આજે સંજય દત્તનો જન્મ દિવસ છે. સંજય અને માન્યતા ભૂતકાળના કડવા અનુભવો બાદ આજે એકસાથે છે. અને બોલીવુડના સ્ટ્રોન્ગ કપલ્સમાંથી એક છે. આ તસવીરો તેની સાબિતી છે. આજે સંજય દત્તનો 62મો જન્મદિવસ છે. તેનો જન્મ 29 જૂૂલાઈ 1959એ મુંબઈમાં થયો હતો.
(તસવીર સૌજન્યઃ માન્યતા દત્ત ઈન્સ્ટાગ્રામ)
29 July, 2020 10:11 IST