રાજસ્થાનમાં શાહી લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Sidharth Malhotra Kiara Advani Reception)એ મુંબઈ (Mumbai)માં ફિલ્મ જગત (Film Industry)ના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. કિયારા અને સિદ્ધાર્થનું રિસેપ્શન મુંબઈની સેન્ટ રેજીસ હોટલમાં યોજાયું હતું. આ દરમિયાન રિસેપ્શનમાંથી બંનેની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. (તસવીર: સતેજ શિંદે)
13 February, 2023 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent