Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Kinjal Rajpriya

લેખ

કિંજલ રાજપ્રિયા સાથે ઓજસ રાવલ અને જયેશ મોરે

ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ ધુમ્મસમાં એકસાથે જોવા મળશે આ લોકપ્રિય કલાકારો

ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ ધુમ્મસમાં એકસાથે જોવા મળશે આ લોકપ્રિય કલાકારો

19 September, 2020 05:46 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ગુજરાતી ફિલ્મ 'કેમ છો?' નું પોસ્ટર

ફેમિલી કોમેડી ડ્રામા ‘કેમ છો?’ ફિલ્મનું પોસ્ટર અ ટીઝર રિલીઝ

ફેમિલી કોમેડી ડ્રામા ‘કેમ છો?’ ફિલ્મનું પોસ્ટર અ ટીઝર રિલીઝ

19 December, 2019 02:21 IST | Ahmedabad | Adhirajsinh Jadeja
કિંજલ રાજપ્રિયા (Image Courtesy-Kinjal Rajpriya instagram)

આ છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીની બ્યુટીફુલ બેબ કિંજલ રાજપ્રિયાની નવી ફિલ્મ

આ છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીની બ્યુટીફુલ બેબ કિંજલ રાજપ્રિયાની નવી ફિલ્મ

13 June, 2019 05:54 IST | અમદાવાદ

ફોટા

ઓજસ રાવલ સ્ટારર ફિલ્મ ધુમ્મસના બિહાઇન્ડ ધ સીન્સની ખાસ તસવીરો, જુઓ અહીં

ઓજસ રાવલ સ્ટારર ફિલ્મ ધુમ્મસના બિહાઇન્ડ ધ સીન્સની ખાસ તસવીરો, જુઓ અહીં

ધુમ્મસ એટલે શું તે તો સૌને ખબર જ છે પણ અહીં વાત થઈ રહી છે ધુમ્મસ ફિલ્મની. ત્યારે જણાવવાનું કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો જોવા મળશે. દર્શકો માટે ક્લાઇમેક્સમાં એક સરપ્રાઇઝ ધમાકો છે, અને જ્યાં ઇન્ડસ્ટ્રીમાં કૉમેડીનું વલણ છે ત્યાં એક જુદાં પ્રકારના જોનરની ફિલ્મ લાવવી એ પોતાનામાં જ ચીલો ચાતરવા જેવી વાત છે. આ વિશે જાણો વધુ...

06 February, 2021 04:04 IST
Kinjal Rajpriya : કેટરિના સાથે પણ કામ કરી ચૂકી છે આ ગોર્જિયસ એક્ટર

Kinjal Rajpriya : કેટરિના સાથે પણ કામ કરી ચૂકી છે આ ગોર્જિયસ એક્ટર

કિંજલ રાજપ્રિયા એટલે કે છેલ્લો દિવસ, શું થયું, ડેઝ ઑફ તફરી, રફબૂક, શોર્ટ સર્કિટ સાહેબ અને કેમ છો જેવી ફિલ્મોની અભિનેત્રી. તેનો જન્મદિવસ હમણાં જ ગયો છે...જોઇએ તેની તસવીરો જાણીએ તેના વિશે.. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

24 September, 2020 09:57 IST
આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..

આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..

દિવાળી આવી ગઈ છે..તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ દિવાળી પર ક્યો લૂક સારો લાગશે તેને લઈને કન્ફ્યૂઝડ છો?તો ચાલો અમે તમારી આ મૂંઝવણને દૂર કરીએ. આ દિવાળી તમે ગુજરાતી અભિનેત્રીઓની સ્ટાઈલનો કોપી કરી શકો છો.(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

23 October, 2019 12:15 IST
જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

છેલ્લો દિવસ ફેમ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા હાલમાં જ એક જાણીતી બ્રાન્ડની એડમાં જોવા મળી છે. જેમાં તે ખૂબસુરત લાગી રહી છે. જુઓ તેના આવા જ કેટલાક અંદાજ તસવીરોમાં..તસવીર સૌજન્યઃ કિંજલ રાજપ્રિયા ઈન્સ્ટાગ્રામ

21 October, 2019 10:21 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK