કોવિડ 19 (Coronavirus)રોગચાળાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. જો કે હવે તેના કેસ પહેલા કરતા ઓછા થયા છે, પરંતુ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે. હવે પીઢ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેર કોવિડ-19 (Kirron Kher Covid Positive)નો શિકાર બન્યા છે. તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપતાં પોતાના હેલ્થ અપડેટ શેર કર્યા છે. કિરન બોલીવુડના દિગ્ગજ અભિનેતા, અનુપમ ખેરના પત્ની અને અભિનેતા સિકંદર ખેરની માતા છે.
21 March, 2023 10:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent