ટેલિવિઝન શૉ 'કસૌટી ઝિંદગી કી 2'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જીનો આજે જન્મદિવસ છે. પૂજાનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં થયો છે. આજે પૂજા બેનર્જી પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. પણ બહું ઓછા લોકો જાણે છે કે એક્ટિંગ ક્ષેત્રમાં આવવા પહેલા પૂજા નેશનલ લેવલ સ્વિમર રહી ચૂકી છે. તો ચાલો આપણે એના વિશે જાણીએ વધુ અને કરીએ એની ગ્લેમરસ તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - પૂજા બેનર્જી ઈન્સ્ટાગ્રામ
08 November, 2020 03:30 IST