખવામાં માનતો બોલકો મલ્હાર ઘણી મજાની વાતો શૅર કરે છે. આ ઇન્ટરવ્યુ જોવાનું ચુકશો નહીં.
07 October, 2020 01:09 IST |કોરના વાઇરસનાં કહરમાં ગુજરાતી સેલબ્રિટીઝ પોતાના ચાહકોને કહેવા માગે છે કે શા માટે જરૂરી છે સાવચેતી, તેઓ જણાવી રહ્યા છે પોતાના વિચાર અત્યારની પરિસ્થિતિ અંગે.
18 March, 2020 06:57 IST |ADVERTISEMENT