Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kedarnath

લેખ

અભિષેક કપૂર

સુશાંત તું કાશ જોઈ શક્યો હોત તારા ફૅન્સ તને ન્યાય અપાવવા લડી રહ્યા છે

સુશાંત તું કાશ જોઈ શક્યો હોત તારા ફૅન્સ તને ન્યાય અપાવવા લડી રહ્યા છે

12 September, 2020 06:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું  છે, જેનોચારધામમાંના એક ધામમાં સમાવેશ થાય છે. 2013ની સાલમાં આવેલી કુદરતી આફતે અહીંની સિકલ બદલી નાખી હતી, પરંતુ મંદિરમાં આવેલા શિવલિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન થઇ શક્યું હતું.

ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

02 June, 2019 10:35 IST | | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી
ગઈ કાલે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અવતારમાં સારા અલી ખાન.

પેરન્ટ્સ સમક્ષ મારે મારી ક્ષમતા પુરવાર કરવાની છે : સારા

પેરન્ટ્સ સમક્ષ મારે મારી ક્ષમતા પુરવાર કરવાની છે : સારા

28 December, 2018 05:56 IST |
ફિલ્મ કેદારનાથમાં સુશાંત સિંહ અને સારા

ફરી મુશ્કેલીમાં 'કેદારનાથ', કોર્ટમાં કેસ, રસ્તાઓ પર ઉતર્યા વિરોધીઓ

ફરી મુશ્કેલીમાં 'કેદારનાથ', કોર્ટમાં કેસ, રસ્તાઓ પર ઉતર્યા વિરોધીઓ

28 December, 2018 05:47 IST |

ફોટા

અદભૂત ડેકોરેશન

બાપ્પાના પંડાલ ડેકોરેશનમાં મુંબઈકર્સને માત આપવી છે મુશ્કેલ! જુઓ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

15 September, 2024 01:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચૌહાણ પરિવારે તૈયાર કરેલું કેદારનાથનું ડેકોરેશન

Ganesh Chaturthi 2023: કેદારનાથમાં જટાધારી શિવજીની જેમ બાપ્પા લાગે છે ક્યૂટ!

Ganesh Chaturthi 2023: મુંબઇમાં ગણેશોત્સવની ધામધૂમ ચાલી રહી છે. જોતજોતામાં પાંચ દિવસ પણ પૂર્ણ થઈ ગયા. અનેક ગણેશ ભક્તોએ પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપી હતી. આ સાથે જ પાંડાલોમાં અને ઘરોમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. મુંબઈના દહીંસરમાં રહેતા એક ગણેશ ભક્ત પરિવારે બાપ્પા માટે કેદારનાથની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ વિષે સાક્ષી ચૌહાણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ  સાથે પોતાના અનુભવ શૅર કર્યા હતા.

23 September, 2023 02:31 IST | Mumbai | Dharmik Parmar
રાષ્ટ્રપતિના હસ્તે જ્યારે વરુણને નેશનલ પુરસ્કાર એનાયત થયો (ડાબી બાજુ ) RRR ડિરેક્ટર સાથે વરુણ બુદ્ધદેવ

ગુજરાતી ગર્વ: બૉલિવૂડના દિગ્ગજો સાથે કામ, RRRમાં શાનદાર અભિનય અને નેશનલ પુરસ્કાર

RRR ફિલ્મ, જેણે દેશભરમાં તો ધૂમ મચાવી જ હતી અને સાથે સાથે ઓસ્કર એવોર્ડ સમારોહ(Oscar Award)માં પણ ભારે પડઘા પાડ્યા હતાં. `RRR`,`કેદારનાથ`, `પૃથ્વીરાજ`, `બાજાર` અને `તુલસીદાસ જુનિયર` આ બધી ફિલ્મ વિશે તમે જાણતા હશો. પરંતુ શું આ તમામ હિટ ફિલ્મોનું ગુજરાતી કનેક્શન તમને ખબર છે?! હા, આ બધી જ બૉલિવૂડ ફિલ્મમાં મુંબઈ(Mumbai)ના એક ગુજરાતી યંગ કલાકાર વરુણ બુદ્ધદેવે (Varun Buddhadev)અભિનયનો ઓજસ પાથર્યો છે. વરુણે ન માત્ર બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે પરંતુ નેશનલ સ્તર પર અભિનય ક્ષેત્રે કેટલાક પ્રસિદ્ધ એવોર્ડની સિદ્ધી પણ પ્રાપ્ત કરી છે. આટલી નાની ઉંમરમાં વરુણે કેવી રીતે આ સિદ્ધિઓ હાંસિલ કરી? અભ્યાસ અને અભિનય વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે? સૌપ્રથમ બ્રેક કેવી રીતે અને ક્યાં મળ્યો? એ બધું જ આ આર્ટિકલમાં જાણીએ.     

11 May, 2023 07:10 IST | Mumbai | Nirali Kalani
સાઈકલની સવારી કરી કેદારનાથ પહોંચેલા ગોવિંદભાઈ આહીર

આહાહા...સોનાની સાઈકલ! ગોવિંદભાઈની જામનગરથી `શિવ` નગર સુધીની અદ્ભુત યાત્રા

"દ્રઢ નિશ્ચય અને મજબુત મન ક્યારેય પાંગળા હોતા નથી. બસ દિલમાં કંઈ કરી બેસવાની ચાહ હોય તો દુનિયાની કોઈ તાકત તમને કંઈપણ કરતા રોકી શકતી નથી. મને પણ ઈચ્છા હતી કે પર્યાવરણને લઈ યુવાનોમાં જાગૃતિ આવે અને આ આધુનિક યુગમાં લોકો બાઈકને બદલે સાઈકલનો ઉપયોગ વધારે કરે  તેવું સમાજમાં એક ઉદાહરણ પુરુ પાંડુ. તેથી મેં મારા વતન જામનગરથી કેદારનાથની સુધીની સફર સાઈકલ દ્વારા કરવાનું નક્કી કર્યુ", આ શબ્દો છે જામનગરના ગોવિંદભાઈ આહીરના. જેમણે સાઈકલ દ્વારા આશરે 2500 કિલોમીટરનું અતંર કાપ્યું છે અને હજી તેમની આ સફર ચાલુ છે.   

20 October, 2022 11:10 IST | Jamnagar | Nirali Kalani

વિડિઓઝ

કેદારનાથ ગોલ્ડ સ્કેમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અંતિમ ચેતવણી!

કેદારનાથ ગોલ્ડ સ્કેમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અંતિમ ચેતવણી!

બદ્રીનાથ સીટના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કેદારનાથ મંદિર સાથે સંકળાયેલા કથિત 228 કિલોગ્રામ સોનાના કૌભાંડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 2022માં મંદિરના સોનાના પ્લેટિંગને લગતા કેદારનાથ સોનાના કૌભાંડના વિવાદની તપાસ શરૂ ન કરવા બદલ સત્તાધિકારીઓની ટીકા કરી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કડક ચેતવણી આપી હતી, કડક પગલાં લેવા વિનંતી કરી હતી અને જો જરૂરી હોય તો કાયદાકીય આશરો લેવાની ધમકી આપી હતી. તેમણે ધાર્મિક બાબતોમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો, ન્યાય મળે તેની ખાતરી કરવા માટે આ બાબતને કોર્ટમાં લઈ જવાની તેમની તૈયારી દર્શાવી. આ વિવાદે વ્યાપક ચર્ચા જગાવી છે અને ભારતમાં પવિત્ર સ્થળોના સંચાલન અને દેખરેખ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

22 July, 2024 11:53 IST | Kedarnath

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK