બૉલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ તેમના પહેલા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. આ દંપતીએ નવેમ્બર 2024 માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે, "આપણા સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં આવી રહ્યા છે. 2025." તેમણે નાના બાળકના પગના ઇમોજી સાથે ખાસ પોસ્ટ મૂકી હતી. તે પછી હવે તેમણે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેની કેટલીક તસવીરો તેમણે પોસ્ટ કરી હતી. (તસવીરો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ઇન્સ્ટાગ્રામ)
13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent