સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા કમલ હાસન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કમલ હાસન તેમની ફિલ્મો અને અભિનય ઉપરાંત લવ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં હોય છે. રસપ્રદ વાત એ છે કે, કમલ હાસને બે વાર લગ્ન કર્યા છે છતા પણ તેઓ સિંગલ છે. કમલ હાસનના બન્ને લગ્ન નિષ્ફળ રહ્યા હતા. અભિનેતાએ બન્ને પત્નીઓ સાથે છૂટાછેડા લીધા છે. આજે જાણીએ અભિનેતાની લવ લાઈફ વિશે...
(તસવીર સૌજન્ય : કમલ હાસનનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
07 November, 2022 09:30 IST | Mumbai | Rachana Joshi