ટેલીવિઝન એક્ટર્સની એક ખાસ વાત હોય છે કે દર્શકોના મનમાં જે ઇમેજ સાથે વસે છે, તેમાં જ ફિક્સ થઈ જાય છે. ત્યાં સુધી જ્યાં સુધી તે કોઇક મોટું અને જબરજસ્ત રોલ ન ભજવી લે. પણ કેટલાક એક્ટર્સ એવા પણ હોય છે, જે ભલે કેટલું પણ કામ કરી ચૂક્યા હોય, પણ તેમને જે પાત્રએ ઓળખ અપાવી હોય તેમાં જ તે લોકોના મનમાં વસી જાય છે પછી તે ઇમેજ બદલવી મુશ્કેલ હોય છે. એવો જ અભિનેતા છે સૌરભ રાજ જૈન... આજે તેના જન્મદિવસે જાણો તેના વિશે વધુ...(તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)
01 December, 2020 02:18 IST