Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Maharashtra

લેખ

મુંબઈ મેટ્રો

પ્રતિસાદ નબળો છે એટલે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩ની છ ટ્રેન ધૂળ ખાઈ રહી છે

મુંબઈ મેટ્રો-૩ અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવી છે અને આરે-BKC-વરલી અને કોલાબા સુધીનો એનો રૂટ છે. હાલમાં એ આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી દોડાવવામાં આવી રહી છે. જોકે બહુ ઓછા પ્રવાસીઓ મળતા હોવાને કારણે માત્ર ૩ ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે.

02 April, 2025 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશ‌ન (MIDC) વિસ્તારમાં આવેલી સુબોધા કંપનીમાં શુક્રવારે રાતે આગ ફાટી નીકળી

નવી મુંબઈની ફૅક્ટરીમાં લાગેલી આગ રાતભર ભભૂકતી રહી

આગમાં રૉ મટીરિયલ, ફિનિશ્ડ સ્ટૉક અને મશીનરી પણ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી.

23 March, 2025 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

MIDC Fire: નવી મુંબઈના MIDCમાં આગનું રૌદ્ર રૂપ, આઠ કલાકથી બુઝાવવાની કામગીરી ચાલુ

MIDC Fire: આગને કાબૂમાં લેવા માટે ઘણી ટીમો પ્રયાસ કરી રહી છે. બાર ફાયર એન્જિન ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

23 March, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર અનેક કૌભાંડોના આરોપ લગાવ્યા, કાર્યવાહીની માગણી કરી

Aaditya Thackeray accused Shinde of Scams: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ આદિત્ય ઠાકરેએ ગંભીર આક્ષેપ કર્યા, તેઓ એમએમઆરડીએ, બીએમસી અને રોડ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આરોપ કર્યા. નાયબ મુખ્ય પ્રધાનના પદ પર થી કાઢવાની માગ કરી.

06 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

દાદરના ચૈત્યભૂમિ ખાતે સરકાર સહિત વિપક્ષના ઘણા નેતાઓ ભેગા થયા હતા (તસવીરો: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં નેતાઓએ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઔરંગઝેબની કબર પાસે પોલીસ તૈનાત કરવામાં આવી છે

મહારાષ્ટ્ર: ઔરંગઝેબની કબર પર પોલીસ તૈનાત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલ ઔરંગઝેબની કબરને તોડી પાડવાની માંગ વચ્ચે પોલીસ તંત્રએ સુરક્ષા વધારી દીધી છે. (તસવીરો- પીટીઆઈ)

18 March, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ (તસવીરો- હનીફ પટેલ)

હોળીને દિવસે હચમચ્યું મુંબઈ, સૂટકેસમાં મળ્યું મહિલાનું માથું- પોલીસ તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી (તસવીરો: અનુરાગ આહિરે)

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસ 2025 નિમિત્તે મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા ધ્વજારોહણ

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને રવિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને લોકોને પ્રજાસત્તાક દિવસનો સંદેશ આપ્યો. (તસવીરો: અનુરાગ આહિરે)

26 January, 2025 03:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું

દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવા માટે એકઠા થઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પણ જોડાયાં હતાં., જેમણે 14 ફેબ્રુઆરીના રોજ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. ફડણવીસે આ આયોજનને દરેક માટે મહત્વપૂર્ણ તહેવાર ગણાવ્યો હતો.

15 February, 2025 08:26 IST | Prayagraj
ગઢચિરોલી પોલીસ હેડક્વાર્ટરમાં 11 નક્સલીઓનું CM દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ

ગઢચિરોલી પોલીસ હેડક્વાર્ટરમાં 11 નક્સલીઓનું CM દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ

તારક્કા સિદામ સહિત 11 નક્સલીઓએ ગઢચિરોલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. એક મોટા પગલામાં, પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે એક નવા પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ એક સમયે આ વિસ્તાર પર શાસન કરતા માઓવાદી નિયંત્રણને તોડવાના પ્રયાસોનો એક ભાગ છે. એએનઆઈ સાથે વાત કરતા, સીએમ ફડણવીસે નવા પોલીસ સ્ટેશનના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આ વિસ્તાર માઓવાદી પ્રભાવ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસે હવે ત્યાં તેમની હાજરી સ્થાપિત કરી છે, માઓવાદી નિયંત્રણને નબળું પાડ્યું છે. છત્તીસગઢ સાથે તેને જોડતા નવા રસ્તાઓ અને સંદેશાવ્યવહારમાં સુધારો કરવા માટે મોબાઈલ ટાવર લગાવવા સાથે આ પ્રદેશ વિકાસ પણ જોઈ રહ્યો છે.

02 January, 2025 02:59 IST | Mumbai
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા...

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા...

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનવાના છે. મહારાષ્ટ્ર વિધાનસભા દળની બેઠક પહેલા બુધવારે ભાજપની કોર કમિટીની બેઠક દરમિયાન તેમની નિમણૂકને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કોર કમિટીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ખુદ ફડણવીસ હાજર રહ્યા હતા. ઘોષણા પછી, નાગપુરમાં ફડણવીસના નિવાસસ્થાનની બહાર ઉજવણી કરવામાં આવી હતી.

04 December, 2024 03:36 IST | Mumbai
મહારાષ્ટ્રના CMની ચર્ચા કરવા એકનાથ શિંદે અમિત શાહને મળ્યા

મહારાષ્ટ્રના CMની ચર્ચા કરવા એકનાથ શિંદે અમિત શાહને મળ્યા

મહારાષ્ટ્રના સીએમ પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓને લઈને એકનાથ શિંદે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. શિંદેએ આ મુદ્દે મહાયુતિની મહત્વની બેઠકનો સંકેત આપ્યો હતો.

29 November, 2024 12:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK