ટીવી અભિનેત્રીથી ઋતિક રોશનની હિરોઈન સુધી. મૃણાલ ઠાકુરે આ સફર પૂર્ણ કરી છે. ત્યારે ચાલો જાણીએ તેની લાઈફના કેટલાક રોચક તથ્યો.
તસવીર સૌજન્યઃ મૃણાલ ઠાકુર ઈન્સ્ટાગ્રામ
કુમકુમ સીરિયલની એક્ટ્રેસ જૂહી પરમાર 14 ડિસેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1980ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેનો ઉછેર મોટે ભાગે જયપુરમાં થયો હતો. આવો આપણે બિગ-બૉસ સીઝનન 5મી વિનર જૂહી પરમાર વિશે જાણીએ અજાણી વાતો. તસવીર સૌજન્ય - જૂહી પરમાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ટેલિવિઝન શૉ 'કસૌટી ઝિંદગી કી 2'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જીનો આજે જન્મદિવસ છે. પૂજાનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં થયો છે. આજે પૂજા બેનર્જી પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. પણ બહું ઓછા લોકો જાણે છે કે એક્ટિંગ ક્ષેત્રમાં આવવા પહેલા પૂજા નેશનલ લેવલ સ્વિમર રહી ચૂકી છે. તો ચાલો આપણે એના વિશે જાણીએ વધુ અને કરીએ એની ગ્લેમરસ તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - પૂજા બેનર્જી ઈન્સ્ટાગ્રામ
શબ્બીર આહલુવાલિયા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા અને હોસ્ટ છે. તેનું ખૂબ જ લોકપ્રિય પાત્ર કુમકુમ ભાગ્ય સીરિયલમાં 'અભિષેક પ્રેમ મેહરા' માનવામાં આવે છે. શબ્બીરે સીરિયલ 'હિપ હિપ હુર્રે'થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય શબ્બીર આહલુવાલિયાએ અનેક ટીવી સિરિયલોમાં અભિનય કરીને જાણીતા કલાકારોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આજે શબ્બીરનો 41મો જન્મદિવસ છે એમનો બર્થ-ડે 10 ઑગસ્ટ 1979એ મુંબઈમાં થયો છે. તો ચલો આપણે એમના વિશે કેટલીક ચટપટી વાત જાણીએ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK