Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kapil Sharma

લેખ

પરિવાર સાથે અર્ચના ઢોસા ખાવા નીકળી હતી (અભિનેત્રીએ પોસ્ટ કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

અર્ચના પુરણ સિંહે સૅલ્ફીના બદલામાં માગ્યો મફત ઢોસા, દુકાનદારે ના પાડી કહ્યું...

Archana Puran Singh asks for free Dosa: અર્ચનાના પરિવારે નક્કી કર્યું હતું કે તેઓ બધા મુંબઈમાં તેમના મનપસંદ ઢોસા કૉર્નરની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ પોતાનો અનુભવ જણાવશે અને વિજેતા જાહેર કરશે.

20 February, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનિલ ગ્રોવર  ડફલીના રોલમાં અને તૃપ્તિ ડિમરી (તસવીર: મિડ-ડે)

તૃપ્તિ ડિમરીને ઍનિમલના ઇન્ટિમેટ સીન વિશે પૂછતાં સુનિલ ગ્રોવર પર લોકો થયા ગુસ્સે

Bhool Bhulaiyaa 3: સુનીલે તૃપ્તિ ડિમરીને તેની 2023 ની ફિલ્મ `ઍનિમલ` માં કો-સ્ટાર રણબીર કપૂર સાથેના તેના રોમેન્ટિક સીનને લઈને ચીડવ્યું હતું. સુનિલ ગ્રોવરના આ ઍક્ટ લોકોને ગમી નહીં અને તેના સામે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

04 November, 2024 08:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પુણેમાં વડાપાંઉ ખાતાં જોવા મળ્યાં કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત

ભૂલભુલૈયા 3ના શૂટિંગ દરમ્યાન કાર્તિક ફોન પર કોને લવ યુ, મી ટૂ કહેતો રહેતો હતો?

કપિલ શર્માના શોમાં વિદ્યા બાલને ફોડ્યો ભાંડો

28 October, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકપ્રિય કૉમેડિયન-ઍક્ટર અતુલ પરચુરેનું નિધન

ધ કપિલ શર્મા શોના લોકપ્રિય કૉમેડિયન-ઍક્ટર અતુલ પરચુરેનું નિધન, ઈન્ડસ્ટ્રી શોકમાં

Atul Parchure Passed Away: પીઢ અભિનેતા અતુલ પરચુરેના નિધનથી ફિલ્મ અને ટેલીવિઝન જગત શોખમાં છે અને અનેક જાણીતા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલી આપી છે.

14 October, 2024 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષર પટેલ પત્ની મેહા પટેલ સાથે બેબી શાવરની તસવીર

ટૂંક સમયમાં પપ્પા બનશે સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ

ભારતના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલે હાલમાં સોશ્યલ મીડિયા પર પત્ની મેહા પટેલ સાથેનો બેબી શાવરનો વિડિયો શૅર કરીને ગુડ ન્યુઝ આપ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં અક્ષર પટેલે ડાયટિશ્યન મેહા પટેલ સાથે લગ્ન કર્યાં હતાં.

09 October, 2024 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનિતા અહુજા ગોવિંદા અને કૃષ્ણા અભિષેક (ફઈલ તસવીર)

કૃષ્ણા અભિષેકથી કેમ નારાજ છે મામી સુનિતા અહુજા? ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement: ભાણેજ કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા સાથે તે સારું બોન્ડ શૅર કરતી નથી.

19 September, 2024 03:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કપિલ શર્મા

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની બીજી સીઝન આવી રહી છે

નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઇન્ડિયાની થીમ જોવા મળશે.

17 August, 2024 08:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી અસગર

ભવિષ્યની ખબર નથી, પરંતુ હાલમાં મારા શોમાં બિઝી છું

‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરશે કે નહીં એ વિશે અલી અસગરે કહ્યું...

01 June, 2024 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આરતી સિંહ અને દિપક ચૌહાણના લગ્નમાં સેલેબ્ઝ

Arti Singh-Dipak Chauhan Wedding: મામા-ભાણિયાના મતભેદનો આવ્યો અંત

ટેલિવિઝનના બહુચર્ચિત અને લોકપ્રિય રિયાલીટી શો ‘બિગ બૉસ ૧૩’ (Bigg Boss 13) ની સ્પર્ધક આરતી સિંહે ૨૫ એપ્રિલે દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં આરતી અને દીપકના લગ્ન (Arti Singh-Dipak Chauhan Wedding) ની સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. આરતીના ભાઈ કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) અને મામા ગોવિંદા (Govinda) એ લગ્નમાં હાજરી આપી હતી. જેમાં મામા-ભાણિયાના વિવાદોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. તે સિવાય આ લગ્નમાં અન્ય ઘણી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. (તસવીરોઃ યોગેન શાહ)

26 April, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનિલ ગ્રોવર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

Sunil Grover Birthday : રમૂજી હોય કે ગંભીર, અભિનેતાએ ભજવ્યા છે જક્કાસ પાત્રો

સુનિલ ગ્રોવર એ બહુમુખી પ્રતિભા ધરાવતોકલાકાર છે. તે કોમિક માટે વધુ જાણીતો છે. સાથે જ આ એક્ટરે અનેક ગંભીર પાત્રોથી લઈને ફિલ્મો અને વેબ સિરીઝમાં અનેક રોલ ભજવ્યા છે. આજે તેના જન્મદિવસ પર તેણે ભજવેલા અમુક જાણીતાં પાત્રો વિશે વાત કરીએ. 

03 August, 2023 10:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલીવિઝન એક્ટર્સની તસવીરોનું કૉલાજ

Year Ender: શાંતનુ મહેશ્વરી હોય કે પાર્થ સમથાન, આ TVસ્ટાર્સે કર્યો OTT પર ડેબ્યૂ

આપણે ઘણીવાર ટેલીવિઝન સિતારાઓને ડેલી સોપ અતવા રિયાલિટી શૉમાં પરફૉર્મ કરતા જોયા છે. અનેકવાર એવું પણ થાય છે કે નાના પડદાના કોઈક કલાકા પોતાના કરિઅર ગ્રોથ માટે મોટા પડદા તરફ વળે છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હોય કે પછી `સીતા રામમ`ની મૃણાલ ઠાકપ, આ પ્રકારના ટેલેન્ટેડ એક્ટર્સે નાના પડદા પરથી મોટા પડદે પણ પોતાની એક્ટિંગનું પ્રદર્શન કર્યું છે. ટીવી એક્ટર્સને ફિલ્મી પડદા પર પોતાનો જાદૂ વિખેર્યો હોય તો તેમાં મૌની રૉયનું નામ આવે છે. આ વર્ષે તેની ફિલ્મ `બ્રહ્માસ્ત્ર` રિલીઝ થઈ હતી. જો કે `બ્રહ્માસ્ત્ર` તેની ડેબ્યૂ ફિલ્મ નહોતી. તેની ડેબ્યૂ ફિલ્મ `રોમિયો અકબર વૉલ્ટર` હતી, જેમાં તેણે કેમિયો કર્યો હતો. આ જ રીતે આજે જાણો તે કલાકારો વિશે જેમણે 2022માં ફિલ્મી પડદા પર અથવા ઓટીટી પર કર્યો ડેબ્યૂ.

31 December, 2022 02:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Kapil Sharma Anniversary: જુઓ કપિલ અને ગિન્નીના લગ્નની કલરફૂલ તસવીરો

Kapil Sharma Anniversary: જુઓ કપિલ અને ગિન્નીના લગ્નની કલરફૂલ તસવીરો

કૉમેડિયન કપિલ શર્મા અને એમની પત્ની ગિન્ની ચતરથ 12 ડિસેમ્બરે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે. બીજી ફરીથી પેરેન્ટ્સ પણ બનાવના છે અને 10 ડિસેમ્બરના રોજ એમણે એમની દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. તો આજે એમની વેડિંગ એનિવર્સરી પર જોઈએ એમના લગ્નની કલરફૂલ તસવીરો

12 December, 2020 12:38 IST
કૉમેડી કિંગ કપિલ શર્માએ આ રીતે ઉજવ્યો દીકરી અનાયરાનો પહેલો જન્મદિવસ, જુઓ તસવીરો

કૉમેડી કિંગ કપિલ શર્માએ આ રીતે ઉજવ્યો દીકરી અનાયરાનો પહેલો જન્મદિવસ, જુઓ તસવીરો

નાના પડદાના સૌથી મોટા કૉમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથની દીકરી અનાયરા એક વર્ષની થઈ ગઈ છે. 10 ડિસેમ્બરના અનાયરાનો જન્મદિવસ હતો, જે પપ્પા કપિલ શર્માએ ખૂબ જ ધૂમધામથી ઉજવ્યોય. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ)

11 December, 2020 05:17 IST
પરમીત સેઠી અને અર્ચના પુરણ સિંઘઃ સાત વર્ષ મોટી અર્ચનાના પ્રેમમાં કેમ પડ્યો હેન્ડસમ પરમીત?

પરમીત સેઠી અને અર્ચના પુરણ સિંઘઃ સાત વર્ષ મોટી અર્ચનાના પ્રેમમાં કેમ પડ્યો હેન્ડસમ પરમીત?

એક્ટર ડાયરેક્ટર પરમીત સેઠીનો આજે જન્મદિવસ છે. અર્ચના પુરણ સિંઘના આ દેખાવડા પતિએ ટેલિવિઝન પર કામ કર્યું ત્યારે ભલભલાનાં દિલ જીતી લીધા હતા. જાણીએ તેમની લવસ્ટોરી શું છે. (ઇન્સ્ટાગ્રામ)

14 October, 2020 01:50 IST
કપિલ શર્મા

Kapil Sharma: સામાન્ય કોન્સ્ટેબલનો દીકરો બન્યો કૉમડીનો સરતાજ

આજે 2 એપ્રિલના રોજ કૉમડી કિંગ કપિલ શર્માનો જન્મદિવસ છે. જાણીએ તેની પ્રેરણાદાયી કહાની કે કેવી રીતે સાધારણ સંજોગોમાંથી તે પહોંચ્યો સફળતાના શિખરે અને કેવી ચડતી પડતી જોઇએ એની પણ જાણકારી મેળવીએ. (તસવીરો – કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ)

02 April, 2021 11:04 IST | Mumbai
કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન

કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન

વિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. વિશ્વનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે દેશના નામી દિગ્ગજો દેશને આર્થિક સહાય કરવા પોતાનાથી શક્ય મદદ માટે આગળ આવી રહ્યા છે તેમાંથી આ છે કેટલાક નામ...જુઓ તસવીરો

04 April, 2020 05:14 IST

વિડિઓઝ

નેટફ્લિક્સ 2025 : કપિલ શર્માએ અર્ચના પૂરણ સિંહના હાથની ઈજા વિશે મજાક કરી

નેટફ્લિક્સ 2025 : કપિલ શર્માએ અર્ચના પૂરણ સિંહના હાથની ઈજા વિશે મજાક કરી

‘નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ 2025’ ઇવેન્ટની હાઇલાઇટ ત્યારે આવી જ્યારે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ની ટીમ સિઝન 3ની જાહેરાત કરવા સ્ટેજ પર આવી. કપિલ શર્મા સાથે કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર પણ નૉન-સ્ટોપ હસતા હતા. અપેક્ષા મુજબ, કપિલે તેના આનંદી વન-લાઇનર્સ સાથે શો ચોરી લીધો.

05 February, 2025 04:30 IST | Mumbai
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો: અર્ચના પુરણ સિંહ, સુનીલ ગ્રોવર સાથે રસપ્રદ વાતચીત

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો: અર્ચના પુરણ સિંહ, સુનીલ ગ્રોવર સાથે રસપ્રદ વાતચીત

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો 30 માર્ચથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થશે. શોના સભ્યો - કપિલ શર્મા, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના પુરણ સિંહ મીડિયા સાથે  વાર્તાલાપ માટે ભેગા થયા હતાં. કપિલે તેના સહ કલાકારો કૃષ્ણા અને સુનીલના શોનો ભાગ બનવા બદલ વખાણ કર્યા હતા.

29 March, 2024 03:40 IST | Mumbai
તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન `ક્રુ`નો હિસ્સો બનવા બદલ માન્યો કપિલનો આભાર

તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન `ક્રુ`નો હિસ્સો બનવા બદલ માન્યો કપિલનો આભાર

મુંબઈના ખળભળાટ મચાવતા મનોરંજન હબની ઝગમગાટ અને ગ્લેમર વચ્ચે, આતુરતાથી અપેક્ષિત મૂવી CREW નું ટ્રેલર 16 માર્ચે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન રાજેશ એ કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં બૉલીવુડની ત્રણ અગ્રણી મહિલા તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન . `CREW` મૂવી ત્રણ સ્થિતિસ્થાપક મહિલાઓને અનુસરે છે કારણ કે તેઓ જીવનના વળાંકો અને વળાંકોમાંથી પસાર થાય છે, પોતાને અણધાર્યા સંજોગોમાં ફસાઈ જાય છે. પ્રેસ કોન્ફરન્સમાં, અગ્રણી મહિલાઓએ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરી, અને હોસ્ટ સાથેની મજાકમાં, તેઓએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના કેટલાક ટુચકાઓ પણ શેર કર્યા. તબ્બુએ મજાક ઉડાવતા કહ્યું, "નિર્દેશકો તેમની ફિલ્મમાં મને માત્ર એટલા માટે લે છે કારણ કે હું તે સારી રીતે કરી રહી છું." કરીનાએ તબ્બુ અને કૃતિ બંને સાથે સ્ક્રીન સ્પેસ શેર કર્યા પછી અનુભવેલા સન્માન વિશે વાત કરી. બીજી તરફ કૃતિએ ડાયરેક્ટર રાજેશ કૃષ્ણનને ચીડવ્યું અને પૂછ્યું કે ત્રણ મહિલાઓ સાથે કામ કરવાનું કેવું લાગ્યું.

18 March, 2024 11:51 IST | Mumbai
The Great Indian Kapil Show માટે છ વર્ષ બાદ સાથે આવ્યા કપિલ શર્મા-સુનિલ ગ્રોવર

The Great Indian Kapil Show માટે છ વર્ષ બાદ સાથે આવ્યા કપિલ શર્મા-સુનિલ ગ્રોવર

નેટફ્લિક્સે ધ કપિલ શર્મા શૉના તમામ સ્ટાર્સ સાથે એક નવા સાપ્તાહિક શૉની જાહેરાત કરી છે જેને `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ` કહ્યો છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર 6 વર્ષ પછી Netflix સીરિઝ માટે ફરી જોડાયા. અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા, રાજીવ ઠાકુર અને કૃષ્ણા અભિષેક પણ આ શૉનો ભાગ છે. હાસ્યથી ભરપૂર મનોરંજક સિરીઝ માટે જુઓ આખો વીડિયો...

01 March, 2024 02:26 IST | Mumbai
કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યો બૉલિવૂડ સિતારાઓનો રંગ

કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યો બૉલિવૂડ સિતારાઓનો રંગ

કરણ દેઓલે 18મી જૂન, 2023ની સવારે ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા. અને સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સલમાન ખાન કાળા સૂટમાં આવ્યો હતો અને સેલેબ્રેશનમાં જોડાતા પહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આમિર ખાન રિસેપ્શનમાં જીન્સ અને બેજ કુર્તા પહેર્યો હતો. જેકી શ્રોફ કાળા બંધગાલા અને તેમની ટ્રેડમાર્ક ટોપી પહેરીને રિસેપ્શનમાં જોડાયા હતા. શત્રુઘ્ન સિન્હાએ તેમના પુત્ર લવ અને કરણના દાદા, પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સાથે જોડાઈને પોઝ આપ્યો હતો. બોબી દેઓલ પત્ની તાન્યા અને પુત્ર આર્યમન સાથે હાજરી આપી હતી. હજી કોણે હાજરી આપી તે જાણવા માટે વિડિયો જુઓ!

19 June, 2023 04:55 IST | Mumbai
`જટ્ટા 3` ના ટ્રેલર લૉન્ચમાં આમિર ખાને કર્યા કપિલ શર્માના વખાણ, કહ્યું આ...

`જટ્ટા 3` ના ટ્રેલર લૉન્ચમાં આમિર ખાને કર્યા કપિલ શર્માના વખાણ, કહ્યું આ...

પરફેક્શનિસ્ટ આમિર ખાને `કૅરી ઓન જટ્ટા 3`ના ટ્રેલર લૉન્ચ વખતે બ્રાઉન કુર્તા અને ડેનિમમાં સજ્જ થઈને આશ્ચર્યજનક એન્ટ્રી કરી હતી. આમિર કેટલાક ભાંગડા સ્ટેપ પણ કરતો જોવા મળ્યો હતો. બોલિવૂડના સુપરસ્ટારે ધ કપિલ શર્મા શો માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને ટૂંક સમયમાં કોમેડી ફિલ્મ કરવામાં રસ દર્શાવ્યો. વધુ જાણવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

31 May, 2023 02:25 IST | Mumbai
કિસી કા ભાઈ કિસી કી જાનની કાસ્ટ કપિલ શર્માના શો સેટ પર મળી જોવા

કિસી કા ભાઈ કિસી કી જાનની કાસ્ટ કપિલ શર્માના શો સેટ પર મળી જોવા

કપિલ શર્મા શોના સેટ પર કિસી કા ભાઈ કિસી કી જાનના કલાકારોને જોવા મળતા તમામ વિઝ્યુઅલ્સ પર નાખો એક નજર. જુઓ અહીં!

12 April, 2023 06:51 IST | Mumbai
કપિલ શર્માની `Zwigato`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ સેલેબ્ઝે આપી હાજરી

કપિલ શર્માની `Zwigato`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ સેલેબ્ઝે આપી હાજરી

કપિલ શર્માની ફિલ્મ `ઝ્વીગાટો`ના દિગ્દર્શક નંદિતા દાસે રિલીઝના એક દિવસ પહેલા સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ હાજરી આપી હતી.

21 March, 2023 03:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK