પૂનમ પાંડેના (Poonam Pandey) ચાહકોને દીવાળીની (Diwali) સૌથી મોટી ભેટ મળી ચૂકી છે. દીવાળીના સમયે પૂનમ પાંડે (Poonam Pandey), કરણવીર બોહરા (Karanvir Bohra) અને શિવમ શર્માનો (Shivam Sharma) આગામી મ્યૂઝિક વીડિયો `તેરે જિસ્મ સે`નું પોસ્ટર (Music Video Tere Jism Se Poster Release) રિલીઝ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ, પોસ્ટરની લૉન્ચ ઇવેન્ટ પર કરણવીર બોહરા અને પૂનમ પાંડે તો જોવા મળ્યા. જે મીડિયાના કેમેરાની સામે ખૂબ જ સુંદર પોઝ પણ આપી રહ્યા હતા પણ નોંધનીય વાત એ છે કે ન તો મ્યૂઝિક વીડિયોના પોસ્ટરમાં કે ન તો ઈવેન્ટમાં શિવમ શર્મા ક્યાંય પણ જોવા મળ્યા નહીં.
27 October, 2022 03:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent