Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lockdown

લેખ

ટેમ્પરેચર ચેક

મુંબઈ : રેલવે-સ્ટેશનો પર ફરી શરૂ કરો ટેમ્પરેચર ચેક

મુંબઈ : રેલવે-સ્ટેશનો પર ફરી શરૂ કરો ટેમ્પરેચર ચેક

15 March, 2021 07:36 IST | Mumbai | Rajendra Aklekar
ઉદ્ધવ ઠાકરે

કોરોના રોકવામાં સહકાર આપો, લૉકડાઉન કરવા મજબૂર ન કરો : ઉદ્ધવ

કોરોના રોકવામાં સહકાર આપો, લૉકડાઉન કરવા મજબૂર ન કરો : ઉદ્ધવ

14 March, 2021 07:54 IST | Mumbai | Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત લૉકડાઉન લગાડવામાં આવશે : ઉદ્ધવ

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત લૉકડાઉન લગાડવામાં આવશે : ઉદ્ધવ

12 March, 2021 07:31 IST | Mumbai | Agency
પ્રતીકાત્મક તસવીર

થાણેમાં ફરી સંપૂર્ણ લૉકડાઉનની અફવાથી સાવધાન : પાલિકા

થાણેમાં ફરી સંપૂર્ણ લૉકડાઉનની અફવાથી સાવધાન : પાલિકા

10 March, 2021 10:01 IST | Mumbai | Mid-day Correspondent

ફોટા

ભૌમિક સંપટ

Bhaumik Sampat : લૉકડાઉને બદલી જિંદગી, હિન્દી ફિલ્મોના હીરોની ઢોલિવૂડમાં એન્ટ્રી

ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘ભગવાન બચાવે’ (Bhagwan Bachave) થિયેટરોમાં ધૂમ મચાવી રહીછે. ત્યારે તેના લીડ અભિનેતા અને પ્રોડ્યુસર ભૌમિક સંપટ (Bhaumik Sampat)ના ચારેય તરફ વખાણથઈ રહ્યાં છે. બહુ ઓછા લોકો જાણે છે કે, ઢોલિવૂડમાં એન્ટ્રી મારતા પહેલા ભૌમિક સંપટ હિન્દી ફિલ્મોમાં કાઠું કાઢી ચુક્યા છે. ચાલો જાણીએ અભિનેતાની જિંદગી વિશે વધુ… (તસવીર સૌજન્ય : ભૌમિક સંપટનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

03 December, 2022 03:09 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી સાહિત્ય ફોરમ

Women`s Day : લૉકડાઉન દરમિયાન 87 વર્ષના દાદીએ GSF થકી શરૂ કર્યો ઑનલાઇન મેળાવડો

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ મુંબઈમાં જ જન્મેલા અને ઉછરેલા કોકિલા ચોકસી સાથે જેમણે પોતાના સાહિત્યના રસને લૉકડાઉનમાં ગુજરાતી ભાષા માટે એક ઑનલાઇન ફૉરમ દ્વારા લોકોમાં નવીનતા અર્પી. એજ ઇઝ જસ્ટ અ નંબર- કંઇક આવું જ છે ગુજરાતી સાહિત્ય ફૉરમના ફાઉન્ડર એવા કોકિલા ચોકસી માટે.. 

10 March, 2022 09:58 IST | Vadodara
મુંબઈમાં ગઈ કાલે બહારગામથી આવેલા લોકોની ટેસ્ટ કરી રહેલા બીએમસીના હેલ્થ વર્કર્સ.   પી.ટી.આઈ.

ઉદ્ધવસાહેબ, દૂધ અને દહીંમાં પગ રાખવાનું હવે તો બંધ કરો

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની અથવા તો પરેશાન થઈ ગયેલા લોકોનો છુટકારો થાય એ માટે બધું ખોલી નાખવાની આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્ય પ્રધાનને કરેલી વિનંતી બાબતે મુંબઈગરાઓનું કહેવું છે કે નિયંત્રણોને લઈને હવે કોઈ ચોક્કસ નિર્ણય ઠાકરે સરકારે લેવો જોઈએ અને અધકચરા લૉકડાઉનની સ્થિતિનો અંત લાવવો જોઈએ મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી છે કે કોરોનાની મહામારીને લીધે લાગુ કરાયેલા અધકચરા લૉકડાઉનથી લોકો ત્રાસી ગયા છે. આથી સરકારે કાં તો મહામારીથી કાયમી છુટકારો મેળવવા અમુક સમય કડક લૉકડાઉન લાગુ કરવું જોઈએ અથવા તો તમામ નિયમો કાઢી નાખીને બધું ખુલ્લું કરી દેવું જોઈએ.  છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ નિયંત્રણમાં હોવાથી તેમ જ વેપારીઓ સહિત જે લોકો નિયંત્રણને લીધે પ્રભાવિત થયા છે તેઓ સતત સરકારને રાહત આપવાનુ કહી રહ્યાં હોવાથી આરોગ્યપ્રધાને આવું નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે. આરોગ્ય પ્રધાને મુખ્ય પ્રધાનને કરેલી વિનંતી વિશે મુંબઈગરાઓનું શું કહેવું છે એ જાણવાનો પ્રયાસ કર્યો તો લોકોએ મિક્સ રિએકશન આપતા સરકારને દહીંમાં અને દૂધમાં પગ રાખવાને બદલે એક વખત કડક નિર્ણય લેવાની સલાહ આપી.મુંબઈગરાઓની શું સલાહ? અધકચરા લૉકડાઉન વિશેના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેના વિધાન પછી મુંબઈગરાઓને ‘મિડ-ડે’ને પૂછ્યું અને તેમણે શું કહ્યું એ વાંચો.

12 July, 2021 10:36 IST | Mumbai
લૉકડાઉનમાં પ્રેમ પર ક્યાં કોઇ બંધી હોય છે.

Lockdown Life: માયાનગરી મુંબઇનો મિજાજ મિડ-ડેના તસવીરકારોની નજરે

  મહારાષ્ટ્ર સરકારે Covid -19 કેસિઝમાં વધારો થતા રાજ્યભરમાં એપ્રિલના મધ્યભાગથી લોકડાઉન જેવી પ્રતિબંધો લાગુ કર્યા હતા. મુંબઇમાં, જ્યારે મોટાભાગના લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરતા હતા, કેટલાક લોકો બહાર નીકળવા સિવાય બીજો છૂટકો નહોતો. મિડ-ડેના તસવીરકારોના કચકડે કંડારાયેલી આ તસવીરો દર્શાવે છે મુંબઇગરાંઓની મિજાજ, ક્યાંક ચિંતા છે તો ક્યાંક આનંદના પ્રસંગો. (તસવીર- મિડ-ડે ફોટોગ્રાફર્સ)

29 May, 2021 07:34 IST | Mumbai

વિડિઓઝ

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

01 March, 2021 12:01 IST |
Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

પાર્થ ભરત ઠક્કરે (Parth Bharat Thakkar) જ્યારે લૉકડાઉનમાં રસોડામાં જમાવટ કરી ત્યારે શું થયું તે જાણીએ તેમની સાથેની આ ખાસ વાતચીતમાં.

21 December, 2020 11:22 IST |
Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

ભૂમિ ત્રિવેદીને (Bhoomi Trivedi) કોણ નથી ઓળખતું. તેના બુલંદ અવાજમાં એક અનોખી મિઠાશ પણ છે. લૉકડાઉનમાં 'ગેંદાફુલ'નું ગુજરાતી વર્ઝન શૂટ કેવી રીતે કર્યું તેની વાત સાથે તે શેર કરે છે. તેણે બૉલીવુડમાં અનેક ગીતો ગાયા છે પણ હુસ્ન પરચમ ગીત ગાયું ત્યારે તે લાંબા કલાકોથી ઉંઘી સુદ્ધાં નહોતી. શું હતો એ અનુભવ? શેર કરે છે આ બુલંદ અવાજ વાળી મધુરી બુલબુલ...

07 October, 2020 01:08 IST |
મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

સંગીત હંમેશા દરેક મિજાજનો જવાબ બને છે.મહેશ જયરમને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાત-ચીતમાં શૅર કર્યા તેમના મજાના પ્રયોગો જેમ કે જ્યારે તેમણે કિશોર કુમારનું ગીત અનુ મલિકનાં કમ્પોઝિશનમાં સેટ કરીને ગાયું તો શું થયું?

20 August, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK