Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Malaika Arora

લેખ

કરીના કપૂર ખાન ગર્લ્સ-ગૅન્ગ સાથે

પોતાની ગર્લ્સ-ગૅન્ગમાં કરિશ્માને મિસ કરી રહી છે કરીના કપૂર ખાન

પોતાની ગર્લ્સ-ગૅન્ગમાં કરિશ્માને મિસ કરી રહી છે કરીના કપૂર ખાન

10 January, 2021 05:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ

અર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ

અર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ

04 January, 2021 06:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય - જાગરણ

Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા

Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા

30 December, 2020 03:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઇકા અરોરા સાથે જેઠાલાલે કર્યો અફલાતૂન ડાન્સ, ડૉ. હાથીએ લગાવ્યા ઠૂમકા

મલાઇકા અરોરા સાથે જેઠાલાલે કર્યો અફલાતૂન ડાન્સ, ડૉ. હાથીએ લગાવ્યા ઠૂમકા

મલાઇકા અરોરા સાથે જેઠાલાલે કર્યો અફલાતૂન ડાન્સ, ડૉ. હાથીએ લગાવ્યા ઠૂમકા

29 October, 2020 03:27 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

નવરાત્રિની ઉજવણીમાં પહોંચ્યા બૉલિવૂડ સેલેબ્સ (તસવીર: મિડ-ડે)

Photos નવરાત્રિના રંગમાં રંગાયા બૉલિવૂડ સેલેબ્સ, ટ્રેડિશનલ ડ્રેસ પહેરી કરી ઉજવણી

નવરાત્રિના તહેવારની ઉજવણી કરવા માટે બૉલિવૂડના સેલેબ્સ ટ્રેડિશનલ લૂકમાં સામેલ થયા હતા. આ એક્ટર્સમાં કેટરિના કૈફ, મલાઈકા અરોરા, નાગ ચૈતન્ય અને બીજી ઘણી સેલિબ્રિટીઓ તેમના પરંપરાગત પોશાકમાં અદભૂત દેખાવ સાથે ઉજવણી માટે ભેગા થયા હતા. (તસવીર: મિડ-ડે)

05 October, 2024 04:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા

Arjun Kapoor Birthday:બૉયફ્રેન્ડના બર્થડે પર અડધી રાત્રે મલાઈકા પહોંચી તેના ઘરે

અર્જુન કપૂર(Arjun Kapoor Birthday)નો જન્મદિવસ: `ઈશકઝાદે` સ્ટારની ઉંમરમાં આજે એક વર્ષનો ઉમેરો થયો છે. અભિનેતાના બર્થડે પર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા અને બહેન અંશુલા કપૂર અડધી રાત્રે તેના મુંબઈ(Mumbai)ના ઘરે પહોંચતા જોવા મળ્યા હતા. જેની કેટલીક તસવીર વાયરલ થઈ છે. તસવીર જોઈને એવું લાગે છે કે અભિનેતાએ તેના ખાસ લોકો અને મિત્રો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી હતી (તમામ ફોટા/યોગેન શાહ)

26 June, 2023 11:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઇકા અરોરા પોતાના લૂક્સને અને ડ્રેસને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે.

Malaika Arora: ટ્રાન્સપરન્ટ બ્લેક ડ્રેસમાં મલાઈકા અરોરાનો બૉલ્ડ લૂક, જુઓ તસવીરો

બૉલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ઇન્ડસ્ટ્રીની ફિટ એક્ટ્રેસમાંની એક છે. તાજેતરમાં જ એક્ટ્રેસનો બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસનો લૂક વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો મલાઇકા એક ફેશન ઇવેન્ટમાં રેમ્પ વૉક કરે છે તેની છે. ઇવેન્ટમાં મલાઇકાએ બ્લેક કલરનો ટ્રાન્સપરન્ટ હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે.  ચાહકો મલાઇકાના આ લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. (તસવીર સૌજન્ય - યોગેન શાહ, મલાઇકા અરોરા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

28 July, 2022 04:51 IST | Mumbai
અર્જુન કપૂર અને મલાઈકા પોરિસમાં વેકેશન માણી રહ્યા છે

Arjun Malaika: પેરિસમાં હોટલની બાલ્કનીમાંથી ક્લિક થયેલી કપલની ક્યુટ તસવીર જુઓ

બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર (Arjun kapoor Birthday)આ દિવસોમાં ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા (Malaika Arora)સાથે પેરિસમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ વેકેશન સેલિબ્રેશન સ્ટાર કપલ પોતાના  સોશિયલ મીડિયા પર તસવીરો દ્વારા ફેન્સ સાથે શેર કરી રહ્યું છે. (તસવીરઃ ઈન્સ્ટાગ્રામ)

26 June, 2022 03:09 IST | Mumbai

વિડિઓઝ

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

અભિષેક બચ્ચન અભિનીત આગામી ફિલ્મ `બી હેપ્પી`નું સ્ટાર-સ્ટડેડ સ્ક્રીનિંગ 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થાય તે પહેલાં થયું હતું. રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક સિંગલ પિતા અને તેની પુત્રીની ભાવનાત્મક વાર્તા કહે છે જે એક લોકપ્રિય ડાન્સ શોમાં પરફોર્મ કરવાનું સ્વપ્ન જુએ છે. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ હતી, જેમાં નોરા ફતેહી, મલાઈકા અરોરા, ટાઈગર શ્રૉફ અને ધનશ્રી વર્મા જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. રેમોના નજીકના મિત્રો અને સહયોગીઓ, જેમાં ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસનો સમાવેશ થાય છે, તેમણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

13 March, 2025 07:12 IST | Mumbai
કરીના કપૂર અને અર્જુન કપૂર મલાઈકા અરોરાના સાવકા પિતાની પ્રાર્થના સભામાં હાજર

કરીના કપૂર અને અર્જુન કપૂર મલાઈકા અરોરાના સાવકા પિતાની પ્રાર્થના સભામાં હાજર

મલાઈકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાની પ્રાર્થના સભા મુંબઈના ગુરુદ્વારામાં યોજાઈ હતી. મનોરંજન જગતની અનેક હસ્તીઓ શોક વ્યક્ત કરવા માટે પહોંચી હતી. મલાઈકા અરોરા તેની માતા જોયસ પોલીકાર્પ અને બહેન અમૃતા અરોરા સાથે જોવા મળી હતી. કરીના કપૂર તેના  ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સહિત નજીકના ઘણા બધા  મિત્રો પ્રાર્થના સભા માટે ગુરુદ્વારામાં એકઠા થયા હતા.

24 September, 2024 01:58 IST | Mumbai
પિતાના અંતિમ સંસ્કાર પછી મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યા સલમાન ખાન, ક્રિતી સેનન...

પિતાના અંતિમ સંસ્કાર પછી મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યા સલમાન ખાન, ક્રિતી સેનન...

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર બાદ મોડી રાત્રે સલમાન ખાન અભિનેત્રીના માતા-પિતાને ઘરે ગયો હતો. સલમાન ખાને બ્લુ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ અને કાળા શૂઝ સાથે નેવી બ્લુ શર્ટ પહેર્યું હતું. જ્યારે સલમાન તેના સુરક્ષાકર્મીઓ સાથે ચાલતો હતો, ત્યારે તેના ચહેરા પર ગંભીરતા વર્તાઇ આવતી હતી. મૃત્યુના દિવસે, મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન અને સલીમ ખાન, સલમા ખાન, સોહેલ ખાન સહિત આખો ખાન પરિવાર તેને મલાઈકાને ટેકો આપવા આવ્યો હતો. શિલ્પા શેટ્ટી, ક્રિતી સેનન, દિયા મિર્ઝા અને સોનાલી બેન્દ્રે પણ મલાઈકાના પેરન્ટ્સના ઘરે પહોંચ્યા હતા  કરીના અને કરિશ્મા કપૂર, અરોરા સિસ્ટર્સની બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે તેઓ પણ ત્યાં હતા અને સાથે અર્જુન કપૂર અને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન પણ હાજર હતા.

13 September, 2024 06:21 IST | Mumbai
મલાઈકાના પિતાના અંતિમ સંસ્કારમાં સૈફ, કરીના, અર્જુન અને અન્ય સેલેબ્સ રહ્યા હાજર

મલાઈકાના પિતાના અંતિમ સંસ્કારમાં સૈફ, કરીના, અર્જુન અને અન્ય સેલેબ્સ રહ્યા હાજર

બોલિવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન અને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન મલાઈકા અરોરાના પિતાના અંતિમ સંસ્કાર દરમ્યાન હજાર રહ્યા હતા. તેમના હિંદુ રીતિ રિવાજ મુજબ સાંતાક્રુઝમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મલાઈકાના પિતા પંજાબી હિંદુ હતા અને તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં કામ કર્યું હતું; ૧૧ સપ્ટેમ્બર , ૨૦૨૪ ના રોજ મુંબઈમાં તેમના બાંદ્રા નિવાસસ્થાનની ટેરેસ પરથી કૂદકો માર્યા બાદ તેમનું દુઃખદ અવસાન થયું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

12 September, 2024 03:25 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK