તાપસી પન્નુ (Taapsee Pannu Birhday) આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તાપસી પન્નુ આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તાપસીએ `શાબાશ મીઠુ`, `થપ્પડ`, `જુડવા 2`, `રશ્મિ રોકેટ`, `પિંક`, `બદલા` જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીના 35માં જન્મદિવસ પર અમે તમને તેના વિશેના કેટલાક અજાણ્યા તથ્યો જણાવીશું.
01 August, 2023 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent