આજે સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ લોકો રંગો લઈને મજા કરી રહ્યા છે. જુહુ બીચ પર લોકો ધુળેટી રમી રહ્યાં છે. (તસવીરો- સમીર અબેદી)
બૉલિવૂડ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan)ને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ શરુઆતમાં તેની જીંદગી બહુ મુશ્કેલ રહી હતી. ડિરેક્ટર - કોરિયોગ્રાફર ફરાહ ખાન આજે એટલે કે ૯ જાન્યુઆરીના રોજ જન્મદિવસ (Farah Khan Birthday)ની ઉજવણી કરી રહી છે. ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો…
(તસવીરો : ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
સમગ્ર દેશમાં લોકોએ ધામધુમથી ઉજવણી કરી નવા વર્ષને આવકાર્યુ. કોઈએ મંદિર જઈ વંદન કરી નવા વર્ષની શરૂઆત કરી તો કોઈએ બિચ પર બિયર પીને તો કોઈ હાઉસ પાર્ટી કરી ધમાલ મચાવી. મુંબઈમાં શનિવારે રાત્રે શહેરના વિવિધ અગ્રણી સ્થળોએ નવા વર્ષને આવકારવા મુંબઈવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શહેરમાં બે વર્ષ પછી કોવિડ -19 પ્રતિબંધો વિના નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી કારણ કે મુંબઈ પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા વધારી હતી. તસવીર/મિડ-ડે ફોટો ટીમ
રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો ખોદીને સ્વચ્છતા જાળવી રાખવાનો સંદેશ આપ્યો. “બીચ એ છે જ્યાં આપણું હૃદય છે. જ્યારે હું આ રાજ્યમાં, મારા શહેરમાં બીચ જોઉં છું, ત્યારે મને લાગે છે કે તેના વિશે કંઈક કરવાની 100 ટકા જવાબદારી મારી છે. જુહુ બીચ મારા ઘરથી ૧૦ મિનિટ દૂર છે અને મારા હૃદયની નજીક છે," રોશેલએ કહ્યું. વધુ માટે વિડિયો જુઓ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK