Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kandivli

લેખ

પ્રતીકાત્મક તસવીર

બોરીવલીમાંથી ડ્રગ સપ્લાય કરતી ગૅન્ગનો સભ્ય 14 કિલો ચરસ સાથે ઝડપાયો

બોરીવલીમાંથી ડ્રગ સપ્લાય કરતી ગૅન્ગનો સભ્ય 14 કિલો ચરસ સાથે ઝડપાયો

10 March, 2021 08:43 IST | Mumbai | Mid-day Correspondent
કોરોનાની રસી લઈ રહેલા રો​​હિત મોદી

નથી થઈ કોઈ સાઇડ ઇફેક્ટ

નથી થઈ કોઈ સાઇડ ઇફેક્ટ

02 March, 2021 09:50 IST | Mumbai | Urvi Shah-Mestry
કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર લગાવવામાં આવેલું એન્સો સાન્ઝા પ્રોજેક્ટનું બૅનર (તસવીર: અનુરાગ આહિરે)

SRAપ્રોજેક્ટના એક ભાગીદારે બીજા ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

SRAપ્રોજેક્ટના એક ભાગીદારે બીજા ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

01 March, 2021 08:02 IST | Mumbai | Sanjeev Shivadekar
પ્રતીકાત્મક તસવીર

ટ્રેનમાં ભુલાઈ ગયેલું લૅપટૉપ યુવતીને આવી રીતે મળ્યું

ટ્રેનમાં ભુલાઈ ગયેલું લૅપટૉપ યુવતીને આવી રીતે મળ્યું

24 February, 2021 09:16 IST | Mumbai | Mid-day Correspondent

ફોટા

નવરાત્રિ

આ જ્વેલરી તમારા નવરાત્રિના લુકને ચાર ચાંદ લગાવી દેશે

ચણિયાચોળી હોય કે પછી ઇન્ડોવેસ્ટર્ન કૉસ્ચ્યુમ, એની સાથે મૅચ થાય એવી વાઇબ્રન્ટ જ્વેલરી વિના નવરાત્રિ ફિક્કી લાગે. આ વર્ષે માર્કેટમાં નવરાત્રિની જ્વેલરી અને ઍક્સેસરીઝમાં શું ખાસ મળી રહ્યું છે એ માટે ‘મિડ-ડે’ની ટીમે મુંબઈનાં ત્રણ હૉટ લોકેશનમાં ફરીને મેળવેલી માહિતી પ્રસ્તુત છેચણિયાચોળી હોય કે પછી ઇન્ડોવેસ્ટર્ન કૉસ્ચ્યુમ, એની સાથે મૅચ થાય એવી વાઇબ્રન્ટ જ્વેલરી વિના નવરાત્રિ ફિક્કી લાગે. આ વર્ષે માર્કેટમાં નવરાત્રિની જ્વેલરી અને ઍક્સેસરીઝમાં શું ખાસ મળી રહ્યું છે એ માટે ‘મિડ-ડે’ની ટીમે મુંબઈનાં ત્રણ હૉટ લોકેશનમાં ફરીને મેળવેલી માહિતી પ્રસ્તુત છે. દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું  શોપિંગ?

01 October, 2024 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવરાત્રિ

નવરાત્રિનું શૉપિંગ બાકી છે? ડોન્ટ વરી, આ રહ્યા ઑપ્શન્સ

નવરાત્રિમાં બે-ચાર જૂની ચણિયાચોળીથી કામ ચાલી જાય, પણ બાકીના દિવસો માટે વર્ષે કંઈક નવું લેવાનું તો ઊભું જ હોય. નવેનવ દિવસ કંઈક નવું પહેરવું હોય તો આજે મિડ-ડેની ટીમ મુંબઈનાં ત્રણ પ્રાઇમ લોકેશન્સમાં સર્વે કરીને ખાસ શું ટ્રેન્ડમાં છે એ જાણી લાવી છે. પ્રસ્તુત છે એની તસવીરી ઝલક નવરાત્રિ શરૂ થવાને હવે માંડ થોડા દિવસ જ બાકી રહ્યા છે પણ એનું શૉપિંગ મહિનાઓ પૂર્વેથી જ થવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને કપડાંનું. દર વખતની જેમ આ વખતે પણ ખૈલેયાઓનાં કપડાંઓથી બજારો ઊભરાઈ રહી છે. એટએટલી વરાઇટી, જાતજાતનાં કલર- કૉમ્બિનેશન, નિતનવી પૅટર્ન, ભાતભાતના કામ સાથેનાં કપડાં જોઈને એક મિનિટ માટે મગજ કામ કરતું બંધ થઈ જાય છે કે શું લેવું અને શું ન લેવું. એમાં પણ જો તમે એવી માર્કેટમાં ઘૂસી જાઓ જ્યાં આવાં કપડાંનો ખજાનો હોય તો પછી પૂછવું જ શું. અહીં અમે આપેલી પ્રાઇસ ફેરિયાવાળાભાઈએ કહેલી પ્રાઇસ છે. એમાં બાર્ગેન કરવાની તમારી કળા પર નિર્ભર કરે છે કે આ વસ્તુઓ તમને કયા રેટમાં મળશે. દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું  શોપિંગ?

30 September, 2024 05:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદીવલીચા વિધ્નેશ્વરાય અને મંડળ

Ganesh Chaturthi 2024:યજ્ઞ સમિધા, કપૂર અને કાચલીઓમાંથી બનાવ્યા ગણપતિ, જુઓ તસવીરો

ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે કરી હતી. આ ઉજવણી દરેક મરાઠી તો કરે જ છે પણ હવે ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્ર અને મુંબઈ પૂરતું સીમિત ન રહેતા, ગુજરાતીઓ અને અન્ય દેશવાસીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ 2024ની ઉજવણીની કેટલીક તસવીરો ગુજરાતી મિડ-ડેના વાચકોએ અમારી સાથે શૅર કરી છે, તો જાણો તેમના બાપ્પાની સ્ટોરી અને અહીં કરો તેમના દર્શન.

14 September, 2024 06:58 IST | Mumbai | Shilpa Bhanushali
કાંદિવલીમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

કાંદિવલીમાં SNDT યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

21  ફેબ્રુઆરીએ "વિશ્વ માતૃભાષા દિવસ" ની ` ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. મુંબઈમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અંતર્ગત પણ "વિશ્વ માતૃભાષા દિવસ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા ગુજરાત પર, ગુજરાતી ભાષા પર અને ગુજરાતી સાહિત્યમાં લખાયેલ ઉત્તમ ગદ્ય-પદ્ય સાહિત્યિક અને સર્જનાત્મક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 

22 February, 2024 09:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK