પપ્પાઓની ખાસિયત જ એ હોય છે કે તે જલદી સમજાતા નથી. પપ્પા કેમ ગુસ્સો કરે છે, કેમ આવા કઠોર છે, કેમ મને હંમેશાં રોકે છે, ટોકે છે જેવા પ્રશ્નો લગભગ દરેક બાળકને પજવતા હોય છે. બને કે ક્યારેક તેઓ ખોટા લાગ્યા હોય, તેમનું વર્તન ગેરવાજબી લાગ્યું હોય, પણ જીવનમાં એક સમય એવો આવે જ્યારે આપણને સમજાઈ જાય છે કે હા, પપ્પા સાચા હતા. આજે ફાધર્સ ડે (Father`s Day)નિમિત્તે જિગીષા જૈને સેલિબ્રિટીઝના જીવનમાંઆ ક્ષણ ક્યારે આવી એ વિશે જાણવાની કોશિશ કરી છે.
18 June, 2023 09:18 IST | Mumbai | Jigisha Jain